2 UDB જ્યારે તેઓ પહોંચ્યાં ત્યારે, તેઓએ એવું જોયું કે કોઈએ કબરના મુખ પરથી પથ્થર દૂર કર્યો છે. BSB BSB: They found the stone rolled away from the tomb,
3 UDB તેઓ કબરે પહોચ્યાં, પરંતુ પ્રભુ ઈસુનું શબ ત્યાં ન હતું! BSB BSB: but when they entered, they did not find the body of the Lord Jesus.
4 UDB તે વિષે શું વિચારવું તે તેઓ જાણતાં ન હતાં. પછી એકાએક બે પુરુષો ઉજળા, ચળકતા કપડાં પહેરીને તેઓની બાજુમાં ઊભા રહ્યા! BSB BSB: While they were puzzling over this, suddenly two men in radiant apparel stood beside them.
5 UDB તે સ્ત્રીઓ ભયભીત થઇ. જ્યારે તે સ્ત્રીઓ જમીન સુધી નમી ત્યારે, તે બે પુરુષોએ તેઓને કહ્યું, "જે જીવંત છે તેને તમારે મરણ પામેલા લોકોને દફ્નાવવાની જગ્યામાં ન શોધવા જોઈએ! BSB BSB: As the women bowed their faces to the ground in terror, the two men asked them, “Why do you look for the living among the dead?
6 UDB તેઓ અહીં નથી; તેમને સજીવન કરવામાં આવ્યા છે! યાદ રાખો કે જ્યારે તેઓ તમારી પાસે ગાલીલમાં હતા, ત્યારે તેઓએ તમને આ કહ્યું હતું, BSB BSB: He is not here; He has risen! Remember how He told you while He was still in Galilee:
7 UDB 'તેઓએ મને, માણસના દીકરાને, પાપીઓના હાથમાં સોંપવો પડશે. વધસ્તંભ પર જડીને તેઓ મને મારી નાખશે. પરંતુ તે પછી ત્રીજે દિવસે, હું પાછો સજીવન થઈશ.'" BSB BSB: ‘The Son of Man must be delivered into the hands of sinful men, and be crucified, and on the third day rise again.’”
8 UDB ઈસુએ જે કહ્યું હતું તે સ્ત્રીઓને યાદ આવ્યું. BSB BSB: Then they remembered His words.
9 UDB તેથી તેઓ કબરથી નીકળી અને અગિયાર પ્રેરિતો અને તેમના બીજા શિષ્યો પાસે ગઈ અને જે બન્યું હતું તે તેઓને કહ્યું. BSB BSB: And when they returned from the tomb, they reported all these things to the Eleven and to all the others.
10 UDB મગ્દલા ગામની મરિયમ, યોહાન્ના, યાકૂબની મા મરિયમ, અને બીજી સ્ત્રીઓ જે તેઓની સાથે હતી તેઓએ પ્રેરિતોને તે બાબતો કહી. BSB BSB: It was Mary Magdalene, Joanna, Mary the mother of James, and the other women with them who told this to the apostles.
12 UDB તેમ છતાં, પિતર ઊઠયો અને કબર તરફ દોડ્યો. તેણે વાંકા વળીને અંદર જોયું. તેણે શણનું કાપડ કે જેને ઈસુના શબ પર વિટાળ્યું હતું તે જોયું, પરંતુ ઈસુ ત્યાં ન હતા. તેથી, શું થયું હશે તે આશ્ચર્ય સાથે, તે ઘરે ગયો. BSB BSB: Peter, however, got up and ran to the tomb. And after bending down and seeing only the linen cloths, he went away, wondering to himself what had happened.
14 UDB તેઓ એકબીજા સાથે ઈસુ સાથે જે થયું હતું તે વિષે વાતો કરતા હતા. BSB BSB: They were talking with each other about everything that had happened.
15 UDB જ્યારે તેઓ તે બાબતો વિષે વાતો અને ચર્ચા કરતા હતા, ત્યારે ઈસુ તેઓની પાસે ગયા અને તેઓની સાથે ચાલવા લાગ્યા. BSB BSB: And as they talked and deliberated, Jesus Himself came up and walked along with them.
