1 UDB ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં ચઢ્યા. તેઓએ સરોવરમાં હોડી હંકારી અને જ્યાં તેમનો નિવાસ હતો તે કપર-નાહૂમ શહેરમાં ગયા. BSB BSB: Jesus got into a boat, crossed over, and came to His own town.
2 UDB કેટલાંક લોકો તેમની પાસે લકવાગ્રસ્ત માણસને લાવ્યા કે જે બિછાના પર સૂતો હતો. જ્યારે ઈસુએ જોયું કે તેઓ વિશ્વાસ કરે છે કે તેઓ તે લકવાગ્રસ્ત માણસને સાજો કરી શકે છે, ત્યારે તેમણે તેને કહ્યું, "જુવાન માણસ, હિંમત રાખ! મેં તારાં પાપ માફ કર્યાં છે." BSB BSB: Just then some men brought to Him a paralytic lying on a mat. When Jesus saw their faith, He said to the paralytic, “Take courage, son; your sins are forgiven.”
3 UDB લોકોમાંના ઘણા કે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓએ પોતાના મનમાં કહ્યું, "આ માણસ વિચારે છે કે તે ઈશ્વર છે; તે પાપ માફ કરી શકે નહીં!" BSB BSB: On seeing this, some of the scribes said to themselves, “This man is blaspheming!”
4 UDB ઈસુએ જાણ્યું કે તેઓ શું વિચારતા હતા, તેથી તેમણે કહ્યું, "તમારે દુષ્ટ વિચારો કરવા ન જોઈએ! BSB BSB: But Jesus knew what they were thinking and said, “Why do you harbor evil in your hearts?
5 UDB સહેલું શું છે, તેને એમ કહેવું કે તારાં પાપ માફ થયાં છે અથવા તેને એમ કહેવું કે ઊભો થા અને ચાલ? BSB BSB: Which is easier: to say, ‘Your sins are forgiven,’ or to say, ‘Get up and walk’?
6 UDB તેથી હું કંઇક એવું કરીશ કે જેથી તમે જાણો કે ઈશ્વરે મને, માણસના દીકરાને, પાપ માફ કરવાનો અધિકાર આપ્યો છે." પછી તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું, "ઊભો થા, તારું બિછાનું ઊંચકીને, ઘરે જા!" BSB BSB: But so that you may know that the Son of Man has authority on earth to forgive sins...” Then He said to the paralytic, “Get up, pick up your mat, and go home.”
7 UDB તરત જ તે માણસ ઊભો થયો, પોતાનું બિછાનું ઉઠાવ્યું અને ઘરે ગયો! BSB BSB: And the man got up and went home.
8 UDB જ્યારે ટોળાએ આ જોયું, ત્યારે તેઓ ગભરાયા. માણસોને એવો અધિકાર આપવા માટે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી. BSB BSB: When the crowds saw this, they were filled with awe and glorified God, who had given such authority to men.
9 UDB ઈસુ ત્યાંથી જતા હતા, ત્યારે જ તેમણે માથ્થી નામે એક માણસને જોયો. જ્યાં તે રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો ત્યાં તે મેજ પર બેઠો હતો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ અને મારો શિષ્ય બન!" BSB BSB: As Jesus went on from there, He saw a man named Matthew sitting at the tax booth. “Follow Me,” He told him, and Matthew got up and followed Him.
10 UDB ઈસુ અને તેમના શિષ્યો એક ઘરમાં જમવા માટે બેઠા. જ્યારે તેઓ જમતા હતા ત્યારે કર ઉઘરાવનારા ઘણા લોકો અને અન્ય લોકો આવ્યા અને તેઓની સાથે જમવા લાગ્યા. BSB BSB: Later, as Jesus was dining at Matthew’s house, many tax collectors and sinners came and ate with Him and His disciples.
11 UDB જ્યારે ફરોશીઓએ તે જોયું, ત્યારે તેઓ શિષ્યો પાસે ગયા અને કહ્યું, "એ ઘૃણાસ્પદ છે કે તમારા ગુરુ કર ઉઘરાવનારા અને તેમના જેવા બીજા લોકો સાથે સંબંધ રાખે છે અને જમે છે." BSB BSB: When the Pharisees saw this, they asked His disciples, “Why does your Teacher eat with tax collectors and sinners?”
