Psalm 98 98 Psalms Book 4 Gujarati Unlocked Literal Bible 1 ULB યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે. BSB BSB: A Psalm. Sing to the LORD a new song, for He has done wonders; His right hand and holy arm have gained Him the victory.
2 ULB યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. BSB BSB: The LORD has proclaimed His salvation and revealed His righteousness to the nations.
3 ULB તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે. BSB BSB: He has remembered His love and faithfulness to the house of Israel; all the ends of the earth have seen the salvation of our God.
4 ULB હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ. BSB BSB: Make a joyful noise to the LORD, all the earth; break forth—let your cry ring out, and sing praises!
5 ULB વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ. BSB BSB: Sing praises to the LORD with the lyre, in melodious song with the harp.
6 ULB તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો. BSB BSB: With trumpets and the blast of the ram’s horn shout for joy before the LORD, the King.
7 ULB સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો. BSB BSB: Let the sea resound, and all that fills it, the world, and all who dwell in it.
8 ULB નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો. BSB BSB: Let the rivers clap their hands, let the mountains sing together for joy
9 ULB યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે. BSB BSB: before the LORD, for He comes to judge the earth. He will judge the world with righteousness and the peoples with equity.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 98
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 98, and keep Opened free for readers who can’t pay.