1 UDB ઈસુએ તેમના બાર શિષ્યોને તેમની પાસે આવવા કહ્યું. પછી તેમણે તેઓને લોકોને નિયંત્રણ કરનારા દુષ્ટાત્માઓને કાઢવા માટે અઘિકાર આપ્યો. તેમણે તેઓને સર્વ પ્રકારની બીમારી અથવા જેઓ સર્વ રીતે માંદા હતા તેઓને સાજા કરવાને માટે સમર્થ કર્યા. BSB BSB: And calling His twelve disciples to Him, Jesus gave them authority over unclean spirits, so that they could drive them out and heal every disease and sickness.
2 UDB ઈસુએ જે બાર શિષ્યોને પ્રેરિતો કહ્યા તેઓની સૂચિ આ પ્રમાણે છે. તેઓ સિમોન, કે જેને તેમણે નવું નામ પિતર આપ્યું; આન્દ્રિયા, પિતરનો નાનો ભાઈ; ઝબદીનો દીકરો યાકૂબ; યોહાન, યાકૂબનો નાનો ભાઈ; BSB BSB: These are the names of the twelve apostles: first Simon, called Peter, and his brother Andrew; James son of Zebedee, and his brother John;
3 UDB ફિલિપ; બર્થોલ્મી; થોમા; માથ્થી, જે દાણી હતો; અલ્ફીનો દીકરો યાકૂબ; થદી; BSB BSB: Philip and Bartholomew; Thomas and Matthew the tax collector; James son of Alphaeus, and Thaddaeus;
4 UDB સિમોન ઝલોતસ; અને યહૂદા ઇશ્કરિયોત, કે જે વિશ્વાસઘાત કરનાર હતો, અને જેણે તેમને અધિકારીઓને પરસ્વાધીન કરવા નિર્દેશ કર્યો હતો. BSB BSB: Simon the Zealot, and Judas Iscariot, who betrayed Jesus.
6 UDB તેના બદલે, ઇઝરાયલના લોકો; કે જેઓ પાળક વિનાના ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ. BSB BSB: Go rather to the lost sheep of Israel.
7 UDB જ્યારે તમે તેમની પાસે જાઓ, ત્યારે તેઓને જાહેર કરો કે ટૂંક સમયમાં ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે. BSB BSB: As you go, preach this message: ‘The kingdom of heaven is near.’
8 UDB માંદાઓને સાજા કરો, મરણ પામેલાને જીવિત કરો, રક્તપિત્ત થયો હોય તેવા લોકોને સાજા કરો અને તેઓને સમાજમાં પાછા લાવો, અને જેઓને દુષ્ટાત્માએ તેમના નિયંત્રણમાં રાખ્યા હોય તેઓને મુક્ત કરો. લોકોને મદદ કરવા કોઈ નાણાં લેશો નહિ, કારણ કે ઈશ્વરે તમને મદદ કરવા કોઈ નાણાં લીધા નથી. BSB BSB: Heal the sick, raise the dead, cleanse the lepers, drive out demons. Freely you have received; freely give.
9 UDB તમારી સાથે નાણાં લેશો નહિ, BSB BSB: Do not take along any gold or silver or copper in your belts.
10 UDB અથવા કોઈ થેલી પણ રાખશો નહિ કે જેમાં તમારા નાણાં હોય. તમે જે વસ્ત્ર પહેરો છો તેના વગર કોઈ વધારાનું વસ્ત્ર ન લો, પગમાં પહેરવાના ચંપલ, કે લાકડી પણ ન લો. દરેક મજૂર જે લોકો માટે કામ કરે છે તે તેમની પાસેથી વેતન મેળવવા હક્કદાર છે, તેથી જે લોકો પાસે તમે જાઓ છો તેમની પાસેથી ભોજન મેળવવા તમે હક્કદાર છો. BSB BSB: Take no bag for the road, or second tunic, or sandals, or staff; for the worker is worthy of his provisions.
