1 ULB હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો! BSB BSB: For the choirmaster. To the tune of “The Lilies of the Covenant.” A Psalm of Asaph. Hear us, O Shepherd of Israel, who leads Joseph like a flock; You who sit enthroned between the cherubim, shine forth
2 ULB એફ્રાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો; આવીને અમને બચાવો. BSB BSB: before Ephraim, Benjamin, and Manasseh. Rally Your mighty power and come to save us.
3 ULB હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય. BSB BSB: Restore us, O God, and cause Your face to shine upon us, that we may be saved.
4 ULB હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે. BSB BSB: O LORD God of Hosts, how long will Your anger smolder against the prayers of Your people?
5 ULB તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે. BSB BSB: You fed them with the bread of tears and made them drink the full measure of their tears.
6 ULB તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે. BSB BSB: You make us contend with our neighbors; our enemies mock us.
7 ULB હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય. BSB BSB: Restore us, O God of Hosts, and cause Your face to shine upon us, that we may be saved.
8 ULB તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો. BSB BSB: You uprooted a vine from Egypt; You drove out the nations and transplanted it.
9 ULB તમે તેને માટે જગ્યા સાફ કરી; તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો. BSB BSB: You cleared the ground for it, and it took root and filled the land.
10 ULB તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી. BSB BSB: The mountains were covered by its shade, and the mighty cedars with its branches.
11 ULB તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી. BSB BSB: It sent out its branches to the Sea, and its shoots toward the River.
12 ULB તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે? BSB BSB: Why have You broken down its walls, so that all who pass by pick its fruit?
13 ULB જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે. BSB BSB: The boar from the forest ravages it, and the creatures of the field feed upon it.
14 ULB હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો. BSB BSB: Return, O God of Hosts, we pray! Look down from heaven and see! Attend to this vine—
15 ULB તમે તમારા જમણા હાથે જેને રોપી છે, જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો. BSB BSB: the root Your right hand has planted, the son You have raised up for Yourself.
16 ULB તેને કાપીને બાળવામાં આવી; તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે. BSB BSB: Your vine has been cut down and burned; they perish at the rebuke of Your countenance.
17 ULB તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો. BSB BSB: Let Your hand be upon the man at Your right hand, on the son of man You have raised up for Yourself.
18 ULB એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું. BSB BSB: Then we will not turn away from You; revive us, and we will call on Your name.
19 ULB હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય. BSB BSB: Restore us, O LORD God of Hosts; cause Your face to shine upon us, that we may be saved.
Select verses for actions: Enter goes to them and Escape comes back.