12 UDB તેઓ જે બોલતા હતા તે ઈસુએ સાંભળ્યું, તેથી તેઓએ તેમને આ ઉદાહરણ કહ્યું: "જે લોકો સાજા છે તેઓને વૈધની જરૂર નથી પરંતુ જે લોકો બીમાર છે તેઓને વૈધની જરૂર છે. BSB BSB: On hearing this, Jesus said, “It is not the healthy who need a doctor, but the sick.
13 UDB તમારે શીખવાની જરૂર છે કે ઈશ્વરે આ જે શબ્દો કહ્યા તેનો અર્થ શો થાય છે: 'હું ઇચ્છું છું કે તમે માત્ર બલિદાન ન આપો પણ લોકો સાથે ભલાઈથી વર્તો.' આ યાદ રાખો કે હું તમારી પાસે એટલા માટે નથી આવ્યો કે લોકો, જેઓ પોતાને ન્યાયી માને છે અને એવું માને છે કે તેઓને પાપથી પાછા ફરવાની જરૂર નથી તેઓને મારી પાસે બોલાવું, પરંતુ જેઓ જાણે છે કે તેઓ પાપી છે તેઓને આમંત્રણ આપવા આવ્યો છું." BSB BSB: But go and learn what this means: ‘I desire mercy, not sacrifice.’ For I have not come to call the righteous, but sinners.”
14 UDB પછી યોહાન બાપ્તિસ્મીના શિષ્યો ઈસુની પાસે આવ્યા અને તેઓને પૂછ્યું, "અમે અને ફરોશીઓ ઘણી વખત ઉપવાસ કરીએ છીએ કારણ કે અમે ઈશ્વરને પ્રસન્ન કરવા ઇચ્છીએ છીએ, પરંતુ તમારા શિષ્યો તેમ કરતા નથી. શા માટે તેઓ તેમ કરતા નથી?" BSB BSB: Then John’s disciples came to Jesus and asked, “Why is it that we and the Pharisees fast so often, but Your disciples do not fast?”
15 UDB ઈસુએ જવાબ આપ્યો, "જ્યારે વરરાજા લગ્ન કરવાનો હોય છે ત્યારે તે તેના મિત્રો સાથે હોય છે, અને તેઓ શોક કરતા નથી, શું તેઓ કરે છે? ના, કારણ કે તેઓ તે સમયે ઉદાસ હોતા નથી. પરંતુ જ્યારે વરરાજાએ તેઓને છોડીને જવું પડશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે, કારણ કે તેઓ ઉદાસ હશે. BSB BSB: Jesus replied, “How can the guests of the bridegroom mourn while He is with them? But the time will come when the bridegroom will be taken from them; then they will fast.
16 UDB લોકો જૂના કાપડ પરના ફાટેલા ભાગને સાંધવા માટે જે સંકોચાયેલો ન હોય તેવો નવા કાપડના ટુકડો સીવતા નથી. જો તેઓ તેમ કરે, તો જ્યારે તેઓ તે કાપડને ધોશે, ત્યારે તે ટુકડો સંકોચાશે અને કાપડને ફાડી નાખશે, અને તે ફાટેલો ભાગ મોટો થશે. BSB BSB: No one sews a patch of unshrunk cloth on an old garment. For the patch will pull away from the garment, and a worse tear will result.
17 UDB કોઈ વ્યક્તિ દ્રાક્ષોના તાજા રસને જૂની મશકોમાં સંગ્રહ કરતી નથી. જો કોઈ તેમ કરે, તો જ્યારે તે રસનો દ્રાક્ષાસવ બનશે ત્યારે તે મશકો ફાટી જશે. તે મશકો નાશ પામશે, અને દ્રાક્ષાસવ જમીન પર ઢોળાશે. તેના બદલે, લોકો નવા દ્રાક્ષારસને નવી મશકોમાં ભરશે, અને જ્યારે દ્રાક્ષારસને આથો આવશે ત્યારે મશકો ફૂલશે. આ રીતે, દ્રાક્ષાસવ અને મશકો બંને સુરક્ષિત રહેશે. BSB BSB: Neither do men pour new wine into old wineskins. If they do, the skins will burst, the wine will spill, and the wineskins will be ruined. Instead, they pour new wine into new wineskins, and both are preserved.”
