1 UDB તમે અમને સારી રીતે ઓળખો છો, અને તમારે અમારા પર ભરોસો મૂકવો જોઈએ. એક અજાણી વ્યક્તિને તમારી આગળ પોતાની ઓળખ આપવા માટે તમે જેને સારી રીતે જાણતા હોય તેવી વ્યક્તિ તરફથી ભલામણપત્રની જરૂર પડે, પણ તમે તો અમને સારી રીતે ઓળખો છો. BSB BSB: Are we beginning to commend ourselves again? Or do we need, like some people, letters of recommendation to you or from you?
2 UDB તમે પોતે એવા પત્ર સમાન છો જે બીજા લોકોને અમારી ઓળખ કરાવે છે, કારણ કે જેઓ સર્વ તમને ઓળખે છે તેઓ જોઈ શકે છે કે તમે અમારી ઉપર કેટલો વિશ્વાસ કરો છો. BSB BSB: You yourselves are our letter, inscribed on our hearts, known and read by everyone.
3 UDB જે રીતે તમે જીવન જીવો છો તે જાણે કે ખ્રિસ્તે પોતે લખ્યો હોય અને અમે તે તમારી પાસે લાવ્યા હોય તેવા પત્ર સમાન તમે છો. જો કે તે શાહીથી કે પથ્થરની તખ્તી પર લખાયેલ પત્ર નથી. ના, એ તો ખરા ઈશ્વરના આત્મા દ્વારા તમારાં પોતાનાં હૃદયો પર લખાયેલ પત્ર છે. BSB BSB: It is clear that you are a letter from Christ, the result of our ministry, written not with ink but with the Spirit of the living God, not on tablets of stone but on tablets of human hearts.
4 UDB અમે ખ્રિસ્ત સાથે જોડાયેલા છીએ તે કારણે અમે ઈશ્વર પર આ રીતે વિશ્વાસ કરીએ છીએ. BSB BSB: Such confidence before God is ours through Christ.
5 UDB અમારી શક્તિથી અમે ઈશ્વરને માટે કંઈ કરી શકવા સમર્થ નથી, તેથી અમે તે કરવાનો દાવો કરી શકતા નથી. પણ તેથી ઊલટું ઈશ્વર પોતે તેમની સેવા કરવા જરૂરી સર્વ બાબતો અમને આપે છે. BSB BSB: Not that we are competent in ourselves to claim that anything comes from us, but our competence comes from God.
6 UDB નવા કરારના સેવકો થવા માટે અમને જે જરૂરી હતું તે ઈશ્વરે પૂરું પાડ્યું છે. આ કરારનું સામર્થ્ય લખવામાં આવેલા નિયમમાં નથી, પણ ઈશ્વરના આત્માથી છે. લેખિત નિયમ મરણ લાવે છે, પણ આત્મા જીવન આપે છે. BSB BSB: And He has qualified us as ministers of a new covenant, not of the letter but of the Spirit; for the letter kills, but the Spirit gives life.
7 UDB ઈશ્વરનો નિયમ મરણ લાવે છે, અને તે નિયમ તેમણે પથ્થરની તખ્તી પર લખ્યો હતો અને મૂસાને તે આપ્યો હતો. અને તે નિયમ તો ઈશ્વર જ્યાં વસે છે ત્યાંના જ્વલંત પ્રકાશ સાથે આવ્યો. અને તે મહિમા મૂસાના ચહેરા પર પ્રકાશતો હતો; તેનો ચહેરો એટલો બધો પ્રકાશતો હતો કે ઇઝરાયલીઓ તેના ચહેરા તરફ જોઈ શકતા ન હતા. તે તેજસ્વી પ્રકાશ તેના ચહેરા પરથી ધીમે ધીમે જતો રહ્યો. BSB BSB: Now if the ministry of death, which was engraved in letters on stone, came with such glory that the Israelites could not gaze at the face of Moses because of its fleeting glory,
8 UDB આત્માની જે સેવા છે તે કેટલા વધારે તેજથી પ્રકાશે છે! BSB BSB: will not the ministry of the Spirit be even more glorious?
