Psalm 99 99 Psalms Book 4 Gujarati Unlocked Literal Bible 1 ULB યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો. BSB BSB: The LORD reigns; let the nations tremble! He is enthroned above the cherubim; let the earth quake!
2 ULB યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે. BSB BSB: Great is the LORD in Zion; He is exalted above all the peoples.
3 ULB તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે. BSB BSB: Let them praise Your great and awesome name—He is holy!
4 ULB રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો. BSB BSB: The mighty King loves justice. You have established equity; You have exercised justice and righteousness in Jacob.
5 ULB આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે. BSB BSB: Exalt the LORD our God, and worship at His footstool; He is holy!
6 ULB તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો. BSB BSB: Moses and Aaron were among His priests; Samuel was among those who called on His name. They called to the LORD and He answered.
7 ULB તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા. BSB BSB: He spoke to them from the pillar of cloud; they kept His decrees and the statutes He gave them.
8 ULB હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો. જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા. BSB BSB: O LORD our God, You answered them. You were a forgiving God to them, yet an avenger of their misdeeds.
9 ULB આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે. BSB BSB: Exalt the LORD our God and worship at His holy mountain, for the LORD our God is holy.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 99
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 99, and keep Opened free for readers who can’t pay.