16 UDB પરંતુ ઈશ્વરે તેઓને તેમને ઓળખવા દીધા નહિ. BSB BSB: But their eyes were kept from recognizing Him.
17 UDB ઈસુએ તેઓને કહ્યું, "જ્યારે તમે બંને ચાલતા હતા ત્યારે કઈ બાબતો વિષે વાત કરતા હતા?" તેઓ ઊભા રહ્યા અને તેઓનાં મુખ ઘણાં જ ઉદાસ દેખાયાં. BSB BSB: He asked them, “What are you discussing so intently as you walk along?” They stood still, with sadness on their faces.
18 UDB તેમાંનો એક, જેનું નામ કલીઓપાસ હતું, તેણે કહ્યું, "તું યરુશાલેમમાં આવનાર એકમાત્ર એવો વ્યક્તિ છે કે જેને હમણાંના દિવસોમાં જે બનાવો ત્યાં બન્યા તે ખબર નથી!" BSB BSB: One of them, named Cleopas, asked Him, “Are You the only visitor to Jerusalem who does not know the things that have happened there in recent days?”
19 UDB તેમણે તેમને પૂછ્યું, "કયા બનાવો?" તેઓએ જવાબ આપ્યો, "ઈસુ, નાસરેથના માણસ, જેઓ પ્રબોધક હતા તેમની સાથે જે બાબતો બની તે. ઈશ્વરે તેમને મહાન ચમત્કારો કરવા અને અદ્દભુત સંદેશાઓ શીખવવા સત્તા આપી હતી. લોકો માનતા હતા કે તેઓ અદ્દભુત વ્યક્તિ હતા." BSB BSB: “What things?” He asked. “The events involving Jesus of Nazareth,” they answered. “This man was a prophet, powerful in speech and action before God and all the people.
20 UDB પરંતુ આપણા મુખ્ય યાજકો અને આગેવાનોએ તેમને રોમન અધિકારીઓને સોંપી દીધા. અધિકારીઓએ તેમને મરણની સજા આપી, અને તેઓએ તેમને વધસ્તંભ પર ખીલ્લાએ જડીને મારી નાખ્યા. BSB BSB: Our chief priests and rulers delivered Him up to the sentence of death, and they crucified Him.
21 UDB અમે આશા રાખતા હતા કે તેઓ એ જ હતા કે જે અમો ઇઝરાયલીઓને અમારા શત્રુઓથી મુક્ત કરશે! પરંતુ હવે તે શક્ય લાગતું નથી, કારણ કે તેમને મારી નાખ્યા ત્યારબાદ ત્રણ દિવસો વીત્યા છે. BSB BSB: But we were hoping He was the One who would redeem Israel. And besides all this, it is the third day since these things took place.
22 UDB તેમ છતાં, અમારા જૂથની કેટલીક સ્ત્રીઓએ અમને આશ્ચર્યમાં મૂક્યા. આજે વહેલી સવારે તેઓ કબરમાં ગયા, BSB BSB: Furthermore, some of our women astounded us. They were at the tomb early this morning,
23 UDB પરંતુ ઈસુનું શબ ત્યાં ન હતું! તેઓ પાછા આવ્યા અને કહ્યું કે તેઓએ દર્શનમાં અમુક દૂતોને જોયા. દૂતોએ કહ્યું કે તેઓ જીવિત છે! BSB BSB: but they did not find His body. They came and told us they had seen a vision of angels, who said that Jesus was alive.
24 UDB પછી અમારી સાથે જેઓ હતા તેઓ કબરમાં ગયા. તેઓએ જોયું કે સ્ત્રીઓએ કહ્યું તે જ પ્રમાણે સર્વ બાબતો હતી. પરંતુ તેઓએ ઈસુને જોયા નહિ." BSB BSB: Then some of our companions went to the tomb and found it just as the women had described. But Him they did not see.”
26 UDB તમારે નક્કી જાણવું જોઈતું હતું કે મસીહે તે બધુ સહન કરવું અને મરણ પામવું તે અને પછી તેમના સ્વર્ગમાંના મહિમાવંત ઘરમાં પ્રવેશવું, તે જરૂરનું હતું!" BSB BSB: Was it not necessary for the Christ to suffer these things and then to enter His glory?”
27 UDB પછી તેમણે તેઓને પોતાના સંબંધી પ્રબોધકોએ શાસ્ત્રવચનમાં લખેલી બધી વાતો સમજાવી. તેઓએ મૂસાએ જે લખ્યું છે ત્યાંથી શરૂ કરી અને પછી બીજા બધા પ્રબોધકોએ જે લખ્યું હતું તે તેમને સમજાવ્યું. BSB BSB: And beginning with Moses and all the Prophets, He explained to them what was written in all the Scriptures about Himself.
