1 UDB જ્યારે ઈશ્વર પ્રમુખ યાજકને પસંદ કરે છે ત્યારે, તેઓ લોકો મધ્યેથી તે માણસને પસંદ કરે છે. એ માણસે લોકોને માટે ઈશ્વરની સેવા કરવી જોઈએ; તેણે ઈશ્વરને ભેટો આપવી અને લોકોના પાપોને માટે પશુઓના બલિદાન ચઢાવવા જોઈએ. BSB BSB: Every high priest is appointed from among men to represent them in matters relating to God, to offer gifts and sacrifices for sins.
2 UDB જેઓ ઈશ્વર વિષે ઘણું ઓછું જાણે છે અને જેઓ તેમની વિરુધ્ધ પાપ કરે છે તેઓના પ્રત્યે પ્રમુખ યાજક નમ્ર થઇ શકે છે. પ્રમુખ યાજક પોતે પણ પાપના લીધે નબળો છે તે કારણસર આ શક્ય છે. BSB BSB: He is able to deal gently with those who are ignorant and misguided, since he himself is subject to weakness.
3 UDB તેના પરિણામે, તે પણ લોકોની જેમ પાપ કરે છે માટે તેણે પણ પશુઓનું બલિદાન ચઢાવવું જોઈએ. BSB BSB: That is why he is obligated to offer sacrifices for his own sins, as well as for the sins of the people.
4 UDB પરંતુ પોતે પ્રમુખ યાજક બનવાનું નક્કી કરવા દ્વારા કોઈ પોતાને માન આપી શકતો નથી. તેને બદલે, ઈશ્વરે જેમ હારુનને પ્રથમ પ્રમુખ યાજક થવા પસંદ કર્યો તેમ તેઓએ દરેક માણસને પ્રમુખ યાજક થવા પસંદ કર્યો હતો. BSB BSB: No one takes this honor upon himself; he must be called by God, just as Aaron was.
5 UDB તેવી જ રીતે, ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક બનીને પોતે માન લીધું નહીં. તેને બદલે, ઈશ્વર પિતાએ તેમને એવું કહીને પસંદ કર્યા કે જેને ગીતકર્તાએ શાસ્ત્રમાં લખ્યું છે: "તું મારો દીકરો છે! આજે મેં જાહેર કર્યું છે કે હું તારો પિતા છું!" BSB BSB: So also Christ did not take upon Himself the glory of becoming a high priest, but He was called by the One who said to Him: “You are My Son; today I have become Your Father.”
6 UDB અને ગીતકર્તાએ બીજા શાસ્ત્રભાગમાં જે લખ્યું છે તેમાં પણ તેમણે ખ્રિસ્તને કહ્યું: "મલ્ખીસદેક જે પ્રમાણે પ્રમુખ યાજક હતો તે રીતે તું સનાતન યાજક છે." BSB BSB: And in another passage God says: “You are a priest forever in the order of Melchizedek.”
7 UDB જે દિવસોમાં ખ્રિસ્ત દુનિયામાં જીવતા હતા ત્યારે, તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી અને આંસુઓ સાથે તેમને વિનંતી કરી. તેમણે ઈશ્વર કે જેઓ તેમને મરણ પામવાથી બચાવી શકતા હતા તેઓ પાસે માગ્યું. અને ઈશ્વરે તેઓનું સાંભળ્યું કારણ કે ખ્રિસ્તે ઈશ્વરને માન આપ્યું અને તેમને આધીન થયા. BSB BSB: During the days of Jesus’ earthly life, He offered up prayers and petitions with loud cries and tears to the One who could save Him from death, and He was heard because of His reverence.
8 UDB ખ્રિસ્ત ઈશ્વરના પોતાના દીકરા હોવા છતાં, તેઓ સહન કરવા દ્વારા અને મરણ પામવા દ્વારા ઈશ્વરને આધીન થવાનું શીખ્યા. BSB BSB: Although He was a Son, He learned obedience from what He suffered.
9 UDB ઈશ્વર તેમના દ્વારા જે કરાવવા માગતા હતા તે પૂર્ણ કરવા દ્વારા, ઈસુ જેઓ તેમને આધીન થાય છે તેઓને અનંતકાળ સુધી બચાવવા માટે હવે સમર્થ છે. BSB BSB: And having been made perfect, He became the source of eternal salvation to all who obey Him
10 UDB જે પ્રમાણે મલ્ખીસેદેક પ્રમુખ યાજક હતો તેમ ઈશ્વરે તેમને આપણા પ્રમુખ યાજક બનવા માટે નિયુક્ત કર્યા છે. BSB BSB: and was designated by God as high priest in the order of Melchizedek.
11 UDB હું તમને જણાવવા માગું છું કે કેટલી બધી રીતે ખ્રિસ્ત મેલ્ખીસેદેકને મળતા આવે છે. તેને સમજાવવું મારા માટે અઘરું છે કારણ કે તે સમજવું તમને ઘણું અઘરું લાગે એવું છે. BSB BSB: We have much to say about this, but it is hard to explain, because you are dull of hearing.
12 UDB તમે ઘણા લાંબા સમય પહેલા ખ્રિસ્તીઓ બન્યા છો. તેથી અત્યારે તો તમારે ઈશ્વરનાં સત્યો બીજાઓને શીખવવાં જોઈતાં હતાં. પરંતુ તમને હજુ કોઈની જરૂર છે કે જે તમને શાસ્ત્રમાંથી ઈશ્વરનાં વચનનાં મૂળભૂત સત્યો, શરૂઆતથી માંડીને ફરીથી શીખવે. જેમ બાળકને દૂધની જરૂર હોય છે તે પ્રમાણે તમને તે મૂળભૂત સત્યોની જરૂર છે. તમે વધારે મુશ્કેલ બાબતો એટલે કે પુખ્ત લોકોને જરૂર હોય છે એવા ભારે ખોરાકના જેવી બાબતો શીખવા માટે તૈયાર નથી. BSB BSB: Although by this time you ought to be teachers, you need someone to reteach you the basic principles of God’s word. You need milk, not solid food!
13 UDB યાદ રાખો કે જેઓ હજુ આ મૂળભૂત સત્યોને શીખી રહ્યા છે તેઓ ઈશ્વર ન્યાયી બનવા સંબંધી જે જણાવે છે તેને સમજી શકતા નથી. તેઓ હજુ પણ સાચા ખોટા વચ્ચેનો તફાવત સમજતા નથી. તેઓ જેમને દૂધની જરૂર હોય તેવા બાળકો જેવા છે! BSB BSB: For everyone who lives on milk is still an infant, inexperienced in the message of righteousness.
14 UDB પરંતુ જેમ પુખ્ત લોકોને માટે ભારે ખોરાક હોય છે તેમ વધુ મુશ્કેલ આત્મિક સત્ય એવા લોકોને માટે છે જેઓ ઈશ્વરને સારી રીતે જાણે છે. સારું શું છે અને ખોટું શું છે તેની વચ્ચેના તફાવતને તેઓ જણાવી શકે છે, કારણ કે તેઓએ સારું શું છે અને ખોટું શું છે તે શીખવા દ્વારા પોતાને તાલીમ આપેલી છે. BSB BSB: But solid food is for the mature, who by constant use have trained their senses to distinguish good from evil.
Select verses for actions: Enter goes to them and Escape comes back.