1 UDB તો, આ બાબત સાચી છે તેથી ઈશ્વરના પુત્ર સંબંધી આપણે જે સાંભળ્યું છે તે તરફ આપણે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, કે જેથી આપણે તેના પર વિશ્વાસ કરવાનું ધીરે ધીરે બંધ ન કરી દઈએ. BSB BSB: We must pay closer attention, therefore, to what we have heard, so that we do not drift away.
2 UDB જ્યારે દૂતોએ ઇઝરાયલના લોકોને ઈશ્વરના નિયમ વિષે વાત કરી, ત્યારે તેમણે જે કહ્યું હતું તે ખરું હતું. જેઓ ઈશ્વરને આધીન થયા નહીં અને તેમના નિયમનો ભંગ કર્યો તેઓને ઈશ્વરે યોગ્ય શિક્ષા કરી. BSB BSB: For if the message spoken by angels was binding, and every transgression and disobedience received its just punishment,
3 UDB આ સાચું છે માટે, આપણે ઈશ્વરથી ચોક્કસપણે બચીશું નહી; જે રીતે ઈશ્વર આપણો બચાવ કરે છે તે વિશેના શુભ સંદેશ પ્રત્યે આપણે બેદરકાર રહીશું તો તેઓ ચોક્કસ આપણો ન્યાય કરશે. પ્રથમ તો પ્રભુ ઈસુએ એ સંબંધી વાત કરી, અને શિષ્યો કે જેમણે ઈસુને સાંભળ્યા તેઓએ આપણને ખાતરી કરાવી કે ઈસુએ તે વાત કહી હતી. BSB BSB: how shall we escape if we neglect such a great salvation? This salvation was first announced by the Lord, was confirmed to us by those who heard Him,
4 UDB આ સંદેશ સત્ય છે તે વિષે ઈશ્વરે પણ વિશ્વાસીઓને ચમત્કારિક કાર્યો કરવાનું સામર્થ્ય આપીને ખાતરી કરી આપી. અને પવિત્ર આત્મા પણ વિશ્વાસીઓને તેમની ઇચ્છા પ્રમાણે દાનો વહેંચી આપે છે. BSB BSB: and was affirmed by God through signs, wonders, various miracles, and gifts of the Holy Spirit distributed according to His will.
5 UDB ઈશ્વર જે નવી દુનિયા બનાવવાના છે તેને દૂતોના અધિકાર નીચે મૂકી નથી, પણ, ખ્રિસ્તના અધિકાર હેઠળ મૂકી છે. BSB BSB: For it is not to angels that He has subjected the world to come, about which we are speaking.
6 UDB કોઈકે આ બાબત સંબંધી શાસ્ત્રવચનમાં કોઈ જગ્યાએ ગંભીરતાથી ઈશ્વરને કહ્યું છે કે, "તમે કોઈ માણસના સંબંધમાં વિચાર કરો તે માટે કોઈ યોગ્ય નથી! તમે કોઈ માણસની કાળજી રાખો તે માટે કોઈ યોગ્ય નથી! BSB BSB: But somewhere it is testified in these words: “What is man that You are mindful of him, or the son of man that You care for him?
7 UDB તમે માણસોને દૂતો કરતાં થોડા જ ઊતરતા સર્જ્યા છે, છતાં જેમ લોકો રાજાને માન આપે છે તેમ તમે તેમને અતિ ઘણું માન આપ્યું છે. BSB BSB: You made him a little lower than the angels; You crowned him with glory and honor
8 UDB તમે સર્વ તેમના નિયંત્રણ હેઠળ મૂક્યું છે." ઈશ્વરે નક્કી કર્યું છે કે મનુષ્યજાત સર્વ બાબતો પર અધિકાર ચલાવશે. એટલે કે તેમના અધિકાર હેઠળથી કશું બાકાત રાખવામાં નહીં આવે. પણ હાલ, વર્તમાન સમયમાં, આપણે સર્વ બાબતો પર મનુષ્યજાતનું નિયંત્રણ જોતાં નથી. BSB BSB: and placed everything under his feet.” When God subjected all things to him, He left nothing outside of his control. Yet at present we do not see everything subject to him.
9 UDB તો પણ, આપણે ઈસુ કે જેઓ આ જીવનમાં દૂતો કરતાં થોડા ઓછા મહત્વના હોય તેમ પ્રગટ થયા તેમના વિષે જાણીએ છીએ. તેઓએ દુઃખ ભોગવ્યું અને મરણ પામ્યા માટે, ઈશ્વરે તેમને સહુથી મહત્વના બનાવ્યા છે. ઈસુ સર્વ મનુષ્યજાત માટે મરણ પામ્યા તે કારણે ઈશ્વરે તેઓને સર્વ પર રાજા બનાવ્યા છે. ઈશ્વર આપણા પ્રત્યે એટલા ભલા હતા માટે આમ બન્યું. BSB BSB: But we see Jesus, who was made a little lower than the angels, now crowned with glory and honor because He suffered death, so that by the grace of God He might taste death for everyone.