28 UDB જે ગામમાં તે બે શિષ્યો જતા હતા તેની નજીક તેઓ આવ્યા. તેમણે ઇશારો કર્યો કે તેઓ આગળ જશે, BSB BSB: As they approached the village where they were headed, He seemed to be going farther.
29 UDB પણ તેમણે તેઓને તેમ ન કરવા આગ્રહ કર્યો. તેઓએ કહ્યું, "આજની રાત અમારી સાથે ગાળો કારણ કે સાંજ થઇ ગઈ છે અને હવે જલદી અંધકાર થશે." તેથી તેઓ તેમની સાથે રહેવા ઘરની અંદર ગયા. BSB BSB: But they pleaded with Him, “Stay with us, for it is nearly evening and the day is almost over.” So He went in to stay with them.
30 UDB જ્યારે તેઓ જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લીધી અને તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તે ભાંગી અને તેઓને આપી. BSB BSB: While He was reclining at the table with them, He took bread, spoke a blessing and broke it, and gave it to them.
31 UDB અને ઈશ્વરે તેઓને તેમને ઓળખવા સહાય કરી. પરંતુ તરત જ તેઓ અદ્રશ્ય થઇ ગયા! BSB BSB: Then their eyes were opened and they recognized Jesus—and He disappeared from their sight.
32 UDB તેઓએ એકબીજાને કહ્યું, "જ્યારે આપણે રસ્તે ચાલતા હતા અને તેમણે આપણી સાથે વાત કરી અને આપણને શાસ્ત્રવચન સમજવા સહાય કરી, ત્યારે આપણે વિચારવા લાગ્યા હતા કે કંઇક ખૂબ જ સરસ થવાનું છે, જોકે આપણે જાણતા ન હતા કે તે શું હશે. આપણે અહીં રહેવું ના જોઈએ; આપણે જઈને જે બન્યું તે બીજાઓને કહેવું જોઈએ!" BSB BSB: They asked each other, “Were not our hearts burning within us as He spoke with us on the road and opened the Scriptures to us?”
33 UDB પછી તરત જ તેઓ નીકળ્યા અને યરુશાલેમ પાછા ગયા. પછી ત્યાં તેઓ અગિયાર પ્રેરિતોને અને બીજા જેઓ તેમની સાથે ભેગા થયા હતા તેઓને મળ્યા. BSB BSB: And they got up that very hour and returned to Jerusalem. There they found the Eleven and those with them, gathered together
34 UDB તેઓએ તે બે માણસોને કહ્યું, "તે સાચું છે કે પ્રભુ ફરીથી જીવિત થયા છે, અને તેઓ સિમોનને દેખાયા છે!" BSB BSB: and saying, “The Lord has indeed risen and has appeared to Simon!”
35 UDB પછી તે બે માણસોએ બીજાઓને તેઓ રસ્તે ચાલતા હતા ત્યારે જે બન્યું હતું તે કહ્યું. તેઓએ એ પણ કહ્યું કે તેમણે રોટલી ભાંગી ત્યારે કેવી રીતે તેઓએ તેમને ઓળખ્યા. BSB BSB: Then the two told what had happened on the road, and how they had recognized Jesus in the breaking of the bread.
37 UDB તેઓ આશ્ચર્ય પામ્યા અને ગભરાયા, કારણ કે તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા! BSB BSB: But they were startled and frightened, thinking they had seen a spirit.
38 UDB તેમણે તેઓને કહ્યું, તમેં ભયભીત ન થાઓ! અને હું જીવિત છું તે વિષે તમારે શંકા ન કરવી જોઈએ. BSB BSB: “Why are you troubled,” Jesus asked, “and why do doubts arise in your hearts?
39 UDB મારા હાથ અને પગના ઘાને જુઓ! તમે મને સ્પર્શ કરી અને મારું શરીર જોઈ શકો છો. પછી તમે જોઈ શકો છો કે તે ખરેખર હું જ છું. તમે કહી શકો છો કે હું ખરેખર જીવિત છું કારણ કે જેમ તમે જુઓ છે કે મારી પાસે છે તેમ ભૂતો પાસે શરીર હોતું નથી!" BSB BSB: Look at My hands and My feet. It is I Myself. Touch Me and see—for a spirit does not have flesh and bones, as you see I have.”