18 UDB ઈસુ તે કહેતા હતા તેવામાં તે શહેરમાંથી એક આગેવાન આવ્યો અને તેમની આગળ નમ્યો. પછી તેણે કહ્યું, "મારી દીકરી હમણાં જ મરણ પામી છે! પરંતુ જો તમે આવો અને તમારો હાથ તેના પર મૂકો, તો તે જીવતી થશે!" BSB BSB: While Jesus was saying these things, a synagogue leader came and knelt before Him. “My daughter has just died,” he said. “But come and place Your hand on her, and she will live.”
19 UDB તેથી ઈસુ ઊઠ્યા, અને તેઓ અને શિષ્યો તે વ્યક્તિ સાથે ગયા. BSB BSB: So Jesus got up and went with him, along with His disciples.
20 UDB ત્યારે બાર વર્ષથી જેને રક્તસ્રાવ હતો તે સ્ત્રી ઈસુની નજીક આવી. તે તેમની પાછળ ગઇ અને તેમના વસ્ત્રની કિનારીને અડકી. BSB BSB: Suddenly a woman who had suffered from bleeding for twelve years came up behind Him and touched the fringe of His cloak.
21 UDB તે પોતાને કહેતી હતી, "જો હું તેમના વસ્ત્રની કિનારીને અડકું, તો હું સાજી થઇ જઈશ." BSB BSB: She said to herself, “If only I touch His cloak, I will be healed.”
22 UDB પછી તેમને કોણ અડક્યું તે જોવા માટે ઈસુ પાછળ ફર્યા. અને જ્યારે તેમણે તે સ્ત્રીને જોઈ, ત્યારે તેમણે તેને કહ્યું, "દીકરી, હિંમત રાખ. મેં તને સાજી કરી છે કારણ કે તેં વિશ્વાસ કર્યો કે હું તને સાજી કરી શકું છું." BSB BSB: Jesus turned and saw her. “Take courage, daughter,” He said, “your faith has healed you.” And the woman was healed from that very hour.
23 UDB ઈસુ તે આગેવાનના ઘરે ગયા અને વાંસળી વગાડનારા જેઓ દફનનું સંગીત વગાડતા હતા તેઓને જોયા; ત્યાં ઘણા શોક કરનારા હતા કે જેઓ મોટેથી આક્રંદ કરતા હતા કારણ કે તે છોકરી મરણ પામી હતી. BSB BSB: When Jesus entered the house of the synagogue leader, He saw the flute players and the noisy crowd.
24 UDB તેમણે તેઓને કહ્યું, "અહીંથી જાઓ અને આ દફનનું સંગીત અને આક્રંદ બંધ કરો, કારણ કે છોકરી મરણ નથી પામી! તે માત્ર ઊંઘે છે! લોકો તેમના પર હસ્યા કારણ કે તેઓ જાણતા હતા કે તે મરણ પામી છે. BSB BSB: “Go away,” He told them. “The girl is not dead, but asleep.” And they laughed at Him.
25 UDB પરંતુ ઈસુએ તેઓને ઘરની બહાર નીકળવા કહ્યું. પછી તેઓ જ્યાં તે છોકરી હતી તે ઓરડામાં ગયા. તેમણે તેનો હાથ પકડ્યો અને તે જીવતી થઈ અને ઊઠી. BSB BSB: After the crowd had been put outside, Jesus went in and took the girl by the hand, and she got up.
26 UDB અને તે પ્રદેશના સર્વ લોકોએ તે વિષે સાંભળ્યું. BSB BSB: And the news about this spread throughout that region.
27 UDB જ્યારે ઈસુ ત્યાંથી ગયા, ત્યારે બે અંધ માણસો તેમની પાછળ ગયા અને બૂમ પાડી, "દાઉદ રાજાના વંશજ, અમારા પર દયા કરો અને અમને સાજા કરો!" BSB BSB: As Jesus went on from there, two blind men followed Him, crying out, “Have mercy on us, Son of David!”
28 UDB ઈસુ ઘરમાં ગયા, અને પછી અંધ માણસો પણ અંદર ગયા. ઈસુએ તેઓને કહ્યું, "શું તમે વિશ્વાસ કરો છો કે હું તમને સાજા કરી શકું છું?" તેઓએ તેમને કહ્યું, "હા, પ્રભુ!" BSB BSB: After Jesus had entered the house, the blind men came to Him. “Do you believe that I am able to do this?” He asked. “Yes, Lord,” they answered.
