1 UDB સૌથી અગત્યની બાબત એ છે કે, જૂઠા શિક્ષકો જોખમકારક છે, માટે હું તમને વિશ્વાસીઓને બધા જ લોકોની મદદ કરવા માટે ઈશ્વરને માગણી અને પ્રાર્થના કરવા, અને તેમના માટે ઈશ્વરનો આભાર માનવા વિનંતી કરું છું. BSB BSB: First of all, then, I urge that petitions, prayers, intercessions, and thanksgiving be offered for everyone—
2 UDB રાજાઓ માટે અને દરેક જેઓ પાસે બીજાઓ ઉપર સત્તા છે તેઓ માટે પ્રાર્થના કરો, કે જેથી આપણે નિરાંતે અને શાંતિથી એવી રીતે જીવી શકીએ કે જેના દ્વારા ઈશ્વરને અને બીજા લોકોને માન મળે. BSB BSB: for kings and all those in authority—so that we may lead tranquil and quiet lives in all godliness and dignity.
4 UDB તેઓ દરેકને બચાવવા ઇચ્છે છે. દરેક તેમના વિશેનું સત્ય જાણે એવું તેઓ ઇચ્છે છે. BSB BSB: who wants everyone to be saved and to come to the knowledge of the truth.
6 UDB તેમની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી તેઓ સર્વ લોકોને મુક્ત કરવા મરણ પામ્યા. ઈશ્વરે તેમના ઠરાવેલા સમયે આ પ્રમાણે કર્યું. તે દર્શાવે છે કે તેઓ દરેકને બચાવવા ઇચ્છે છે. BSB BSB: who gave Himself as a ransom for all—the testimony that was given at just the right time.
7 UDB આ સત્ય જાહેર કરવા, ઈશ્વરે મને સંદેશવાહક અને પ્રેરિત બનાવ્યો છે. હું સત્ય બોલું છું; હું જૂઠું કહેતો નથી. વિદેશીઓએ ખરેખર જે બાબતો પર વિશ્વાસ કરવો જોઈએ તે બાબતો હું તેઓને શીખવું છું. BSB BSB: For this reason I was appointed as a preacher, an apostle, and a faithful and true teacher of the Gentiles. I am telling the truth; I am not lying about anything.
8 UDB તેથી, હું ઇચ્છું છું કે માણસો દરેક સ્થળે પ્રાર્થના કરે અને તેમના હાથો ઈશ્વર તરફ એવી રીતે ઊંચા કરે કે તેઓ તેમને સ્વીકારે. વિશ્વાસીઓએ ગુસ્સો અથવા ઈશ્વર પ્રત્યે અવિશ્વાસ બતાવવા પ્રાર્થના કરવી જોઈએ નહીં. BSB BSB: Therefore I want the men everywhere to pray, lifting up holy hands, without anger or dissension.
9 UDB હું એવી પણ ઇચ્છા રાખું છું કે સ્ત્રીઓ યોગ્ય રીતે પોષાક પહેરે. તેઓ પોતાની જાતને કાબૂમાં રાખે કે જેથી તેઓ પોતાની જાતને બીજાઓને બતાવવા માટે કપડાં ન પહેરે. સ્ત્રીઓએ ગૂંથેલા વાળ, સોનું, મોતી, અથવા મોંઘા કપડાંને બદલે, BSB BSB: Likewise, I want the women to adorn themselves with respectable apparel, with modesty, and with self-control, not with braided hair or gold or pearls or expensive clothes,
10 UDB જે સ્ત્રીઓ સારા કાર્યો કરે છે અને જેઓ કહે છે કે તેઓ ઈશ્વરને માન આપે છે તેવી સ્ત્રીઓને યોગ્ય હોય તેવાં કપડાં પહેરવા. BSB BSB: but with good deeds, as is proper for women who profess to worship God.
12 UDB હું સ્ત્રીઓને પુરુષોને શીખવવા માટે અથવા તેઓએ શું કરવું જોઈએ તે જણાવવાની મંજૂરી આપતો નથી. જે સ્ત્રીઓ ઈશ્વરનું માન રાખતી હોય તેઓએ જ્યારે વિશ્વાસીઓ શીખવા આવે ત્યારે શાંત રહેવું. BSB BSB: I do not permit a woman to teach or to exercise authority over a man; she is to remain quiet.
13 UDB કારણ કે આદમને પ્રથમ બનાવવામાં આવ્યો હતો, અને તેના પછી હવાને બનાવી. BSB BSB: For Adam was formed first, and then Eve.
14 UDB અને જેને સાપે છેતર્યો તે આદમ ન હતો તે સ્ત્રી હતી જેને તેણે સંપૂર્ણપણે છેતરી હતી, કે જેથી તેણે પાપ કર્યું. BSB BSB: And it was not Adam who was deceived, but the woman who was deceived and fell into transgression.
15 UDB પરંતુ જો સ્ત્રીઓ વિશ્વાસમાં, પ્રેમમાં અને પવિત્રાઈમાં વિનયશીલતાથી જીવવાનું ચાલુ રાખે તો જ્યારે તેઓ બાળકોને જન્મ આપે ત્યારે ઈશ્વર તેઓને બચાવશે. BSB BSB: Women, however, will be saved through childbearing, if they continue in faith, love, and holiness, with self-control.
Select verses for actions: Enter goes to them and Escape comes back.