1 UDB એ સમય દરમ્યાન, ઘણા બધા લોકો વિશ્વાસી બની રહ્યા હતા. બિન નિવાસી યહૂદીઓએ મૂળ નિવાસી ઇઝરાયલીઓ વિષે ફરિયાદ કરવાનું શરૂ કર્યું, કારણ કે તેઓમાં જે વિધવાઓ હતી તેઓને તેમના રોજના ખોરાકનો ઉચિત ભાગ મળતો ન હતો. BSB BSB: In those days when the disciples were increasing in number, the Grecian Jews among them began to grumble against the Hebraic Jews because their widows were being overlooked in the daily distribution of food.
2 UDB તેથી, તેઓ જે કહી રહ્યા હતા તે બાર પ્રેરિતોએ સાંભળ્યું ત્યારે, તેઓએ યરુશાલેમમાંના વિશ્વાસીઓને એકઠા મળવા કહ્યું. પછી પ્રેરિતોએ તેઓને કહ્યું, "લોકોને ખોરાકની વહેંચણી કરવા માટે અમે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવાનું તથા શીખવવાનું પડતું મૂકીએ તે યોગ્ય નથી. BSB BSB: So the Twelve summoned all the disciples and said, “It is unacceptable for us to neglect the word of God in order to wait on tables.
3 UDB તેથી, સાથી વિશ્વાસીઓ, તમે તમારામાંથી સાત એવા માણસોને કાળજીપૂર્વક પસંદ કરો, કે જેઓને તમે ઓળખો છો કે તેઓને ઈશ્વરનો આત્મા દોરવણી આપે છે અને જેઓ ઘણા જ્ઞાની છે. પછી અમે તેઓને આ કામ માટે સૂચના આપીશું. BSB BSB: Therefore, brothers, select from among you seven men confirmed to be full of the Spirit and wisdom. We will assign this responsibility to them
4 UDB પણ અમને લાગે વળગે છે ત્યાં સુધી, અમે તો અમારો સમય પ્રાર્થના અને ઉપદેશ કરવામાં અને ઈસુના સંદેશ વિષે શીખવવામાં ગાળીશું." BSB BSB: and will devote ourselves to prayer and to the ministry of the word.”
5 UDB પ્રેરિતોએ જે સૂચવ્યું તે બધા વિશ્વાસીઓને સારું લાગ્યું. તેથી તેઓએ સ્તેફનને પસંદ કર્યો કે જે, ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ કરનારો હતો અને જેના પર પવિત્ર આત્માને સંપૂર્ણ અધિકાર હતો. તેઓએ ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પાર્મેનાઉસ અને નિકોલાસ જે અંત્યોખ શહેરનો હતો તેમને પણ પસંદ કર્યા. ઈસુ પર વિશ્વાસ કર્યો તે અગાઉ નિકોલાસે યહૂદી ધર્મ અપનાવ્યો હતો. BSB BSB: This proposal pleased the whole group. They chose Stephen, a man full of faith and of the Holy Spirit, as well as Philip, Prochorus, Nicanor, Timon, Parmenas, and Nicolas from Antioch, a convert to Judaism.
6 UDB વિશ્વાસીઓ આ સાત માણસોને પ્રેરિતોની પાસે લાવ્યા. પછી પ્રેરિતોએ તેઓ માટે પ્રાર્થના કરી અને તેમના હાથ તેઓમાંના દરેકના માથા પર મૂક્યા કે જેથી તેઓ તે કાર્ય કરે. BSB BSB: They presented these seven to the apostles, who prayed and laid their hands on them.
7 UDB તેથી વિશ્વાસીઓએ ઘણા લોકોને ઈશ્વરનો સંદેશો કહેવાનું ચાલુ રાખ્યું. યરુશાલેમમાં જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા તેવા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો. ઘણા યહૂદી યાજકો પણ, ઈસુ પર કેવી રીતે વિશ્વાસ કરવો તે સંદેશનું અનુસરણ કરવામાં સામેલ હતા. BSB BSB: So the word of God continued to spread. The number of disciples in Jerusalem grew rapidly, and a great number of priests became obedient to the faith.
8 UDB ઈશ્વર સ્તેફનને ઘણા આશ્ચર્યકારક ચમત્કારો કરવા શક્તિ આપી રહ્યા હતા. તેથી એ સાબિત થયું કે, ઈસુ વિષેનો સંદેશો સત્ય હતો. BSB BSB: Now Stephen, who was full of grace and power, was performing great wonders and signs among the people.
10 UDB પણ તેણે જે કહ્યું તે ખોટું હતું તેવું તેઓ સાબિત કરી શક્યા નહિ, કારણ કે ઈશ્વરના આત્માએ તેને ડહાપણથી બોલવાની પ્રેરણા આપી. BSB BSB: but they could not stand up to his wisdom or the Spirit by whom he spoke.
11 UDB તેથી તેઓએ ગુપ્ત રીતે કેટલાક માણસોને સ્તેફન પર ખોટો આરોપ મૂકવા તૈયાર કર્યા. તે માણસોએ કહ્યું," અમે તેને મૂસા તથા ઈશ્વર વિષે ખોટું બોલતા સાંભળ્યો છે." BSB BSB: Then they prompted some men to say, “We heard Stephen speak words of blasphemy against Moses and against God.”
12 UDB તેથી બીજા યહૂદીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો સુદ્ધાં સ્તેફન પર ગુસ્સે થયા. પછી તેઓએ સ્તેફનને પકડ્યો અને યહૂદી ન્યાયસભા સમક્ષ લઇ ગયા. BSB BSB: So they stirred up the people, elders, and scribes and confronted Stephen. They seized him and brought him before the Sanhedrin,
13 UDB તેઓ કેટલાક માણસોને અંદર લાવ્યા અને તેઓને પૈસા ચુકવ્યા કે તેઓ જુઠ્ઠી સાક્ષી પૂરે. તેઓએ કહ્યું, "આ માણસ, આ પવિત્ર ભક્તિસ્થાન અને નિયમશાસ્ત્ર જે મૂસાને ઈશ્વર પાસેથી પ્રાપ્ત થયું તેના વિષે નિંદાત્મક બોલ્યા કરે છે. BSB BSB: where they presented false witnesses who said, “This man never stops speaking against this holy place and against the law.
14 UDB અમારું કહેવું છે કે, અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે, નાસરેથના ઈસુ આ ભક્તિસ્થાન નો નાશ કરશે અને મૂસાએ આપણા પૂર્વજોને શીખવેલા વિધિઓ કરતા અલગ વિધિઓ પાળવાનું આપણને કહેશે." BSB BSB: For we have heard him say that Jesus of Nazareth will destroy this place and change the customs that Moses handed down to us.”
15 UDB સભામાં બેઠેલા સર્વ લોકો સ્તેફન તરફ તાકી રહ્યા અને તેમણે જોયું કે, તેનો ચહેરો ઈશ્વરના દૂત સમાન દેખાતો હતો. BSB BSB: All who were sitting in the Sanhedrin looked intently at Stephen, and they saw that his face was like the face of an angel.
Select verses for actions: Enter goes to them and Escape comes back.