Psalm 82 82 Psalms Book 3 Gujarati Unlocked Literal Bible 1 ULB ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે. BSB BSB: A Psalm of Asaph. God presides in the divine assembly; He renders judgment among the gods:
2 ULB તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ. BSB BSB: “How long will you judge unjustly and show partiality to the wicked? Selah
3 ULB ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. BSB BSB: Defend the cause of the weak and fatherless; uphold the rights of the afflicted and oppressed.
4 ULB ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. BSB BSB: Rescue the weak and needy; save them from the hand of the wicked.
5 ULB તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે. BSB BSB: They do not know or understand; they wander in the darkness; all the foundations of the earth are shaken.
6 ULB મેં કહ્યું કે, "તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો. BSB BSB: I have said, ‘You are gods; you are all sons of the Most High.’
7 ULB તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો." BSB BSB: But like mortals you will die, and like rulers you will fall.”
8 ULB હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. BSB BSB: Arise, O God, judge the earth, for all the nations are Your inheritance.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 82
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 82, and keep Opened free for readers who can’t pay.