2 UDB ઈશ્વરે મને કહ્યું હતું કે અમારે જવું જોઈએ તેથી અમે એમ કર્યું. મેં ખાનગીમાં વિશ્વાસીઓના સૌથી આગળ પડતા આગેવાનોને હું બિન-યહૂદી પ્રદેશોમાં જે શુભ સંદેશ ઘોષિત કરતો હતો તેનું વિષયવસ્તુ સમજાવ્યું. મેં એ પ્રમાણે કર્યું કારણ કે હું ખાતરી કરવા માગતો હતો કે જેનો હું પ્રચાર કરી રહ્યો છું તેને તેઓ માન્ય કરે. હું સ્પષ્ટ થવા માગતો હતો કે હું વ્યર્થપણે કામ કરી રહ્યો નહોતો. BSB BSB: I went in response to a revelation and set before them the gospel that I preach among the Gentiles. But I spoke privately to those recognized as leaders, for fear that I was running or had already run in vain.
3 UDB પરંતુ, તે આગેવાનોએ, તિતસ કે જે મારી સાથે હતો અને બેસુન્નત વિદેશી હતો છતાં પણ તેને સુન્નત કરાવવાની ફરજ પાડી નહિ. BSB BSB: Yet not even Titus, who was with me, was compelled to be circumcised, even though he was a Greek.
4 UDB તેની સુન્નત થાય એવું જેઓ ઇચ્છતા હતા તેઓ સાચા વિશ્વાસીઓ નહોતા. પરંતુ તેઓએ સાચા વિશ્વાસીઓ હોવાનો ઢોંગ કર્યો. તેઓ અમને ધ્યાનપૂર્વક જોતા હતા કે અમે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તે તે બાબતોથી અમને મુક્ત કર્યા છે તે કારણે અમે કેવી રીતે સર્વ યહૂદી નિયમો અને વિધિઓને અનુસર્યા વિના ઈશ્વરને આધીન થઈએ છીએ. આ જૂઠા વિશ્વાસીઓને આપણે નિયમના ગુલામ બનીએ તે જોવાનું ગમશે. BSB BSB: This issue arose because some false brothers had come in under false pretenses to spy on our freedom in Christ Jesus, in order to enslave us.
5 UDB પરંતુ સુન્નત વિષે અમે તેઓની સાથે સહેજ પણ સંમત થયા નહિ. અમે તેઓનો સામનો કર્યો કે જેથી ખ્રિસ્ત વિષેનો સાચો શુભ સંદેશ તમને લાભદાયી બનતો રહે. BSB BSB: We did not give in to them for a moment, so that the truth of the gospel would remain with you.
6 UDB પરંતુ જેઓના વિષે લોકો કહેતા હતા કે તેઓ આગેવાનો છે તેઓએ, હું જે પ્રગટ કરતો હતો તેમાં કશું ઉમેર્યું નહીં. તે આગેવાનો અગત્યના માણસો છે પણ મારા માટે તેનો કંઈ અર્થ નથી, કારણ કે ઈશ્વર અમુક લોકો પ્રત્યે બીજાઓની સરખામણીમાં વધારે તરફદારી કરતા નથી. BSB BSB: But as for the highly esteemed—whatever they were makes no difference to me; God does not show favoritism—those leaders added nothing to me.
7 UDB તેને બદલે, આગેવાનોને સમજ પડી કે જેમ પિતર યહૂદીઓને શુભ સંદેશ પ્રગટ કરી રહ્યો છે તેમ બિન-યહૂદીઓને સુવાર્તા પ્રગટ કરવા ઈશ્વર મારા(પાઉલ) પર ભરોસો રાખી રહ્યા છે. BSB BSB: On the contrary, they saw that I had been entrusted to preach the gospel to the uncircumcised, just as Peter had been to the circumcised.
8 UDB એટલે કે, જેમ ઈશ્વરે પિતરને પ્રેરિત તરીકે જઈને યહૂદીઓને ઈશ્વરનો સંદેશ આપવા શક્તિમાન કર્યો હતો તેમ, તેમણે મને પણ પ્રેરિત તરીકે બિન-યહૂદીઓ પાસે જઈને તેમનો સંદેશ આપવા માટે શક્તિમાન કર્યો હતો. BSB BSB: For the One who was at work in Peter’s apostleship to the circumcised was also at work in my apostleship to the Gentiles.
