1 ULB ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો. BSB BSB: For the choirmaster. According to Gittith. Of Asaph. Sing for joy to God our strength; make a joyful noise to the God of Jacob.
2 ULB ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો. BSB BSB: Lift up a song, strike the tambourine, play the sweet-sounding harp and lyre.
3 ULB ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડુંં વગાડો. BSB BSB: Sound the ram’s horn at the New Moon, and at the full moon on the day of our Feast.
4 ULB કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે. BSB BSB: For this is a statute for Israel, an ordinance of the God of Jacob.
5 ULB જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી, BSB BSB: He ordained it as a testimony for Joseph when he went out over the land of Egypt, where I heard an unfamiliar language:
6 ULB "મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા. BSB BSB: “I relieved his shoulder of the burden; his hands were freed from the basket.
7 ULB સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. સેલાહ. BSB BSB: You called out in distress, and I rescued you; I answered you from the cloud of thunder; I tested you at the waters of Meribah. Selah
8 ULB હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું! BSB BSB: Hear, O My people, and I will warn you: O Israel, if only you would listen to Me!
9 ULB તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ. BSB BSB: There must be no strange god among you, nor shall you bow to a foreign god.
10 ULB તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવાહ હું છું. તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ. BSB BSB: I am the LORD your God, who brought you up out of Egypt. Open wide your mouth, and I will fill it.
11 ULB પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ. BSB BSB: But My people would not listen to Me, and Israel would not obey Me.
12 ULB તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે. BSB BSB: So I gave them up to their stubborn hearts to follow their own devices.
13 ULB મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું! BSB BSB: If only My people would listen to Me, if Israel would follow My ways,
14 ULB તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું. BSB BSB: how soon I would subdue their enemies and turn My hand against their foes!
15 ULB જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે. BSB BSB: Those who hate the LORD would feign obedience, and their doom would last forever.
16 ULB હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ." BSB BSB: But I would feed you the finest wheat; with honey from the rock I would satisfy you.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.