10 UDB ઈશ્વર માટે એ યોગ્ય હતું કે તેઓ આપણા માટે દુઃખ સહન કરવા અને મરણ પામવા દ્વારા ઈસુને દરેક રીત સંપૂર્ણ કરે. ઈશ્વરે જ આ સઘળું ઉત્પન્ન કર્યું અને તેમના માટે જ સઘળું અસ્તિત્વ ધરાવે છે. અને ઈસુ દ્વારા જ ઈશ્વર લોકોને બચાવી શકે છે. BSB BSB: In bringing many sons to glory, it was fitting for God, for whom and through whom all things exist, to make the author of their salvation perfect through suffering.
11 UDB ઈસુ કે જેઓ પોતાના લોકોને ઈશ્વરને માટે અલગ કરે છે, અને તે જ લોકો કે જેઓને ઈશ્વર પોતાની સમક્ષ સારા જાહેર કરે છે, તેઓ સર્વ એક જ સ્રોતમાંથી એટલે ઈશ્વરમાંથી આવે છે. તેથી ઈસુ તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં શરમ અનુભવતા નથી. BSB BSB: For both the One who sanctifies and those who are sanctified are of the same family. So Jesus is not ashamed to call them brothers.
12 UDB ખ્રિસ્તે ઈશ્વરને જે કહ્યું તે વિષે ગીતકર્તાએ લખ્યું કે, "તમે કેવા ભયાવહ છો તે હું મારા ભાઈઓને પ્રગટ કરીશ. વિશ્વાસીઓની સભા મધ્યે હું તમારી સ્તુતિ ગાઇશ!" BSB BSB: He says: “I will proclaim Your name to My brothers; I will sing Your praises in the assembly.”
13 UDB અને બીજા એક શાસ્ત્રવચનમાં ખ્રિસ્તે ઈશ્વર વિષે જે કહ્યું તે વિષે પ્રબોધકે લખ્યું છે: "હું તેમના પર ભરોસો રાખીશ." અને બીજા એક શાસ્ત્રવચનમાં, જેઓ તેમના સંતાન જેવા છે તેમના સબંધી ખ્રિસ્તે કહ્યું, "હું અને જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ અહીં છે." BSB BSB: And again: “I will put My trust in Him.” And once again: “Here am I, and the children God has given Me.”
14 UDB તેથી, જેઓને ઈશ્વર પોતાના બાળકો ગણે છે તેઓ માનવી છે તે કારણે ઈસુ પણ તેઓની માફક માનવ બન્યા. શેતાનની પાસે શક્તિ છે કે તે લોકોને મરણની બીકથી ગભરાવી શકે, પણ ખ્રિસ્ત માનવી બન્યા કે જેથી તેમના મરણ પામવા દ્વારા અને મરણને હરાવવા દ્વારા શેતાનને શક્તિવિહીન બનાવે. BSB BSB: Now since the children have flesh and blood, He too shared in their humanity, so that by His death He might destroy him who holds the power of death, that is, the devil,
17 UDB તેથી ઈશ્વરે ઈસુને આપણા જેવા જ એટલે કે તેમના "માનવબંધુઓ" જેવા બનાવવાની અગત્ય હતી. તેઓ એવા પ્રમુખ યાજક બન્યા જે સર્વ લોકો પ્રત્યે દયાળુ રીતે વર્તે છે અને જે ઈશ્વર માટે વિશ્વાસુપણે વર્તે છે, જેથી તેઓ લોકોનાં પાપોને માટે મરણ પામી શકે અને ઈશ્વર તેઓને માફી આપે માટે માર્ગ તૈયાર કરે. BSB BSB: For this reason He had to be made like His brothers in every way, so that He might become a merciful and faithful high priest in service to God, in order to make atonement for the sins of the people.
18 UDB જેઓને પાપ કરવાનું પરીક્ષણ થાય છે તેઓને ઈસુ સહાય કરવા સમર્થ છે કારણ કે જેમ આપણે પાપ કરવાના પરીક્ષણમાંથી પસાર થઈએ છીએ તેમ, તેઓ પોતે પણ પાપ કરવાના પરીક્ષણમાંથી પસાર થયા છે. BSB BSB: Because He Himself suffered when He was tempted, He is able to help those who are being tempted.
Select verses for actions: Enter goes to them and Escape comes back.