11 UDB જ્યારે તમે કોઈ ગામ કે નગરમાં પ્રવેશો ત્યારે જે વ્યક્તિ તમને ઘરમાં રાખવા ઇચ્છતી હોય તેવી વ્યક્તિને શોધો. BSB BSB: Whatever town or village you enter, find out who is worthy there and stay at his house until you move on.
12 UDB જ્યારે તમે તે ઘરમાં જાઓ, ત્યારે ઈશ્વરને વિનંતી કરો કે તેઓ જે લોકો તે ઘરમાં રહે છે તેઓનું ભલું કરે. જ્યાં સુધી તમે તે નગર કે ગામ ન છોડો ત્યાં સુધી તમે તે ઘરમાં રહો. BSB BSB: As you enter the home, greet its occupants.
13 UDB જો તે ઘરના લોકો તમારો સારી રીતે સ્વીકાર કરશે, તો ઈશ્વર ખરેખર તેઓનું ભલું કરશે. પરંતુ જો તેઓ તમારો સારી રીતે આવકાર નહિ કરે, તો તમારી પ્રાર્થના તેઓનું ભલું નહિ કરે, અને ઈશ્વર પણ તેઓનું ભલું નહિ કરે. BSB BSB: If the home is worthy, let your peace rest on it, but if it is not, let your peace return to you.
14 UDB જો ઘર અથવા નગરમાં રહેતા કોઈ પણ લોકો તમને આવકારે નહિ, અને તમારો સંદેશ સાંભળે નહિ, તો તે સ્થળ છોડી દો. જ્યારે તમે તે જગ્યા છોડો, ત્યારે તમારા પગ પરની ધૂળ ખંખેરો. આ કરવા દ્વારા, તમે તેઓને ચેતવશો કે જેમ તેઓએ તમારો સંદેશ સ્વીકાર્યો નહિ તેમ ઈશ્વર પણ તેઓને સ્વીકારશે નહીં. BSB BSB: And if anyone will not welcome you or heed your words, shake the dust off your feet when you leave that home or town.
15 UDB આ બાબતની ધ્યાનપૂર્વક નોંધ લો: ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે તે સમયે તેઓ સદોમ અને ગમોરામાં રહેતા દુષ્ટ લોકોને શિક્ષા કરશે. પરંતુ જો કોઈ શહેરના લોકો તમારો સ્વીકાર નહિ કરે, તો તેઓને તો ઈશ્વર વધારે સખત શિક્ષા કરશે. BSB BSB: Truly I tell you, it will be more bearable for Sodom and Gomorrah on the day of judgment than for that town.
16 UDB "ધ્યાન આપો: હું તમને મોકલું છું ત્યારે તમે વરુઓ જેવા જોખમી લોકો મધ્યે સામનો ન કરી શકે તેવા ઘેટાં જેવા છો. તેથી સર્પની જેમ સાવધ રહો અને કબૂતરના જેવાં સાલસ થાઓ. BSB BSB: Behold, I am sending you out like sheep among wolves; therefore be as shrewd as snakes and as innocent as doves.
17 UDB વળી, તેવા લોકોથી સાવધ રહો, કારણ કે તેઓ તમારી ધરપકડ કરશે અને તેઓ તમને ન્યાયસભાના સભ્યો સમક્ષ તપાસને માટે લઈ જશે. તેઓ તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે. BSB BSB: But beware of men, for they will hand you over to their councils and flog you in their synagogues.
18 UDB અને તેઓ તમને રાજ્યપાલ અને રાજાઓ સમક્ષ તપાસ અને શિક્ષાને માટે લઈ જશે, કારણ કે તમે મારા છો. પરંતુ તે શાસકો અને અન્ય બિન-યહૂદીઓ સમક્ષ તમે મારા વિશે સાક્ષી આપશો. BSB BSB: On My account you will be brought before governors and kings as witnesses to them and to the Gentiles.
19 UDB જ્યારે તે લોકો તમારી ધરપકડ કરે, ત્યારે તમારે તેઓને શું કહેવું તે માટે ચિંતા ન કરો, કારણ કે જે શબ્દો તમારે બોલવા જોઈએ તે તમને મળશે. BSB BSB: But when they hand you over, do not worry about how to respond or what to say. In that hour you will be given what to say.
