Psalm 97 97 Psalms Book 4 Gujarati Unlocked Literal Bible 1 ULB યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો. BSB BSB: The LORD reigns, let the earth rejoice; let the distant shores be glad.
2 ULB વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે. BSB BSB: Clouds and darkness surround Him; righteousness and justice are His throne’s foundation.
3 ULB અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે. BSB BSB: Fire goes before Him and consumes His foes on every side.
4 ULB તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે; તે જોઈને પૃથ્વી કાંપી. BSB BSB: His lightning illuminates the world; the earth sees and trembles.
5 ULB યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા. BSB BSB: The mountains melt like wax at the presence of the LORD, before the Lord of all the earth.
6 ULB આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે. BSB BSB: The heavens proclaim His righteousness; all the peoples see His glory.
7 ULB મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો. BSB BSB: All worshipers of images are put to shame—those who boast in idols. Worship Him, all you gods!
8 ULB હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ. BSB BSB: Zion hears and rejoices, and the towns of Judah exult because of Your judgments, O LORD.
9 ULB કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો. BSB BSB: For You, O LORD, are Most High over all the earth; You are exalted far above all gods.
10 ULB હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે. BSB BSB: Hate evil, O you who love the LORD! He preserves the souls of His saints; He delivers them from the hand of the wicked.
11 ULB ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે. BSB BSB: Light shines on the righteous, gladness on the upright in heart.
12 ULB હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો. BSB BSB: Rejoice in the LORD, you righteous ones, and praise His holy name.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 97
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 97, and keep Opened free for readers who can’t pay.