1 UDB હું જે તને કહું છું તે પર તારે આધાર રાખવો જોઈએ: જો કોઇ વિશ્વાસીઓ પર દેખરેખ રાખવાની ઇચ્છા રાખે છે તો, તે ખરેખર ઉત્તમ કાર્ય કરવાની ઇચ્છા રાખે છે. BSB BSB: This is a trustworthy saying: If anyone aspires to be an overseer, he desires a noble task.
2 UDB તે કારણથી, જો કે, દેખરેખ રાખનાર એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેના વિષે કોઈ કંઈપણ ખોટાનો દોષ ન મૂકે. તેને એક જ પત્ની હોવી જોઈએ. તે કંઇપણ બાબત વધારે પડતી કરતો ન હોવો જોઈએ; તે ડહાપણપૂર્વક વિચાર કરનાર હોવો જોઈએ. તે યોગ્ય રીતે વર્તનાર હોવો જોઈએ, અને તે અજાણ્યાઓનું સ્વાગત કરતો હોવો જોઈએ. તે બીજાને શીખવવા માટે સમર્થ હોવો જ જોઈએ. BSB BSB: An overseer, then, must be above reproach, the husband of but one wife, temperate, self-controlled, respectable, hospitable, able to teach,
3 UDB તે નશો ન કરનાર અને ઝઘડો કરવા તત્પર ન હોવો જોઈએ. તેને બદલે, તે બીજા લોકો સાથે ધીરજવાન અને શાંતિપૂર્ણ હોવો જોઈએ. અને તે નાણા માટે લોભી ન હોવો જોઈએ. BSB BSB: not dependent on wine, not violent but gentle, peaceable, and free of the love of money.
4 UDB તે પોતાના ઘરનાંને સારી રીતે કાબૂમાં રાખનાર હોવો જોઈએ. તેનાં બાળકો આદરસહિત તેનું આજ્ઞાપાલન કરતાં હોવાં જોઈએ. BSB BSB: An overseer must manage his own household well and keep his children under control, with complete dignity.
5 UDB હું આ કહું છું કારણ કે જો કોઈ માણસ પોતાના ઘરના લોકોને કઈ રીતે કાબૂમાં રાખવા તે પણ જાણતો ન હોય, તો તે કઈ રીતે ઈશ્વરના લોકોના જૂથની સંભાળ રાખી શકે? BSB BSB: For if someone does not know how to manage his own household, how can he care for the church of God?
6 UDB નવો વિશ્વાસી દેખરેખ રાખનાર ન હોવો જોઈએ, કારણ કે તે એવું વિચારી શકે છે કે તે બીજા લોકો કરતાં વધારે સારો છે. જો તેવું બને, તો ઈશ્વરે જેમ શેતાનને સજા કરી હતી તેમ તેને સજા કરશે. BSB BSB: He must not be a recent convert, or he may become conceited and fall under the same condemnation as the devil.
7 UDB મંડળી બહારના લોકો પણ તેના વિષે સારું વિચારતા હોવા જોઇએ. નહિં તો તેને માટે તે શરમજનક બાબત બની શકે છે અને શેતાન તેને પાપ કરવા માટે ફોસલાવી શકે છે. BSB BSB: Furthermore, he must have a good reputation with outsiders, so that he will not fall into disgrace and into the snare of the devil.
8 UDB આ જ રીતે, સેવકો એવા હોવા જોઈએ જેમને બીજા લોકો માન આપતા હોય. તેઓ બોલવામાં નિષ્ઠાવાન હોવા જોઈએ. તેઓ ખૂબ દ્રાક્ષારસ પીતા ન હોવા જોઈએ, અને તેઓ નાણાના લોભી ન હોવા જોઈએ. BSB BSB: Deacons likewise must be dignified, not double-tongued or given to much wine or greedy for money.