20 UDB તમે શું કહેશો તે તમારે નક્કી કરવાનું નથી. તેના બદલે, તમારા સ્વર્ગમાંના પિતાનો આત્મા તમને જે જણાવે તે જ તમે કહેશો. BSB BSB: For it will not be you speaking, but the Spirit of your Father speaking through you.
21 UDB તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે તેઓ તમને મારી નાખવા માટે અધિકારીઓ પાસે લઈ જશે. ઉદાહરણ તરીકે, લોકો આવું પોતાના ભાઈઓને, અને પિતાઓ આવું પોતાના બાળકો સાથે કરશે. બાળકો પોતાના માબાપ વિરુદ્ધ બળવો કરશે અને તેઓને મારી નંખાવશે. BSB BSB: Brother will betray brother to death, and a father his child; children will rise against their parents and have them put to death.
22 UDB તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે ઘણા લોકો તમને ધિક્કારશે. પરંતુ જે કોઈ મરણ સુધી મારા પર વિશ્વાસ રાખશે, તેવા લોકોને ઈશ્વર બચાવશે. BSB BSB: You will be hated by everyone because of My name, but the one who perseveres to the end will be saved.
23 UDB જ્યારે એક શહેરના લોકો તમને સતાવે, ત્યારે બીજા શહેરમાં નાસી જાઓ. આની નોંધ લો: જ્યારે તમે એક ગામથી બીજા ગામ એમ કરીને ઇઝરાયલના સર્વ નગરોમાં જઈને મારા વિશે કહેવાનું પૂરું કરો તે અગાઉ હું, માણસનો દીકરો, ચોક્કસપણે પૃથ્વી પર પાછો આવીશ. BSB BSB: When they persecute you in one town, flee to the next. Truly I tell you, you will not reach all the towns of Israel before the Son of Man comes.
24 UDB શિષ્યએ ગુરુ કરતાં મહાન બનવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, અને નોકરો તેમના માલિક કરતા ચઢિયાતા નથી. BSB BSB: A disciple is not above his teacher, nor a servant above his master.
25 UDB તમે એવી અપેક્ષા ન રાખો કે લોકોએ ગુરુ સાથે કર્યો તે કરતાં સારો વ્યવહાર શિષ્યો સાથે કરશે, અથવા માલિક સાથે કર્યો તે કરતાં સારો વ્યવહાર તેઓ તેમના નોકર સાથે કરશે. તેવી જ રીતે, લોકોએ મારી સાથે જેવું અયોગ્ય વર્તન કર્યું, તેવું જ અયોગ્ય વર્તન તેઓ તમારી સાથે પણ કરશે તેવી તમે અપેક્ષા રાખી શકો છો, કારણ કે હું તમારો ગુરુ અને માલિક છું. હું ઘરના આગેવાન જેવો છું, કે જેને તેઓએ શેતાન કહ્યો છે. જો તેઓ મારી સાથે ખરાબ વર્તન કરે, તો તમે શું ધારો છો કે તેઓ તમારી સાથે કેવી રીતે વર્તશે?" BSB BSB: It is enough for a disciple to be like his teacher, and a servant like his master. If the head of the house has been called Beelzebul, how much more the members of his household!
26 UDB "તે લોકોથી બીશો નહિ. જે સર્વ બાબતો ઢંકાયેલી છે તેને ઉઘાડી કરવામાં આવશે, અને સર્વ ગુપ્ત વાતો જાહેર કરવામાં આવશે. BSB BSB: So do not be afraid of them. For there is nothing concealed that will not be disclosed, and nothing hidden that will not be made known.
27 UDB માટે, ગભરાવાના બદલે, જેમ લોકો રાત્રે કરે છે તેમ, જે હું તમને ગુપ્ત રીતે કહું છું, તેને જેમ લોકો દિવસે કરે છે તેમ, જાહેરમાં કહો. જેમ લોકો તમને ધીમેથી ખાનગીમાં કહે છે તેમ જે હું તમને ગુપ્ત રીતે કહું છું, તેને લોકોમાં જાહેર કરો. BSB BSB: What I tell you in the dark, speak in the daylight; what is whispered in your ear, proclaim from the housetops.
