1 UDB હવે જે નાણાં હું યરુશાલેમમાં રહેતા ઈશ્વરના લોકો માટે ઉઘરાવું છું તેના વિષે તમારા પ્રશ્નનો ઉત્તર આપવાની ઇચ્છા રાખું છું. ગલાતિયાની મંડળીને જે કરવા વિષે મેં કહ્યું હતું તેવું જ તમારે પણ કરવું. BSB BSB: Now about the collection for the saints, you are to do as I directed the churches of Galatia:
2 UDB દર રવિવારે, તમારામાંના દરેકે તમારી શક્તિ મુજબ, થોડાંક નાણાં અલગ કરવાં, જેથી હું આવું ત્યારે તમારે બીજાં વધુ નાણાં ભેગાં કરવાં પડે નહીં. BSB BSB: On the first day of every week, each of you should set aside a portion of his income, saving it up, so that when I come no collections will be needed.
3 UDB તમારી ભેટો યરુશાલેમ લઈ જવા માટે તમે ઇચ્છો તે લોકોને તમારે પસંદ કરવા. અને જ્યારે હું આવીશ, ત્યારે તમારી ભેટ વિષે હું તેઓ પર તે લોકો મારફતે પત્ર લખીને મોકલાવીશ. BSB BSB: Then, on my arrival, I will send letters with those you recommend to carry your gift to Jerusalem.
4 UDB જો એમ કરવું યોગ્ય હશે, તો તેઓ મારી સાથે યરુશાલેમ તરફ મુસાફરી કરશે. BSB BSB: And if it is advisable for me to go also, they can travel with me.
5 UDB જ્યારે હું મકદોનિયાના પ્રદેશોમાં પ્રવાસ કરીશ ત્યારે હું તમારી પાસે આવવા માટે આયોજન કરું છું. BSB BSB: After I go through Macedonia, however, I will come to you; for I will be going through Macedonia.
6 UDB કદાચ હું તમારી સાથે આખો શિયાળો પણ ગાળું, જેથી તમે મારી મુસાફરીમાં મને મદદ કરી શકો. BSB BSB: Perhaps I will stay with you awhile, or even spend the winter, so that you can help me on my journey, wherever I go.
7 UDB હું તમને થોડા સમય માટે મળું એવી મારી ઇચ્છા નથી. હું આશા રાખું છું કે પ્રભુ આપણને પૂરતો સમય સાથે વિતાવવા મંજૂરી આપે કે જેથી આપણે એકબીજાને મદદ કરી શકીએ. BSB BSB: For I do not want to see you now only in passing; I hope to spend some time with you, if the Lord permits.
8 UDB મારી ઇચ્છા છે કે પચાસમાના પર્વ સુધી હું એફેસેસમાં રહું, BSB BSB: But I will stay in Ephesus until Pentecost,
9 UDB કારણ કે જો કે ત્યાં ઘણા એવા છે કે જેઓ આપણો વિરોધ કરે છે તો પણ ઈશ્વરે મારે માટે ત્યાં દ્વાર ઉઘાડ્યું છે. BSB BSB: because a great door for effective work has opened to me, even though many oppose me.
10 UDB હવે જ્યારે તિમોથી આવે, ત્યારે તેની સાથે સંભાળપૂર્વક વર્તજો અને તેને ગભરાવાનું કંઈ કારણ ન હોય તે વિષે ધ્યાન રાખજો, કેમ કે જેમ હું કરું છું તેમ તે પણ પ્રભુનું કાર્ય કરે છે. BSB BSB: If Timothy comes, see to it that he has nothing to fear while he is with you, for he is doing the work of the Lord, just as I am.
11 UDB કોઈ તેને બિનમહત્વપૂર્ણ ન માને માટે કાળજી રાખો. તમારાથી થઇ શકે તેટલી મદદ તેને કરજો; તેને શાંતિથી મોકલો કે જેથી તે મારી સાથે જોડાય. તે બીજા ભાઈઓ સાથે મારી પાસે આવે માટે હું આશા રાખું છું. BSB BSB: No one, then, should treat him with contempt. Send him on his way in peace so that he can return to me, for I am expecting him along with the brothers.