40 UDB તેમણે તે કહ્યા પછી, તેમણે તેઓને તેમના હાથ અને પગના ઘા બતાવ્યા. BSB BSB: And when He had said this, He showed them His hands and feet.
41 UDB તેઓ આનંદિત અને વિસ્મિત હતા, પરંતુ ઈસુ ખરેખર જીવતા છે તે તેઓ માની જ ના શક્યા. તેથી તેમણે તેઓને કહ્યું, "શું તમારી પાસે અહીં કશું ખાવા માટે છે?" BSB BSB: While they were still in disbelief because of their joy and amazement, He asked them, “Do you have anything here to eat?”
42 UDB તેથી તેઓએ તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો. BSB BSB: So they gave Him a piece of broiled fish,
43 UDB તેઓ જોતા હતા તેટલામાં, તેમણે તે લીધી અને ખાધી. BSB BSB: and He took it and ate it in front of them.
45 UDB પછી તેમણે તેઓને તેમના વિષે શાસ્ત્રવચનોમાં જે બાબતો લખવામાં આવી છે તે સમજવા સહાય કરી. BSB BSB: Then He opened their minds to understand the Scriptures.
46 UDB તેમણે તેઓને કહ્યું, "આ તમે શાસ્ત્રવચનોમાં વાંચી શકશો: કે મસીહા દુઃખ સહન કરશે અને મરણ પામશે, પરંતુ તે પછી ત્રીજા દિવસે તેઓ ફરીથી સજીવન થશે. BSB BSB: And He told them, “This is what is written: The Christ will suffer and rise from the dead on the third day,
47 UDB તેઓએ એમ પણ લખ્યું કે જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓએ સર્વત્ર ઉપદેશ કરવો કે લોકો પાપ કરવાથી ઈશ્વર પ્રતિ પાછા ફરે, જેથી તેઓ તેમના પાપ માફ કરે. મસીહના અનુયાયીઓએ તેવા સંદેશાનો ઉપદેશ કરવો કારણ કે ઈશ્વરે તેમને એમ કરવા માટે મોકલ્યા છે. તેઓએ લખ્યું કે તેઓએ યરુશાલેમમાં ઉપદેશ કરવાનું શરૂ કરવું જોઈએ અને પછી જઈને બધા લોકોના જૂથને ઉપદેશ કરવો. BSB BSB: and in His name repentance and forgiveness of sins will be proclaimed to all nations, beginning in Jerusalem.
48 UDB તમારે લોકોને કહેવું કે તમે જાણો છે કે જે બાબતો મારી સાથે બની તે સાચી છે. BSB BSB: You are witnesses of these things.
49 UDB અને હું ઇચ્છું છું કે તમે જાણો કે જે પ્રમણે મારા પિતાએ કરવાનું વચન આપ્યું છે તેમ, હું તમારી પાસે પવિત્ર આત્મા મોકલીશ. પરંતુ ઈશ્વર તમને પવિત્ર આત્માના પરાક્રમથી ભરપૂર કરે ત્યાં સુધી તમારે શહેરમાં રહેવું જોઈએ." BSB BSB: And behold, I am sending the promise of My Father upon you. But remain in the city until you have been clothed with power from on high.”
50 UDB પછી ઈસુ તેમને શહેરની બહાર બેથાની ગામની નજીક દોરી ગયા. ત્યાં તેમણે પોતાના હાથ ઊંચા કર્યા અને તેમને આશીર્વાદ આપ્યો. BSB BSB: When Jesus had led them out as far as Bethany, He lifted up His hands and blessed them.
51 UDB જ્યારે તેઓ તેમ કરી રહ્યા હતા, ત્યારે તેઓ તેમનાથી છૂટા પડ્યા અને સ્વર્ગમાં ચઢી ગયા. BSB BSB: While He was blessing them, He left them and was carried up into heaven.
52 UDB તેમની સ્તુતિ કર્યા પછી, તેઓ આનંદથી યરુશાલેમ પાછા આવ્યા. BSB BSB: And they worshiped Him and returned to Jerusalem with great joy,
53 UDB દરરોજ તેઓ ભક્તિસ્થાનના આંગણામાં જતા, અને ઈશ્વરની સ્તુતિમાં ઘણો સમય વિતાવતા. BSB BSB: praising God continually in the temple.