1 UDB એફેસસના લોકોએ ધમાલ કરવાનું બંધ કર્યું પછી, પાઉલે વિશ્વાસીઓને ભેગા કર્યાં. તેણે તેમને પ્રભુના વિશ્વાસમાં દ્રઢ રહેવાની વિનંતી કરી. ત્યાર બાદ તરત, તેણે તેમની વિદાય લીધી અને મકદોનિયા પ્રાંતમાં આવ્યો. BSB BSB: When the uproar had ended, Paul sent for the disciples. And after encouraging them, he said goodbye to them and left for Macedonia.
2 UDB ત્યાં આવીને, તેણે તેમને પ્રભુ ઈસુના વિશ્વાસમાં દ્રઢ રહેવાની વિનંતી કરી. ત્યારબાદ તે ગ્રીસ દેશમાં જવા નીકળ્યો. BSB BSB: After traveling through that area and speaking many words of encouragement, he arrived in Greece,
3 UDB તે ગ્રીસમાં ત્રણ મહિના રહ્યો. ત્યારપછી તેણે વહાણ દ્વારા સિરિયા પાછા ફરવાની યોજના કરી. પણ જ્યારે તેણે સાંભળ્યું કે ઘણા યહૂદીઓ તેને મુસાફરી દરમ્યાન મારી નાખવાની યોજના કરી રહ્યા છે ત્યારે તેણે નક્કી કર્યું કે તે જમીન માર્ગે જશે અને તે મકદોનિયામાંથી પસાર થયો. BSB BSB: where he stayed three months. And when the Jews formed a plot against him as he was about to sail for Syria, he decided to go back through Macedonia.
4 UDB જે માણસો તેની સાથે યરુશાલેમ તરફ મુસાફરી કરવાના હતા તેઓમાં પૂર્હસનો દીકરો સોપાતર, જે બેરિયા નગરનો હતો, આરીસ્તાર્ખસ અને સેકુંદસ જેઓ થેસ્સાલોનિકાના હતા, ગાયસ જે દેર્બે શહેરનો હતો, તિમોથી, જે ગલાતિયા પ્રાંતનો હતો; અને તુખીકસ અને ત્રોફિમસ, જેઓ આસિયા પ્રાંતના હતાં. BSB BSB: Paul was accompanied by Sopater son of Pyrrhus from Berea, Aristarchus and Secundus from Thessalonica, Gaius from Derbe, Timothy, and Tychicus and Trophimus from the province of Asia.
5 UDB તે સાત પુરુષો પાઉલ અને મારી, લૂકની અગાઉ વહાણ દ્વારા મકદોનિયાથી નીકળ્યા અને અમારી અગાઉ ત્રોઆસ પહોંચા અને ત્યાં તેઓ અમારા બંનેની રાહ જોતા હતા. BSB BSB: These men went on ahead and waited for us in Troas.
6 UDB પરંતુ હું અને પાઉલ જમીન માર્ગે ફિલિપી સુધી ગયાં. યહૂદીઓના બેખમીર પર્વ પછી અમે વહાણ માર્ગે ત્રોઆસ શહેર ગયા. પાંચ દિવસ પછી અમે ત્રોઆસ પહોંચ્યા. અને અમારા કરતાં વહેલા ગયેલા વિશ્વાસીઓને મળ્યા પછી અમે ત્રોઆસ સાત દિવસ સુધી રોકાયા. BSB BSB: And after the Feast of Unleavened Bread, we sailed from Philippi, and five days later we rejoined them in Troas, where we stayed seven days.
8 UDB જ્યાં અમે ભેગા થયા હતા તે ઉપરના માળે તેલના ઘણા દિવા સળગતા હતા. BSB BSB: Now there were many lamps in the upper room where we were gathered.
9 UDB એક જુવાન જેનું નામ યુતુખસ હતું તે ત્યાં હતો. તે ઘરના ત્રીજા માળે બારી પાસે બેઠેલો હતો. પાઉલે લાંબા સમય સુધી સંદેશો ચાલુ રાખ્યો, તેથી યુતુખસને ઊંઘ આવતાં આખરે, તે ઊંઘી ગયો. તેથી તે બારીમાંથી જમીન પર પડી ગયો. થોડા વિશ્વાસીઓ તરત નીચે ગયા અને તેને ઉઠાવ્યો પણ તે મૃત્યુ પામ્યો હતો. BSB BSB: And a certain young man named Eutychus, seated in the window, was sinking into a deep sleep as Paul talked on and on. When he was sound asleep, he fell from the third story and was picked up dead.