9 UDB તે આગેવાનોને સમજ પડી કે ઈશ્વરે પોતાની ભલાઈથી આ ખાસ કામ મને આપ્યું હતું. માટે ખ્રિસ્તમાં વિશ્વાસીઓના આગેવાન યાકૂબ, પિતર અને યોહાન, એ આગેવાનો કે જેમને ઘણા લોકો ઓળખતા હતા અને માન આપતા હતા, તેઓએ જ અમારી સાથે હાથ મિલાવ્યા કારણ કે અમે તેઓ સાથે સાથી કાર્યકર હતા. અમે બધા સંમત થયા કે ઈશ્વરે અમને બિન-યહૂદીઓ, એટલે કે જેઓની સુન્નત નથી થઇ તેવાઓ પાસે મોકલ્યા છે અને ઈશ્વરે તેઓને યહૂદીઓ, એટલે કે સુન્નત પામેલાઓ પાસે મોકલ્યા છે. BSB BSB: And recognizing the grace that I had been given, James, Cephas, and John—those reputed to be pillars—gave me and Barnabas the right hand of fellowship, so that we should go to the Gentiles, and they to the circumcised. 10 UDB તેઓએ અમને સાથી વિશ્વાસીઓમાંના ગરીબો, કે જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓને સહાય કરવાનું યાદ રાખવા અરજ કરી. અને આ એ જ બાબત હતી કે જે કરવા હું આતુરતા રાખતો હતો. BSB BSB: They only asked us to remember the poor, the very thing I was eager to do.
11 UDB પણ પછીથી જ્યારે હું અંત્યોખ શહેરમાં હતો ત્યારે, પિતરના ત્યાં આવ્યા પછી મેં તેને મોઢા પર કહ્યું કે જે તે કરી રહ્યો હતો તે ખોટું હતું. BSB BSB: When Cephas came to Antioch, however, I opposed him to his face, because he stood condemned.
12 UDB ત્યાં કંઈક આવું બન્યું હતું. પિતર અંત્યોખ ગયો અને ત્યાં તેણે બિન-યહૂદી વિશ્વાસીઓ સાથે નિયમિતપણે જમવાની શરૂઆત કરી. પછી કેટલાંક યહૂદી વિશ્વાસીઓ અંત્યોખ આવ્યા જેમણે દાવો કર્યો કે તેઓને યરુશાલેમમાંના વિશ્વાસીઓના આગેવાન યાકૂબે મોકલ્યા હતા. અને તે માણસો આવ્યા ત્યારે પિતરે બિન-યહૂદી વિશ્વાસીઓ સાથે જમવાનું બંધ કરી દીધું અને તેઓની સાથે સંબંધ રાખતો ન હતો. તે ડરી ગયો કે બિન-યહૂદી સાથે સંબંધ રાખવા બદલ યરુશાલેમના યહૂદી વિશ્વાસીઓ તેની ટીકા કરશે. BSB BSB: For before certain men came from James, he used to eat with the Gentiles. But when they arrived, he began to draw back and separate himself, for fear of those in the circumcision group.
13 UDB અંત્યોખમાંના બીજા વિશ્વાસીઓ પણ પોતાને બિન-યહૂદી વિશ્વાસીઓથી અલગ કરીને પિતરના ઢોંગમાં જોડાયા. બાર્નાબાસને પણ લાગ્યું કે તેણે બિન-યહૂદીઓ સાથે સંબંધ રાખવાનું બંધ કરવું જ પડશે! BSB BSB: The other Jews joined him in his hypocrisy, so that by their hypocrisy even Barnabas was led astray.
14 UDB પરંતુ જ્યારે મને ખ્યાલ આવ્યો કે તેઓ ખ્રિસ્ત વિષેના શુભ સંદેશના સત્યને અનુસરી રહ્યા નથી, અને જ્યારે સર્વ સાથી વિશ્વાસીઓ એકઠા થયા હતા ત્યારે મેં તેઓ સર્વની આગળ પિતરને કહ્યું કે, "તું યહૂદી છે, પણ તું બિન-યહૂદી જેઓ નિયમને અનુસરતા નથી તેઓની જેમ જીવી રહ્યો છે. તો તું કેવી રીતે બિન-યહૂદીઓને યહૂદીની જેમ જીવવા મનાવી શકે?" BSB BSB: When I saw that they were not walking in line with the truth of the gospel, I said to Cephas in front of them all, “If you, who are a Jew, live like a Gentile and not like a Jew, how can you compel the Gentiles to live like Jews?”
