Psalm 85 85 Psalms Book 3 Gujarati Unlocked Literal Bible 1 ULB હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે. BSB BSB: For the choirmaster. A Psalm of the sons of Korah. You showed favor to Your land, O LORD; You restored Jacob from captivity.
2 ULB તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે. BSB BSB: You forgave the iniquity of Your people; You covered all their sin. Selah
3 ULB તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે. BSB BSB: You withheld all Your fury; You turned from Your burning anger.
4 ULB હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે. BSB BSB: Restore us, O God of our salvation, and put away Your displeasure toward us.
5 ULB શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો? BSB BSB: Will You be angry with us forever? Will You draw out Your anger to all generations?
6 ULB શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે. BSB BSB: Will You not revive us again, that Your people may rejoice in You?
7 ULB તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો. BSB BSB: Show us Your loving devotion, O LORD, and grant us Your salvation.
8 ULB યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. BSB BSB: I will listen to what God the LORD will say; for He will surely speak peace to His people and His saints; He will not let them return to folly.
9 ULB જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું. BSB BSB: Surely His salvation is near to those who fear Him, that His glory may dwell in our land.
10 ULB કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે. BSB BSB: Loving devotion and faithfulness have joined together; righteousness and peace have kissed.
11 ULB પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. BSB BSB: Faithfulness sprouts from the earth, and righteousness looks down from heaven.
12 ULB હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે. BSB BSB: The LORD will indeed provide what is good, and our land will yield its increase.
13 ULB તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે. BSB BSB: Righteousness will go before Him to prepare the way for His steps.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 85
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 85, and keep Opened free for readers who can’t pay.