1 UDB જ્યારે તમારે કોઈ અન્ય વિશ્વાસી સાથે તકરાર થઇ હોય, ત્યારે તે બાબતને એવા ન્યાયાધીશ કે જે વિશ્વાસી નથી તેની પાસે લઇ જવાની હિંમત કરવી નહિ. તે બાબતને સાથી વિશ્વાસીઓ પાસે લઇ જાઓ, કે જેઓને ઈશ્વરે પોતાના માટે અલગ કર્યા છે. BSB BSB: If any of you has a grievance against another, how dare he go to law before the unrighteous instead of before the saints!
2 UDB તમારે જાણવું કે જેઓ ઈશ્વરના છે તેઓ જગતનો ન્યાય કરશે. જો તમે એક દિવસે જગતનો ન્યાય કરવાના હોય, તો ઓછી મહત્વની બાબતોની પતાવટ કરવાને તમે શક્તિમાન હોવા જોઈએ. BSB BSB: Do you not know that the saints will judge the world? And if you are to judge the world, are you not competent to judge trivial cases?
3 UDB તમારે જાણવું કે તમે દૂતોનો ન્યાય કરશો! તમે ચોક્કસપણે આ જીવનની બાબતોનો ન્યાય કરવા માટે શક્તિમાન છો. BSB BSB: Do you not know that we will judge angels? How much more the things of this life!
4 UDB અને જો તમે એવી બાબતોનો ન્યાય કરી શકો છો કે જે આ જીવનમાં મહત્વની છે, તો ખ્રિસ્તીઓ વચ્ચેની તકરારની પતાવટ બિનખ્રિસ્તીઓ પાસે કરાવવાની જરૂર નથી. BSB BSB: So if you need to settle everyday matters, do you appoint as judges those of no standing in the church?
5 UDB તમે પોતાને કેવા બદનામ કર્યા છે તે બતાવવા માટે હું આ કહું છું. જ્યારે ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોમાં આ પ્રકારના કિસ્સાઓ બને ત્યારે મંડળીમાં નિશ્ચે કોઈક એવી વ્યક્તિ હોવી જ જોઈએ કે જે આ તકરારોની પતાવટ કરવા માટે પૂરતી સમજુ હોય. BSB BSB: I say this to your shame. Is there really no one among you wise enough to arbitrate between his brothers?
6 UDB પરંતુ તેના બદલે, તમારામાંના કેટલાક વિશ્વાસીઓ અન્ય વિશ્વાસીઓ પર ન્યાયસભામાં આરોપ મૂકો છો અને તમે અવિશ્વાસી ન્યાયાધીશને એ બાબતની પતાવટ કરવા અરજ કરો છો! BSB BSB: Instead, one brother goes to law against another, and this in front of unbelievers!
7 UDB જ્યારે તમારે એકબીજાની સાથે તકરાર હોય ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમારે જે કરવું જોઈતું હતું તે તમે કર્યું નથી. કોઈ ભાઈ કે બહેનને ન્યાયસભામાં લઈ જવાને બદલે તેમને તમારો લાભ ઉઠાવવા દો. BSB BSB: The very fact that you have lawsuits among you means that you are thoroughly defeated already. Why not rather be wronged? Why not rather be cheated?
8 UDB તેના બદલે, તમે બીજાઓનું ખોટું કર્યું છે તથા તેઓને છેતર્યા છે, અને જેઓને તમે છેતર્યા છે તે તમારા પોતાના ભાઈઓ અને બહેનો છે. BSB BSB: Instead, you yourselves cheat and do wrong, even against your own brothers!
9 UDB તમે નિશ્ચે જાણો છો કે દુષ્ટ લોકો ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ. જ્યારે લોકો આનાથી વિપરીત બાબત કહે તો તેઓનો વિશ્વાસ કરશો નહિ. સત્ય એ છે કે જાતીય વૃત્તિવાળા અનૈતિક લોકો, કે જેઓ ઈશ્વર સિવાય અન્ય કોઇ પણ વસ્તુ કે વ્યક્તિને પૂજે છે, જેઓ તેમના લગ્નકરાર તોડી નાખે છે, જેઓ જાતીય સંબંધ સામેલ હોય તેવા કહેવાતી પૂજાના વિકૃત કાર્યોમાં સંલગ્ન થાય છે, તથા જેઓ સજાતીય સંબંધ પણ રાખે છે, BSB BSB: Do you not know that the wicked will not inherit the kingdom of God? Do not be deceived: Neither the sexually immoral, nor idolaters, nor adulterers, nor men who submit to or perform homosexual acts,
10 UDB જેઓ ચોરી કરે છે, જેઓ વધારે મેળવવા માટે લોભ રાખે છે, જેઓ છાકટા બને છે, જેઓ બીજાઓ વિષે જૂઠ્ઠું બોલે છે, તથા જેઓ બીજાઓનું ચોરી લેવા તરકટ કરે છે અને છેતરે છે તેઓ ક્યારેય ઈશ્વરના રાજનો વારસો પામશે નહિ. BSB BSB: nor thieves, nor the greedy, nor drunkards, nor verbal abusers, nor swindlers, will inherit the kingdom of God.