10 UDB પાઉલ પણ નીચે ગયો. તેણે નીચે નમીને ચત્તોપાટ યુતુખસને કોટે વળગી તેને બાથમાં લીધો. ત્યારબાદ તેણે ત્યાં ઊભેલા લોકોને કહ્યું, "ગભરાશો નહિ, તે ફરીથી જીવતો થશે." BSB BSB: But Paul went down, threw himself on the young man, and embraced him. “Do not be alarmed!” he said. “He is still alive!”
11 UDB પાઉલ અન્ય લોકો સાથે, ફરીથી ઉપરના માળે ગયો અને તૈયારી કરીને ભોજન લીધું. તે પછી સૂર્યોદય સુધી તેણે વિશ્વાસીઓ સાથે વાત કરી. ત્યારપછી તે ત્યાંથી નીકળ્યો. BSB BSB: Then Paul went back upstairs, broke bread, and ate. And after speaking until daybreak, he departed.
12 UDB બીજા લોકો તે જુવાનને ઘરે લઈ ગયા, તે ફરીથી જીવતો થયો તેથી તેઓ ઘણો દિલાસો પામ્યા. BSB BSB: And the people were greatly relieved to take the boy home alive.
13 UDB ત્યારપછી અમે વહાણમાં ગયા પરંતુ પાઉલ ત્રોઆસથી વહાણમાં ચડ્યો નહિ, કારણ કે તે ઝડપથી આસોસ નગર પહોંચવા માગતો હતો. બાકીના બધાં વહાણ મારફતે આસોસ પહોંચ્યા. BSB BSB: We went on ahead to the ship and sailed to Assos, where we were to take Paul aboard. He had arranged this because he was going there on foot.
14 UDB અમે પાઉલને આસોસમાં મળ્યા. તે અમારી સાથે વહાણમાં આવ્યો અને અમે મિતુલેને શહેર આગળ ગયાં. BSB BSB: And when he met us at Assos, we took him aboard and went on to Mitylene.
15 UDB બીજા દિવસે અમે મિતુલેને પહોંચ્યા, અમે ત્યાંથી ઉપડ્યા અને ખીઓસ ટાપુએ આવી પહોંચ્યા. બીજા દિવસે, અમે સામોસ ટાપુ તરફ ગયા. બીજા દિવસે અમે સામોસ છોડી મિલેતસ શહેર તરફ ગયા. BSB BSB: Sailing on from there, we arrived the next day opposite Chios. The day after that we arrived at Samos, and on the following day we came to Miletus.
16 UDB મિલેતસ એ એફેસસ શહેરની દક્ષિણે આવેલું છે. પાઉલ એફેસસ રોકાવા માગતો ન હતો કારણ કે તે એશિયામાં સમય વ્યતીત કરવા ચાહતો ન હતો, તે પચાસમાના પર્વ સુધી યરુશાલેમમાં પહોંચી જવા માંગતો હતો, અને તે પર્વ નજીક હતુ. BSB BSB: Paul had decided to sail past Ephesus to avoid spending time in the province of Asia, because he was in a hurry to reach Jerusalem, if possible, by the day of Pentecost.
17 UDB જ્યારે વહાણ મિલેતસ આવી પહોચ્યું, ત્યારે પાઉલે એફેસસમાં વિશ્વાસીજૂથના આગેવાનોને સંદેશો મોકલી કહાવ્યું કે તેઓ ત્યાં આવે જેથી તે તેમની સાથે વાત કરી શકે. BSB BSB: From Miletus, Paul sent to Ephesus for the elders of the church.
18 UDB જ્યારે આગેવાનો ત્યાં આવ્યા ત્યારે પાઉલે તેમને કહ્યું, "જ્યારે હું એસિયા પ્રાંતમાં આવ્યો ત્યારે પ્રથમ દિવસથી માંડીને મેં તે સ્થળ છોડ્યું ત્યાં સુધી, એ સમય દરમ્યાન હું તમારી મધ્યે કઈ રીતે વર્ત્યો તે તમે જોયું છે." BSB BSB: When they came to him, he said, “You know how I lived the whole time I was with you, from the first day I arrived in the province of Asia.
19 UDB તમે જાણો છો કે મેં પ્રભુ ઈસુની સેવા કેવી નમ્રતાથી કરી છે અને ઘણીવાર હું રડ્યો છું. યહૂદીઓ જેઓ વિશ્વાસીઓ નથી તેઓએ ઘણીવાર મને નુકસાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે તેને કારણે મારે સહન કરવું પડ્યું છે તે તમે જાણો છો. BSB BSB: I served the Lord with great humility and with tears, especially in the trials that came upon me through the plots of the Jews.