29 UDB પછી તેઓ તેમની આંખોને સ્પર્શ્યા અને કહ્યું, "તમે વિશ્વાસ કરો છો કે હું તમારી આંખોને દેખતી કરી શકું છું, માટે હું તમને હમણાં જ સાજા કરું છું!" BSB BSB: Then He touched their eyes and said, “According to your faith will it be done to you.”
30 UDB અને તેઓ દેખતા થયા! પછી ઈસુએ તેઓને કડકાઈથી કહ્યું, "ધ્યાન રાખો કે મેં તમારી માટે જે કર્યું છે તે તમે કોઈને ન કહો!" BSB BSB: And their eyes were opened. Jesus warned them sternly, “See that no one finds out about this!”
31 UDB પરંતુ તેઓ બહાર ગયા અને આખા પ્રદેશમાં તે સમાચાર ફેલાવી દીધા. BSB BSB: But they went out and spread the news about Him throughout the land.
32 UDB જ્યારે તે બે માણસો બહાર આવતા હતા, ત્યારે જ એક માણસ કે જે બોલી શકતો ન હતો કારણ કે તે દુષ્ટાત્માના નિયંત્રણમાં હતો તેને કેટલાક લોકો ઈસુ પાસે લાવ્યા. BSB BSB: As they were leaving, a demon-possessed man who was mute was brought to Jesus.
33 UDB ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો પછી તે માણસ બોલવા લાગ્યો! ટોળાએ આ જોયું અને તેઓ આશ્ચર્ય પામ્યા અને બોલ્યા, "અમે અગાઉ કદી ઇઝરાયલમાં આવી અદ્દભૂત બાબતો બનતા જોઈ નથી!" BSB BSB: And when the demon had been driven out, the man began to speak. The crowds were amazed and said, “Nothing like this has ever been seen in Israel!”
34 UDB પરંતુ ફરોશીઓએ કહ્યું, "આ તો દુષ્ટાત્માઓનો રાજા શેતાન છે કે જે આ માણસને લોકોમાંથી દુષ્ટાત્માઓ ભગાવવા સમર્થ કરે છે." BSB BSB: But the Pharisees said, “It is by the prince of demons that He drives out demons.”
35 UDB પછી ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ જીલ્લાના ઘણા શહેરો અને નગરોમાં થઈને ગયા. તેઓ સભાસ્થાનમાં શીખવતા અને ઈશ્વર કેવી રીતે સ્વર્ગમાંથી રાજ કરશે તે શુભ સંદેશ વિષે ઉપદેશ આપતા હતા. જેઓને અનેક રોગ અને માંદગી થયેલી હોય તેવા લોકોને પણ તેઓ સાજા કરતા હતા. BSB BSB: Jesus went through all the towns and villages, teaching in their synagogues, preaching the gospel of the kingdom, and healing every disease and sickness.
36 UDB જ્યારે તેઓએ લોકોનાં ટોળાને જોયાં, ત્યારે તેઓને તેમના પર દયા આવી કારણ કે લોકો ઉદાસ અને ચિંતિત હતા. તેઓ ઘેટાંપાળક વિનાનાં ઘેટા જેવાં હતા. BSB BSB: When He saw the crowds, He was moved with compassion for them, because they were harassed and helpless, like sheep without a shepherd.
37 UDB પછી તેમણે શિષ્યોને કહ્યું: "જે લોકો મારો સંદેશ સ્વીકારવા તૈયાર છે, તેઓ એક ખેતર જેવા છે કે જે પાકની કાપણી માટે તૈયાર હોય. પરંતુ પાક એકત્ર કરી શકે તેટલા પૂરતા લોકો નથી. BSB BSB: Then He said to His disciples, “The harvest is plentiful, but the workers are few.
38 UDB તેથી પ્રાર્થના કરો અને માગો કે પ્રભુ ઈશ્વર ઘણા વધુ લોકો મોકલે કે જેઓ તેમનો પાક એકઠો કરે." BSB BSB: Ask the Lord of the harvest, therefore, to send out workers into His harvest.”