Psalm 87 87 Psalms Book 3 Gujarati Unlocked Literal Bible 1 ULB નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે. BSB BSB: A Psalm of the sons of Korah. A song. He has founded His city on the holy mountains.
2 ULB યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે. BSB BSB: The LORD loves the gates of Zion more than all the dwellings of Jacob.
3 ULB હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ BSB BSB: Glorious things are ascribed to you, O city of God. Selah
4 ULB હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો. BSB BSB: “I will mention Rahab and Babylon among those who know Me—along with Philistia, Tyre, and Cush—when I say, ‘This one was born in Zion.’”
5 ULB વળી સિયોન વિષે કહેવાશે કે, "દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે." BSB BSB: And it will be said of Zion: “This one and that one were born in her, and the Most High Himself will establish her.”
6 ULB યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, "આનો જન્મ ત્યાં થયો." સેલાહ BSB BSB: The LORD will record in the register of the peoples: “This one was born in Zion.” Selah
7 ULB વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, "મારા સર્વ ઝરાઓ તમારામાં છે." BSB BSB: Singers and pipers will proclaim, “All my springs of joy are in You.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 87
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 87, and keep Opened free for readers who can’t pay.