1 UDB હવે, મારા સાથી વિશ્વાસીઓ, મારે કેટલીક બીજી બાબતો વિષે લખવું છે. હું તમને વિનંતી કરું છું-અને જ્યારે હું તમને વિનંતી કરું છું, ત્યારે એ તો એના જેવું જ છે કે જાણે પ્રભુ ઈસુ તમને વિનંતી કરતા હોય- કે ઈશ્વર પ્રસન્ન થાય તે રીતે તમારું જીવન જીવો. અમે તમને આમ શીખવ્યું કારણ કે પ્રભુ ઈસુએ અમને આ પ્રમાણે જણાવવા કહ્યું હતું. અમે જાણીએ છીએ કે તમે તમારું જીવન એ પ્રમાણે જીવો છો, પરંતુ અમે તમને આગ્રહથી વિનંતી કરીએ છીએ કે તમે તે પ્રમાણે એનાથી પણ વધારે કરો. BSB BSB: Finally, brothers, we ask and encourage you in the Lord Jesus to live in a way that is pleasing to God, just as you have received from us. This is how you already live, so you should do so all the more.
3 UDB ઈશ્વર ઇચ્છે છે કે તમે પાપ ન કરો, અને તમે સંપૂર્ણપણે તેમના જ છો તે દર્શાવતી રીતે જીવો. તેઓ ઇચ્છે છે કે તમે જાતીયતાના કોઈપણ અનૈતિક કાર્યોને ટાળો. BSB BSB: For it is God’s will that you should be holy: You must abstain from sexual immorality;
4 UDB એટલે કે, તેઓ ઇચ્છે છે કે તમારામાંના દરેક જાણો કે તમારે તમારી પત્ની સાથે એવી રીતે જીવવું કે તેને માન મળે અને તમે તેની વિરુદ્ધ પાપ ન કરો. BSB BSB: each of you must know how to control his own body in holiness and honor,
5 UDB તમારે તમારી દૈહિક વાસનાઓ સંતોષવા તેનો ઉપયોગ ન કરવો (જેમ બિન-યહૂદીયો કરે છે કારણ કે તેઓ ઈશ્વરને જાણતા નથી). BSB BSB: not in lustful passion like the Gentiles who do not know God;
6 UDB ઈશ્વર ઇચ્છે છે કે તમારામાંના દરેક પોતાની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખે, કે જેથી તમારામાંનો કોઈપણ તમારા સાથી વિશ્વાસીની વિરુધ્ધ પાપ ન કરે અને એ પ્રમાણે કરીને તેનો કે તેણીનો ફાયદો ન ઉઠાવે. યાદ રાખો કે અગાઉ અમે તમને સખત ચેતવણી આપી હતી કે પ્રભુ ઈસુ બધા જ લોકો જેઓ જાતીયતાનાં અનૈતિક કાર્યો કરે છે તેમને શિક્ષા કરશે. BSB BSB: and no one should ever violate or exploit his brother in this regard, because the Lord will avenge all such acts, as we have already told you and solemnly warned you.
7 UDB જ્યારે ઈશ્વરે આપણ વિશ્વાસીઓને પસંદ કર્યા, ત્યારે તેઓ એવું નહોતા ઇચ્છતા કે આપણે એવા લોકો બનીએ કે જેઓ જાતીય અનૈતિકતાથી વર્તે. તેનાથી વિરુદ્ધ, તેઓ એવું ઇચ્છે છે કે આપણે એવા લોકો બનીએ કે જેઓ પાપ ન કરે. BSB BSB: For God has not called us to impurity, but to holiness.
8 UDB તેથી હું તમને ચેતવું છું કે જેઓ મારા આ શિક્ષણનો અનાદર કરશે તેઓ માત્ર મારો, એક વ્યક્તિનો અનાદર નહિ પણ. તેથી વિરુધ્ધ, તેઓ ઈશ્વરનો અનાદર કરે છે, કારણ કે ઈશ્વરે એ આજ્ઞા આપી છે. યાદ રાખો કે ઈશ્વરે તેમનો આત્મા, તમારામાં રહેવા માટે મોકલ્યો છે, જે પાપ કરતો નથી! BSB BSB: Anyone, then, who rejects this command does not reject man but God, the very One who gives you His Holy Spirit.