15 UDB આપણે યહૂદીઓ તરીકે જન્મ્યા હતા અને બિન-યહૂદી પાપીઓની જેમ નહિ કે જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર વિષે કશું જાણતા નથી. BSB BSB: We who are Jews by birth and not Gentile “sinners”
16 UDB પરંતુ હવે આપણે જાણીએ છીએ કે ઈશ્વરે મૂસાને જે નિયમ આપ્યો તેને જે વ્યક્તિ આધીન થાય છે તે કારણે ઈશ્વર તે વ્યક્તિને પોતાની નજરમાં યોગ્ય બનાવતા નથી. પરંતુ જો તે વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તો જ તેઓ એમ કરે છે. આપણામાંના કેટલાક યહૂદીઓએ પણ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કર્યો છે. આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ અને નિયમ, કે જે ઈશ્વરે મૂસાને આપ્યો તેને આધીન થવા પ્રયત્ન કરતા નથી તે કારણે ઈશ્વર આપણને પોતાની નજરમાં સારા જાહેર કરે તે કારણે આપણે વિશ્વાસ કર્યો. ઈશ્વરે કહ્યું હતું કે જેઓ નિયમને આધીન થાય છે માત્ર તે જ કારણે તેઓ કોઈને પણ પોતાની નજરમાં યોગ્ય જાહેર નહિ કરે. BSB BSB: know that a man is not justified by works of the law, but by faith in Jesus Christ. So we, too, have believed in Christ Jesus, that we may be justified by faith in Christ and not by works of the law, because by works of the law no one will be justified.
17 UDB પરંતુ જ્યારે અમે ઈશ્વરને તેમની નજરમાં ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા વડે યોગ્ય બનાવવા કહ્યું, ત્યારે અમે નિયમને આધીન થવાના પ્રયત્નો બંધ કરી દીધા, માટે નિયમે અમને તેમ કરવા બદલ પાપી સાબિત કર્યા. પણ ચોક્કસપણે તેનો અર્થ એ નથી કે ખ્રિસ્ત પાપની તરફેણ કરે છે. બિલકુલ નહિ! BSB BSB: But if, while we seek to be justified in Christ, we ourselves are found to be sinners, does that make Christ a minister of sin? Certainly not!
18 UDB જો હું ફરીથી વિશ્વાસ કરું કે હું ઈશ્વરના નિયમને આધીન થાઉં છું તે કારણે તેઓ મને તેમની નજરમાં યોગ્ય બનાવશે તો, હું એવા માણસ જેવો છું કે જે એક જૂની ધ્રૂજતી ઇમારતને ફરીથી બનાવે છે કે જે તેણે એક સમયે પાડી નાખી હતી. દરેક જણ જોઈ શકશે કે હું ઈશ્વરના નિયમને તોડતો હતો. BSB BSB: If I rebuild what I have already torn down, I prove myself to be a lawbreaker.
19 UDB જ્યારે હું ઈશ્વરના નિયમને આધીન થવા પ્રયત્ન કરતો હતો ત્યારે હું મરણ પામેલા માણસ જેવો થઇ ગયો; જાણે કે નિયમે મને મારી નાખ્યો હોય તેના જેવું તે હતું. એ એટલા માટે થયું કે જેથી હું ઈશ્વરની આરાધના કરવા જીવું. BSB BSB: For through the law I died to the law so that I might live to God.
20 UDB તે જાણે કે ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે મારા જીવનની જૂની રીતભાત સમાપ્ત થઇ ગઈ હોય તેવું હતું. હવેથી હું મારા જીવનને દોરતો નથી. ખ્રિસ્ત જે મારા હૃદયમાં રહે છે તેઓ હવે દોરે કરે છે કે મારે કેવી રીતે જીવવું. અને હાલમાં હું જીવંત છું ત્યારે જે કંઈ હું કરું તે હું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરીને કરું છું. તેઓ જ એક છે કે જેમણે મને પ્રેમ કર્યો અને મને ઈશ્વરની માફી પૂરી પાડવા માટે પોતાને બલિદાનની જેમ આપી દીધા. BSB BSB: I have been crucified with Christ, and I no longer live, but Christ lives in me. The life I live in the body, I live by faith in the Son of God, who loved me and gave Himself up for me.
21 UDB નિયમનું પાલન જાણે કે આપણને ઈશ્વર સાથે યોગ્ય બનાવી શકવાનું હોય તેમ વિચારીને હું ઈશ્વરની ભલાઈને રદ્દ કરતો નથી. નહિતર, વધસ્તંભ પર ખ્રિસ્તના મરવાનો કશો અર્થ ન હોત. BSB BSB: I do not set aside the grace of God. For if righteousness comes through the law, then Christ died for nothing.
Select verses for actions: Enter goes to them and Escape comes back.