9 UDB તેઓ ઈશ્વરે જે સાચી બાબતો આપણને કહી છે તેમાં વિશ્વાસ રાખતા હોવા જોઈએ, અને સાથેસાથે જે સાચું છે તે જાણતા, અને પછી તેને કરતા હોવા જોઈએ. BSB BSB: They must hold to the mystery of the faith with a clear conscience.
10 UDB તેઓમાં પ્રથમ આ ગુણો શોધ, અને પછી તેમને સેવા માટે પસંદ કર કે જેથી કોઈ તેમનામાં કંઇ ખોટું ન શોધી શકે. BSB BSB: Additionally, they must first be tested. Then, if they are above reproach, let them serve as deacons.
11 UDB આ જ રીતે, બીજા લોકો સેવકોની પત્નીઓનો આદર કરતા હોવા જોઈએ. તેમની પત્નીઓએ બીજા લોકો વિષે ખરાબ વાત ન કરવી જોઈએ. તેઓ કંઇપણ બાબત વધારે પડતી ન કરે, અને તેઓ જે કંઈ કરે છે તેમાં પ્રામાણિકતા હોવી જોઈએ. BSB BSB: In the same way, the women must be dignified, not slanderers, but temperate and faithful in all things.
12 UDB સેવકને ફક્ત એક જ પત્ની હોવી જોઈએ અને તે તેનાં બાળકોને અને તેની સંપત્તિને સારી રીતે નિયંત્રિત કરતો હોવો જોઈએ. BSB BSB: A deacon must be the husband of but one wife, a good manager of his children and of his own household.
13 UDB સારા સેવકો એવા પુરુષો છે જેમને બીજા વિશ્વાસીઓ અત્યંત માન આપે છે. તેઓ ખ્રિસ્ત ઈસુમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. BSB BSB: For those who have served well as deacons acquire for themselves a high standing and great confidence in the faith that is in Christ Jesus.
14 UDB જ્યારે હું તને આ બાબતો લખુ છું, ત્યારે હું ટૂંક સમયમાં તારી પાસે આવવાની આશા રાખું છું. BSB BSB: Although I hope to come to you soon, I am writing you these things
15 UDB પણ જો હું ટૂંક સમયમાં આવી ન શકું, તો અત્યારે હું તને લખી રહ્યો છું, કે જેથી તું જાણી શકે કે ઈશ્વરના કુટુંબને કેવી રીતે દોરવું જોઈએ, કે જે જીવતા ઈશ્વરમાં વિશ્વાસીઓનો સમૂહ છે. તે વિશ્વાસીઓનો એ સમૂહ છે કે જે સત્ય શીખવે છે અને સાક્ષી આપે છે કે તે સાચું છે. BSB BSB: in case I am delayed, so that you will know how each one must conduct himself in God’s household, which is the church of the living God, the pillar and foundation of the truth.
16 UDB અને આપણે આ સાથે મળીને કહીએ છીએ કે, "ઈશ્વરે આપણને જે સત્યો કહ્યાં છે તે ખૂબ મહાન છે, અને તે સત્યો આપણને તેમને માન આપવા દે છે: "ઈશ્વર માનવ શરીરમાં દેખાયા અને માન્ય થયા." પવિત્ર આત્માએ તે જાહેર કર્યુ છે કે તેઓ ન્યાયી હતા." "દૂતોએ તેમને જોયા." "વિશ્વાસીઓએ તેમને અન્ય દેશોમાં જાહેર કર્યા." "દુનિયાના ઘણા ભાગમાંના લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો." "ઈશ્વરે તેમને ઉપર લઈ લીધા અને તેમની પાસે ઈશ્વરનું પરાક્રમ હતું." BSB BSB: By common confession, the mystery of godliness is great: He appeared in the flesh, was vindicated by the Spirit, was seen by angels, was proclaimed among the nations, was believed in throughout the world, was taken up in glory.
Select verses for actions: Enter goes to them and Escape comes back.