1 ULB હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો. BSB BSB: O LORD, God of vengeance, O God of vengeance, shine forth.
2 ULB હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો, ગર્વિષ્ઠોને બદલો વાળી આપો. BSB BSB: Rise up, O Judge of the earth; render a reward to the proud.
3 ULB હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી, ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે? BSB BSB: How long will the wicked, O LORD, how long will the wicked exult?
4 ULB તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે અને તેઓ સર્વ બડાઈ મારે છે. BSB BSB: They pour out arrogant words; all workers of iniquity boast.
5 ULB હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે. BSB BSB: They crush Your people, O LORD; they oppress Your heritage.
6 ULB તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે અને તેઓ અનાથની હત્યા કરે છે. BSB BSB: They kill the widow and the foreigner; they murder the fatherless.
7 ULB તેઓ કહે છે, "યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ." BSB BSB: They say, “The LORD does not see; the God of Jacob pays no heed.”
8 ULB હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો? BSB BSB: Take notice, O senseless among the people! O fools, when will you be wise?
9 ULB જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ? BSB BSB: He who affixed the ear, can He not hear? He who formed the eye, can He not see?
10 ULB જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે. BSB BSB: He who admonishes the nations, does He not discipline? He who teaches man, does He lack knowledge?
11 ULB યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે. BSB BSB: The LORD knows the thoughts of man, that they are futile.
12 ULB હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે. BSB BSB: Blessed is the man You discipline, O LORD, and teach from Your law,
13 ULB દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો. BSB BSB: to grant him relief from days of trouble, until a pit is dug for the wicked.
14 ULB કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ. BSB BSB: For the LORD will not forsake His people; He will never abandon His heritage.
15 ULB કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે. BSB BSB: Surely judgment will again be righteous, and all the upright in heart will follow it.
16 ULB મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે? BSB BSB: Who will rise up for me against the wicked? Who will stand for me against the workers of iniquity?
17 ULB જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત. BSB BSB: Unless the LORD had been my helper, I would soon have dwelt in the abode of silence.
18 ULB જ્યારે મેં કહ્યું કે, "મારો પગ લપસી જાય છે," ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે. BSB BSB: If I say, “My foot is slipping,” Your loving devotion, O LORD, supports me.
19 ULB જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે. BSB BSB: When anxiety overwhelms me, Your consolation delights my soul.
20 ULB દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે? BSB BSB: Can a corrupt throne be Your ally—one devising mischief by decree?
21 ULB તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે. BSB BSB: They band together against the righteous and condemn the innocent to death.
22 ULB પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે. BSB BSB: But the LORD has been my stronghold, and my God is my rock of refuge.
23 ULB તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે. યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે. BSB BSB: He will bring upon them their own iniquity and destroy them for their wickedness. The LORD our God will destroy them.
Select verses for actions: Enter goes to them and Escape comes back.