Psalm 67 67 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો. BSB BSB: For the choirmaster. With stringed instruments. A Psalm. A song. May God be gracious to us and bless us, and cause His face to shine upon us, Selah
2 ULB જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. BSB BSB: that Your ways may be known on earth, Your salvation among all nations.
3 ULB હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. BSB BSB: Let the peoples praise You, O God; let all the peoples praise You.
4 ULB પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ BSB BSB: Let the nations be glad and sing for joy, for You judge the peoples justly and lead the nations of the earth. Selah
5 ULB હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. BSB BSB: Let the peoples praise You, O God; let all the peoples praise You.
6 ULB પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે. BSB BSB: The earth has yielded its harvest; God, our God, blesses us.
7 ULB ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે. BSB BSB: God blesses us, that all the ends of the earth shall fear Him.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 67
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 67, and keep Opened free for readers who can’t pay.