9 UDB નિયમ પણ ઈશ્વરના પ્રકાશિત તેજથી પ્રકાશતો હતો. પણ નિયમનો તે તેજસ્વી પ્રકાશ દરેકને માટે કેવળ મરણ લાવી શકે છે. તો, જ્યારે ઈશ્વર તેમની સાથે આપણું સમાધાન કરે ત્યારે તેમનો તેજસ્વી પ્રકાશ આપણામાં કેટલો બધો વધુ પ્રકાશે! BSB BSB: For if the ministry of condemnation was glorious, how much more glorious is the ministry of righteousness!
10 UDB જ્યારે ઈશ્વરના તેમની સાથેના આપણા સમાધાનને નિયમના તેજસ્વી પ્રકાશ સાથે સરખાવીએ ત્યારે નિયમ બિલકુલ અદ્દભુત જણાતો નથી, કારણ કે તેના સ્થાને જે બાબતને મૂકવામાં આવી તે વિશેષ અદ્દભુત છે! BSB BSB: Indeed, what was once glorious has no glory now in comparison to the glory that surpasses it.
11 UDB તેથી તમે જોઈ શકો છો કે નિયમ, જે રદ થવાનો હતો તે અદ્દભુત હતો, પણ તમે એ પણ જોઈ શકો કે જે તેના સ્થાને મૂકવામાં આવ્યું તે તેથી પણ વધુ અદ્દભુત છે; અને તે અનંતકાળ સુધી રહેશે. BSB BSB: For if what was fading away came with glory, how much greater is the glory of that which endures!
12 UDB અમે પ્રેરિતો ભવિષ્યને માટે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તે કારણે અમે ઘણા હિંમતવાન છીએ. BSB BSB: Therefore, since we have such a hope, we are very bold.
13 UDB અમે મૂસાના જેવા નથી, જેણે ઈશ્વરના મહિમાનો ઝાંખો પડતો પ્રકાશ ઇઝરાયલીઓ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો. BSB BSB: We are not like Moses, who would put a veil over his face to keep the Israelites from gazing at the end of what was fading away.
14 UDB ઘણા સમય અગાઉ ઇઝરાયલપુત્રોએ ઈશ્વરનો સંદેશ માનવાનો ઇન્કાર કર્યો. આજે પણ, જ્યારે જૂનો નિયમ વાંચવામાં આવે છે ત્યારે તેઓ એવો જ મુખપટ રાખે છે. જ્યારે આપણે ખ્રિસ્તની સાથે જોડાઈએ છીએ ત્યારે જ ઈશ્વર તે પડદો દૂર કરે છે. BSB BSB: But their minds were closed. For to this day the same veil remains at the reading of the old covenant. It has not been lifted, because only in Christ can it be removed.
15 UDB હા, આજે પણ, જ્યારે તેઓ મૂસાનો નિયમ વાંચે છે ત્યારે જાણે કે તેઓનાં મનો પર પડદો હોય તેમ જણાય છે. BSB BSB: And even to this day when Moses is read, a veil covers their hearts.
16 UDB પણ, જ્યારે વ્યક્તિ પ્રભુ તરફ ફરે છે ત્યારે ઈશ્વર તે પડદો દૂર કરે છે. BSB BSB: But whenever anyone turns to the Lord, the veil is taken away.
17 UDB હવે, અહીં "પ્રભુ" શબ્દનો અર્થ "આત્મા" થાય છે. જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં લોકો મુક્ત બને છે. BSB BSB: Now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is freedom.
18 UDB પણ, આપણે જેઓ વિશ્વાસ કરીએ છીએ તેઓ, આપણા ચહેરાઓ પર પડદા વગર તેમની તરફ જોઈએ છીએ, અને તેમના તેજસ્વી પ્રકાશનું વધુને વધુ પરાવર્તન કરીએ છીએ. પ્રભુ જ આ પ્રમાણે કરે છે અને તેઓ આત્મા છે. BSB BSB: And we, who with unveiled faces all reflect the glory of the Lord, are being transformed into His image with intensifying glory, which comes from the Lord, who is the Spirit.
Select verses for actions: Enter goes to them and Escape comes back.