9 UDB હું તમને ફરી વિનંતી કરવા માંગું છું કે તમે તમારા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરો. કોઈ તમને તે વિષે કંઈ લખે તેની તમને અગત્ય નથી, કારણ કે ઈશ્વરે તમને પહેલેથી જ શીખવ્યું છે કે એકબીજાને કેવી રીતે પ્રેમ કરવો, BSB BSB: Now about brotherly love, you do not need anyone to write to you, because you yourselves have been taught by God to love one another.
10 UDB અને કારણ કે તમે તમારા સાથી વિશ્વાસીઓ કે જેઓ મકદોનિયા પ્રાંતના અન્ય સ્થળોમાં રહે છે તેઓ પ્રત્યે પહેલેથી જ પ્રેમ દર્શાવ્યો છે. તેમ છતાં, મારા સાથી વિશ્વાસીઓ, અમે વિનંતી કરીએ છીએ કે તમે એકબીજાને વિશેષ પ્રેમ કરો. BSB BSB: And you are indeed showing this love to all the brothers throughout Macedonia. But we urge you, brothers, to excel more and more
11 UDB અમે એ પણ વિનંતી કરીએ છીએ કે તમે પોતાનાં જ કાર્યો પર ધ્યાન આપવા સખત પ્રયત્ન કરો અને બીજાનાં કાર્યોમાં દખલ ન કરો. અમે એ પણ વિનંતી કરીએ છીએ કે તમે પોતે પોતાના વ્યવસાયમાં કાર્ય કરો કે જેથી તમે જીવવા માટે જરૂરનું કમાઈ શકો. યાદ રાખો કે અગાઉ અમે તમને આ પ્રમાણે જીવતાં શીખવ્યું છે. BSB BSB: and to aspire to live quietly, to attend to your own matters, and to work with your own hands, as we instructed you.
12 UDB જો તમે આ બાબતો કરો, તો અવિશ્વાસીઓ જાણશે કે તમે સારી રીતે વર્તો છો, અને તમારી જરૂરિયાતો પૂરી પાડવા તમારે બીજાઓ પર આધાર રાખવો ન પડે. BSB BSB: Then you will behave properly toward outsiders, without being dependent on anyone.
14 UDB આપણે વિશ્વાસીઓ જાણીએ છીએ કે ઈસુ મરણ પામ્યા અને તેઓ ઉત્થાન પામ્યા. તેથી આપણે તે પણ સારી રીતે જાણીએ છીએ કે જેઓ ઈસુ સાથે જોડાયેલા છે તેઓને ઈશ્વર ફરી સજીવન કરશે, અને તેઓ તેમને ઈસુ સાથે પાછા લાવશે BSB BSB: For since we believe that Jesus died and rose again, we also believe that God will bring with Jesus those who have fallen asleep in Him.
15 UDB હું તમને આ લખું છું કારણ કે હું હમણાં તમને જે કહું છું તે પ્રભુ ઈસુએ મને પ્રગટ કર્યું છે. તમારામાંના ઘણા વિચારે છે કે જ્યારે પ્રભુ ઈસુ પાછા આવશે, ત્યારે આપણે વિશ્વાસીઓ જેઓ હજુ જીવિત છીએ તેઓ મરણ પામેલા લોકો કરતાં પહેલા તેમને મળીશું. તે અવશ્ય સાચું નથી! BSB BSB: By the word of the Lord, we declare to you that we who are alive and remain until the coming of the Lord will by no means precede those who have fallen asleep.
17 UDB ત્યાર પછી, આપણે જે વિશ્વાસીઓ આ પૃથ્વી પર જીવિત હોઈશું તેઓને ઈશ્વર વાદળામાં ઊંચકી લેશે. તેઓ આપણને અને જે વિશ્વાસીઓ મરણ પામેલા છે તેઓને લઈ લેશે, કે જેથી આપણે બધા સાથે પ્રભુ ઈસુને આકાશમાં મળીએ. તેના પરિણામે, આપણે બધા તેમની સાથે કાયમ રહીશું. BSB BSB: After that, we who are alive and remain will be caught up together with them in the clouds to meet the Lord in the air. And so we will always be with the Lord.
18 UDB આ બધું સત્ય છે તે કારણે આ શિક્ષણ એકબીજા સાથે વહેંચો અને એકબીજાને ઉતેજન આપો. BSB BSB: Therefore encourage one another with these words.
Select verses for actions: Enter goes to them and Escape comes back.