20 UDB તમે જાણો છો કે જ્યારે મેં ઈશ્વરનો ઉપદેશ આપ્યો ત્યારે તમને ઉપયોગી હોય એવી કોઇપણ બાબતો ક્યારે પણ મેં કહેવાની ટાળી નથી. તમે જાણો છો કે, ઘણાં લોકોની સમક્ષ મેં તમને ઈશ્વરનો ઉપદેશ શીખવ્યો હતો અને તમારા ઘરોમાં જઈને પણ મેં તમને શીખવ્યું હતું. BSB BSB: I did not shrink back from declaring anything that was helpful to you as I taught you publicly and from house to house,
21 UDB મેં યહૂદી અને બિનયહૂદીઓને તેઓના પાપમય આચરણથી ફરી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા સમજાવ્યું હતું." BSB BSB: testifying to Jews and Greeks alike about repentance to God and faith in our Lord Jesus Christ.
22 UDB "અને હવે હું યરુશાલેમ જાઉં છું કારણ કે પવિત્ર આત્માએ મને સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે મારે ત્યાં જવું, અને મારે તે માનવું જ જોઈએ. હું જાણતો નથી કે ત્યાં મારી સાથે શું બનવાનુ છે. BSB BSB: And now, compelled by the Spirit, I am going to Jerusalem, not knowing what will happen to me there.
23 UDB પરંતુ મેં જે જે શહેરની મુલાકાત લીધી છે, ત્યાં પવિત્ર આત્માએ મને બતાવ્યું છે કે યરુશાલેમમાં લોકો મને જેલમાં નાંખશે અને મારે ત્યાં સહન કરવું પડશે તે હું જાણું છું. BSB BSB: I only know that in town after town the Holy Spirit warns me that chains and afflictions await me.
24 UDB પ્રભુ ઈસુએ મને જે કાર્ય આપ્યું છે તે હું પૂર્ણ કરું તે અગાઉ, જો લોકો મને મારી નાખે તો મને તેની જરા પણ દરકાર નથી. તેમણે મને એટલા માટે બોલાવ્યો છે કે હું લોકોને એ શુભ સંદેશ કહી શકું કે જેને માટે આપણે લાયક નથી તે આપણા માટે કરવા દ્વારા ઈશ્વર આપણને બચાવે છે. BSB BSB: But I consider my life of no value to me, if only I may finish my course and complete the ministry I have received from the Lord Jesus—the ministry of testifying to the good news of God’s grace.
25 UDB મેં તમને એ સંદેશનો ઉપદેશ કર્યો છે કે ઈશ્વર કઈ રીતે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે. પરંતુ હવે હું જાણું છું કે આજે છેલ્લી વાર તમે વિશ્વાસીઓ મને જોઈ રહ્યા છો. BSB BSB: Now I know that none of you among whom I have preached the kingdom will see my face again.
26 UDB તેથી જે કોઈએ મને ઉપદેશ આપતાં સાંભળ્યો છે અને તેમાંના કોઈ ઈસુ પર વિશ્વાસ કર્યાં વિના મૃત્યુ પામે, તો એમાં મારો કોઈ દોષ નથી, BSB BSB: Therefore I testify to you this day that I am innocent of the blood of all men.
27 UDB કારણ કે ઈશ્વરની આપણા માટે જે યોજના છે તે વિશે મેં તમને બધું કહ્યું છે. BSB BSB: For I did not shrink back from declaring to you the whole will of God.
28 UDB તમે આગેવાનોએ ઈશ્વરના ઉપદેશ પર વિશ્વાસ કરવાનું અને તેમને આધીન થવામાં જ વ્યસ્ત રહેવું. પવિત્ર આત્માએ જેની કાળજી રાખવાની જવાબદારી તમને સોંપી છે તેવા બીજા વિશ્વાસીઓને તમારે મદદ કરવી જ જોઈએ. તમે પોતા વિશે સાવધ રહો અને જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે તેમ પ્રભુના વિશ્વાસી ટોળાની સંભાળ રાખો. ઈશ્વરે તેઓને પોતાના પુત્રના, વધસ્થંભે વહેવડાયેલા રક્ત દ્વારા ખરીદ્યા છે. BSB BSB: Keep watch over yourselves and the entire flock of which the Holy Spirit has made you overseers. Be shepherds of the church of God, which He purchased with His own blood.