12 UDB તમે અમારા ભાઈ આપોલસ વિષે પૂછ્યું હતું. જ્યારે અન્ય ભાઈઓ તમારી પાસે આવે ત્યારે તે પણ તમને મળવા આવે માટે મેં ભારપૂર્વક તેને વિનંતી કરી છે. તેણે નક્કી કર્યું છે કે તે હમણાં નહીં આવે, પરંતુ જ્યારે તેને તક મળશે ત્યારે તે તમારી પાસે આવશે. BSB BSB: Now about our brother Apollos: I strongly urged him to go to you with the brothers. He was not at all inclined to go now, but he will go when he has the opportunity.
13 UDB સાવધ રહો, તમારા વિશ્વાસથી ભટકી જશો નહીં. વૃદ્ધિ પામેલી વ્યક્તિની જેમ પ્રભુ માટે કાર્ય કરો અને બળવાન થાઓ. BSB BSB: Be on the alert. Stand firm in the faith. Be men of courage. Be strong.
14 UDB પ્રેમના સામર્થ્યથી સઘળું કરો. BSB BSB: Do everything in love.
15 UDB તમે સ્તેફનાસના કુટુંબને ઓળખો છો. તેઓ અખાયા પ્રાંતમાં વિશ્વાસ કરનારા પ્રથમ લોકો છે, અને જેઓ પ્રભુના છે તેવા લોકોને મદદ કરવા માટે તેઓ દૃઢનિશ્ચયી છે. ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરું છું, BSB BSB: You know that Stephanas and his household were the first converts in Achaia, and they have devoted themselves to the service of the saints. Now I urge you, brothers,
16 UDB તે લોકો કે જેઓ કામ કરવામાં મદદ કરે છે અને આપણી સાથે સખત મહેનત કરે છે તેઓની આજ્ઞાને આધીન થાઓ. BSB BSB: to submit to such as these, and to every fellow worker and laborer.
17 UDB જ્યારે સ્તેફનાસ, ફોર્તુનાતસ અને અખાઈક્સ કરિંથ આવ્યા ત્યારે હું હર્ષ પામ્યો, કારણ કે તમારા તરફથી જે અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું. BSB BSB: I am glad that Stephanas, Fortunatus, and Achaicus have arrived, because they have supplied what was lacking from you.
18 UDB તેઓએ આત્મામાં મને ઉત્તેજન આપ્યું અને મદદ કરી, અને તેઓએ તમને પણ મદદ કરી છે. તેઓએ તમને કેટલી મદદ કરી છે તે વિષે બીજાઓને કહેજો. BSB BSB: For they refreshed my spirit and yours as well. Show your appreciation, therefore, to such men.
20 UDB બીજા ભાઈઓ અને બહેનો પણ તમને સલામ કહે છે. હેતથી ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો. BSB BSB: All the brothers here send you greetings. Greet one another with a holy kiss.
21 UDB હું પાઉલ, આ મારા પોતાના હાથોથી લખું છું. BSB BSB: This greeting is in my own hand—Paul.
22 UDB જો કોઈ પ્રભુને પ્રેમ કરતો નથી, તો તે શ્રાપિત થાઓ. હે પ્રભુ, આવો! BSB BSB: If anyone does not love the Lord, let him be under a curse. Come, O Lord!
23 UDB જે દયાને યોગ્ય આપણે નથી અને જે દયા પ્રભુ ઈસુ પાસેથી આવે છે તે તમારી સાથે રહો. BSB BSB: The grace of the Lord Jesus be with you.
24 UDB હું તમને તે યાદ કરાવું છું કે તમે સર્વ જેઓ ખ્રિસ્ત ઈસુમાં જોડાયેલા છો, તે માટે હું તમ સર્વને પ્રેમ કરું છું. BSB BSB: My love be with all of you in Christ Jesus. Amen.
Select verses for actions: Enter goes to them and Escape comes back.