30 UDB તેઓ તમારા વિશે પણ, સઘળું જાણે છે. તેઓ એ પણ જાણે છે કે તમારા માથા પર કેટલા વાળ છે! BSB BSB: And even the very hairs of your head are all numbered.
31 UDB ચકલીઓ કરતાં ઈશ્વર તમને ઘણા મૂલ્યવાન ગણે છે. તેથી, જે લોકો તમને મારી નાખવાની ધમકી આપે છે તેઓથી બીશો નહીં! BSB BSB: So do not be afraid; you are worth more than many sparrows.
33 UDB પરંતુ જો તેઓ લોકોની આગળ એમ કહેતા ગભરાતા હોય કે તેઓ મારા છે, તો હું સ્વર્ગમાંના મારા પિતા આગળ કહીશ કે તેઓ મારા નથી." BSB BSB: But whoever denies Me before men, I will also deny him before My Father in heaven.
35 UDB હું આવ્યો છું તે કારણે જે લોકો મારા પર વિશ્વાસ કરતા નથી તેઓ, મારા પર વિશ્વાસ કરનારાઓની વિરુદ્ધ થશે. ઉદાહરણ તરીકે, કેટલાક દીકરાઓ તેમના પિતાઓની વિરુદ્ધ થશે, કેટલીક દીકરીઓ તેમની માતાઓની વિરુદ્ધ થશે, અને કેટલીક પુત્રવધૂઓ તેમની સાસુઓની વિરુદ્ધ થશે. BSB BSB: For I have come to turn ‘a man against his father, a daughter against her mother, a daughter-in-law against her mother-in-law.
36 UDB એ બતાવે છે કે ઘણી વાર વ્યક્તિના દુશ્મન તેના પોતાના પરિવારના જ સભ્યો બનશે. BSB BSB: A man’s enemies will be the members of his own household.’
39 UDB મરણથી બચવા માટે જેઓ મારા પર વિશ્વાસ કરવાનો નકાર કરશે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે નહીં, પરંતુ જેઓ મારા પરના તેઓના વિશ્વાસને લઈને પોતાનો જીવ ગુમાવવા તૈયાર હશે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે." BSB BSB: Whoever finds his life will lose it, and whoever loses his life for My sake will find it.
40 UDB "જે સર્વ તમારો આવકાર કરે છે તેઓ મને આવકારે છે એવું ઈશ્વર માને છે, અને જેઓ મને આવકારે છે તેઓ જેમણે મને મોકલ્યો છે તેમને આવકારે છે. BSB BSB: He who receives you receives Me, and he who receives Me receives the One who sent Me.
41 UDB જેઓ જાણે છે કે કોઈ વ્યક્તિ પ્રબોધક છે અને તેથી તેને આવકારે છે તો ઈશ્વર તરફથી જે બદલો તે પ્રબોધકને મળવાનો છે તે જ બદલો આવકાર કરનારાઓને મળશે. તેવી જ રીતે, જેઓ જાણે છે કોઈ વ્યક્તિ ન્યાયી છે અને તેથી તેનો આવકાર કરે છે તો ઈશ્વર તરફથી જે બદલો તે ન્યાયી વ્યક્તિને મળવાનો છે તે જ બદલો આવકાર કરનારાઓને મળશે. BSB BSB: Whoever receives a prophet because he is a prophet will receive a prophet’s reward, and whoever receives a righteous man because he is a righteous man will receive a righteous man’s reward.
42 UDB જો કે તમે મહત્વની વ્યક્તિ નથી તો પણ ધારો કે લોકો તમને તરસ્યા જૂએ અને તમે મારા શિષ્ય છો એમ જાણીને તમને ઠંડા પાણીનો પ્યાલો આપે, તો પ્રભુ એમ કરનારને ચોક્કસ બદલો આપશે." BSB BSB: And if anyone gives even a cup of cold water to one of these little ones because he is My disciple, truly I tell you, he will never lose his reward.”