29 UDB હું સારી રીતે જાણું છું કે મારા ગયા પછી, જે લોકો ખોટો ઉપદેશ કરે છે તેઓ તમારી મધ્યે આવશે અને તેઓ વિશ્વાસીઓને ઘણું નુકસાન પહોંચાડશે. તેઓ ઘેટાને ફાડી ખાનારા વરૂઓ જેવા હશે. BSB BSB: I know that after my departure, savage wolves will come in among you and will not spare the flock.
30 UDB તમારા પોતાના આગેવાનના ટોળામાં પણ ઘણાં ખોટું શિક્ષણ આપી વિશ્વાસીઓ સાથે જૂઠું બોલશે. તેઓ ખોટા ઉપદેશ આપશે જેથી અમુક લોકો તેમના પર વિશ્વાસ કરશે અને તેમના અનુયાયીઓ બનશે. BSB BSB: Even from your own number, men will rise up and distort the truth to draw away disciples after them.
31 UDB તમારામાનું કોઈ આપણા પ્રભુ ઈસુના સત્ય ઉપદેશ પર વિશ્વાસ કરવાનું બંધ ન કરે તે વિશે સાવધ રહો! યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી, રાત અને દિવસ, આંસુઓ સહિત મેં તમને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ રહેવા શીખવ્યું અને ચેતવણી આપી છે." BSB BSB: Therefore be alert and remember that for three years I never stopped warning each of you night and day with tears.
32 UDB "હવે જ્યારે હું તમને છોડીને જાઉં છુ ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે તે તમારી સંભાળ રાખે અને જેને માટે આપણે યોગ્ય નથી, તે કરીને આપણો બચાવ કરે છે, તે સંદેશ પર વિશ્વાસ કરવા તમને મદદ કરે. જો તમે મારા કહેલા સંદેશ પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખશો તો, તમે આત્મિક રીતે મજબૂત થશો, અને ઈશ્વરે તેમના પોતાના લોકો વિષે જે વચન આપ્યું છે તેમને દરેક સારી વસ્તુ હંમેશા આપશે. BSB BSB: And now I commit you to God and to the word of His grace, which can build you up and give you an inheritance among all who are sanctified.
33 UDB મેં મારા માટે, કોઈનાં નાણાંની અથવા સુંદર વસ્ત્રોની અપેક્ષા રાખી નથી. BSB BSB: I have not coveted anyone’s silver or gold or clothing.
34 UDB તમે પોતે જાણો છો કે મારા મિત્રોની અને મારી જરૂરિયાતો માટે મેં મારા હાથે કામ કરીને નાણાં મેળવ્યાં છે. BSB BSB: You yourselves know that these hands of mine have ministered to my own needs and those of my companions.
35 UDB મેં જે કંઈ કર્યું તે દ્વારા તમને દર્શાવ્યું છે કે આપણે સખત પરિશ્રમ કરવો જોઈએ જેથી જેઓને જરૂરીયાત છે તેઓને મદદ કરવા આપણી પાસે પૂરતાં નાણાં હોય. આપણે યાદ રાખવું જોઈએ કે આપણા પ્રભુ ઈસુએ પોતે કહ્યું હતું, "વ્યક્તિ પોતે કશું પ્રાપ્ત કરે છે તે કરતાં જ્યારે તે બીજાને આપે છે ત્યારે વધુ ખુશ હોય છે." BSB BSB: In everything, I showed you that by this kind of hard work we must help the weak, remembering the words of the Lord Jesus Himself: ‘It is more blessed to give than to receive.’”
36 UDB જ્યારે પાઉલે શિક્ષણ સમાપ્ત કર્યું ત્યારે તે બધા આગેવાનો સાથે ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી. BSB BSB: When Paul had said this, he knelt down with all of them and prayed.
37 UDB તેઓ બધા બહુ રડ્યા, અને તેઓ પાઉલને ભેટ્યા અને ચુંબન કર્યું. BSB BSB: They all wept openly as they embraced Paul and kissed him.
38 UDB તેઓ ઘણા દુઃખી થયા કારણ કે તેણે કહ્યું કે તેઓ તેને ફરી જોશે નહિ, ત્યારબાદ તેઓ બધા તેની સાથે વહાણ સુધી ગયા. BSB BSB: They were especially grieved by his statement that they would never see his face again. Then they accompanied him to the ship.
Select verses for actions: Enter goes to them and Escape comes back.