Psalm 95 95 Psalms Book 4 Gujarati Unlocked Literal Bible 1 ULB આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. BSB BSB: Come, let us sing for joy to the LORD; let us shout to the Rock of our salvation!
2 ULB આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ. BSB BSB: Let us enter His presence with thanksgiving; let us make a joyful noise to Him in song.
3 ULB કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે. BSB BSB: For the LORD is a great God, a great King above all gods.
4 ULB તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે. BSB BSB: In His hand are the depths of the earth, and the mountain peaks belong to Him.
5 ULB સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી. BSB BSB: The sea is His, for He made it, and His hands formed the dry land.
6 ULB આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ. BSB BSB: O come, let us worship and bow down; let us kneel before the LORD our Maker.
7 ULB કારણ કે તે આપણા ઈશ્વર છે અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું! BSB BSB: For He is our God, and we are the people of His pasture, the sheep under His care. Today, if you hear His voice,
8 ULB "મરીબાહ માં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સા ને દિવસે, BSB BSB: do not harden your hearts as you did at Meribah, in the day at Massah in the wilderness,
9 ULB જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. BSB BSB: where your fathers tested and tried Me, though they had seen My work.
10 ULB કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.' BSB BSB: For forty years I was angry with that generation, and I said, “They are a people whose hearts go astray, and they have not known My ways.”
11 ULB માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ." BSB BSB: So I swore on oath in My anger, “They shall never enter My rest.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 95
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 95, and keep Opened free for readers who can’t pay.