11 UDB તમારામાંના કેટલાક આવી બાબતો કરતા હતા. પરંતુ ઈશ્વરે તમને તમારાં પાપોથી શુદ્ધ કર્યા છે, તેઓએ તમને પોતાને માટે અલગ કર્યા છે, અને તેમની પોતાની સાથે યોગ્ય સંબંધમાં લાવ્યા છે. તેમણે આ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને આપણા ઈશ્વરના આત્મા દ્વારા કર્યું છે. BSB BSB: And that is what some of you were. But you were washed, you were sanctified, you were justified, in the name of the Lord Jesus Christ and by the Spirit of our God.
12 UDB કેટલાક આવું કહે છે: "હું ખ્રિસ્ત સાથે જોડાયેલો છું તે કારણે હું જે કંઇ ઇચ્છું તે કરવા માટે મુક્ત છું." હા, પરંતુ મને કંઇક કરવાની પરવાનગી છે તેનો અર્થ એ નથી કે તે મારા માટે સારું છે. "હું ઇચ્છું તે કરવા માટે હું સ્વતંત્ર છું" પરંતુ હું કોઈપણ બાબતને મારો માલિક બનવા દઈશ નહિ. BSB BSB: “Everything is permissible for me,” but not everything is beneficial. “Everything is permissible for me,” but I will not be mastered by anything.
13 UDB લોકો એમ પણ કહે છે, "ખોરાક એ વ્યક્તિના શરીરના પાચનને માટે છે, અને વ્યક્તિનું શરીર એ ખોરાકના પાચનને માટે છે"-પરંતુ ઈશ્વર થોડા જ સમયમાં ખોરાક તથા શરીરનાં સામાન્ય કાર્યો બન્નેનો નાશ કરશે. સીધી વાત છે કે જ્યારે લોકો આવું બોલે છે ત્યારે તેઓ લોકો સાથે જાતીય સંબંધ બાંધવા વિષે સૂચવી રહ્યા છે. તેમ છતાં, ઈશ્વરે આપણા શરીરો એ માટે નથી બનાવ્યાં કે જેથી આપણે જાતીય રીતે અનૈતિક બનીએ. પરંતુ શરીર તો ઈશ્વરની સેવા માટે છે, અને ઈશ્વર શરીર માટે પૂરું પાડશે. BSB BSB: “Food for the stomach and the stomach for food,” but God will destroy them both. The body is not intended for sexual immorality, but for the Lord, and the Lord for the body.
14 UDB ઈશ્વરે પ્રભુને મરણમાંથી ઉઠાડ્યા, અને તેઓ આપણને પણ તેમના સામર્થ્ય દ્વારા ફરીથી જીવવા માટે ઉઠાડશે. BSB BSB: By His power God raised the Lord from the dead, and He will raise us also.
15 UDB તમારે જાણવું કે તમારાં શરીરો ખ્રિસ્તની સાથે જોડાયેલાં છે. જે ખ્રિસ્તનો ભાગ છે તે શું તમારે દૂર કરીને ગણિકા સાથે જોડવો જોઈએ? ક્યારેય નહિ! BSB BSB: Do you not know that your bodies are members of Christ? Shall I then take the members of Christ and unite them with a prostitute? Never!
16 UDB તમને સમજ છે કે જે કોઈ પણ ગણિકા સાથે સૂઈ જાય તે તેની સાથે એક થશે. તે તો શાસ્ત્ર લગ્ન વિષે જે કહે છે તેના જેવું છે: "તેઓ બન્ને એક દેહ થશે." BSB BSB: Or don’t you know that he who unites himself with a prostitute is one with her in body? For it is said, “The two will become one flesh.”
17 UDB અને જેઓ ખ્રિસ્ત સાથે જોડાયેલા છે તેઓ તેમની સાથે એક આત્મારૂપ થાય છે. BSB BSB: But he who unites himself with the Lord is one with Him in spirit.
18 UDB તેથી જ્યારે તમને જાતીય પાપ કરવાની ઇચ્છા થાય, ત્યારે તેનાથી બને તેટલું જલદી નાસી જાઓ! લોકો કહે છે, "માણસ જે દરેક પાપ કરે છે તે તેના શરીરની બહાર કરે છે", પણ જ્યારે કોઈ જાતીય પાપ કરે, ત્યારે તે તેના પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. BSB BSB: Flee from sexual immorality. Every other sin a man can commit is outside his body, but he who sins sexually sins against his own body.
20 UDB ઈશ્વરે તમને તેમના દીકરાના જીવનના મૂલ્યથી ખરીદ્યા છે. તેથી તમારા શરીરમાં તમે જે કંઈ કરો તેમાં ઈશ્વરને માન આપો. BSB BSB: you were bought at a price. Therefore glorify God with your body.
Select verses for actions: Enter goes to them and Escape comes back.