1 UDB પછી કેટલાક ફરોશીઓ અને જેઓ યહૂદી નિયમના શીખવનાર હતા તેઓ યરુશાલેમથી ઈસુની સાથે વાત કરવા આવ્યા. તેઓએ કહ્યું, BSB BSB: Then some Pharisees and scribes came to Jesus from Jerusalem and asked,
2 UDB "અમે જોઈએ છીએ કે તમારા શિષ્યો આપણા પૂર્વજોની પરંપરાનું પાલન કરતા નથી! ધાર્મિક વિધિ પ્રમાણે તેઓ જમ્યા અગાઉ હાથ ધોતા નથી!" BSB BSB: “Why do Your disciples break the tradition of the elders? They do not wash their hands before they eat.”
3 UDB ઈસુએ તેઓને જવાબ આપ્યો, "અને હું જોઉં છું કે તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું માત્ર તે પાળવા માટે તમે ઈશ્વરની આજ્ઞા પાળવાનો ઇન્કાર કરો છો! BSB BSB: Jesus replied, “And why do you break the command of God for the sake of your tradition?
4 UDB ઈશ્વરે આ બે નિયમો તમને આપ્યા: 'તમારાં માતા અને પિતાનું સન્માન કરો', અને 'જે લોકો તેમનાં માતા અથવા પિતા વિષે દુષ્ટ બાબતો બોલે તો તેઓને મારી નાંખવા.' BSB BSB: For God said, ‘Honor your father and mother’ and ‘Anyone who curses his father or mother must be put to death.’
5 UDB પરંતુ તમે લોકોને કહો છો, 'તમે તમારા પિતા અથવા માતાને કહી શકો છો કે, "તમારી જરૂરિયાતોને માટે હું તમને જે મદદ આપવાનો હતો, તે મેં ઈશ્વરને આપવાનું વચન આપ્યું છે."' BSB BSB: But you say that if anyone says to his father or mother, ‘Whatever you would have received from me is a gift devoted to God,’
6 UDB જ્યારે તમે તેમ કરો, ત્યારે તમને લાગે છે કે તમારે તમારાં માતાપિતાને બીજું કઈ આપવાનું રહેતું નથી. તે રીતે તમે ઈશ્વરની આજ્ઞાઓને અવગણો છો, જેથી તમે તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું તેનું પાલન કરી શકો! BSB BSB: he need not honor his father or mother with it. Thus you nullify the word of God for the sake of your tradition.
7 UDB તમે માત્ર સારા હોવાનો દેખાવ કરો છો! જ્યારે યશાયાએ તમારા પૂર્વજો સંબંધી ઈશ્વરના વિચારો કહ્યા ત્યારે તેણે સત્ય જ કહ્યું હતું. BSB BSB: You hypocrites! Isaiah prophesied correctly about you:
9 UDB મારું ભજન કરવું તે તેઓને માટે નકામું છે, કારણ કે જે બાબતોને લોકો તેમનું અધિકારયુક્ત શિક્ષણ માને છે તેને જ તેઓ શીખવે છે." BSB BSB: They worship Me in vain; they teach as doctrine the precepts of men.’”
10 UDB પછી ઈસુએ ફરી ટોળાને પોતાની પાસે બોલાવ્યું. તેમણે લોકોને કહ્યું, "હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. BSB BSB: Jesus called the crowd to Him and said, “Listen and understand.
11 UDB માણસ ખાવા માટે પોતાના મુખમાં જે કંઈ મૂકે છે તે તેને ભ્રષ્ટ કરતું નથી. તેના બદલે, માણસ જે બોલે છે તે તેને ભ્રષ્ટ કરે છે- તેના મુખમાંથી નીકળનાર શબ્દો- તે માણસને હલકો પાડે છે." BSB BSB: A man is not defiled by what enters his mouth, but by what comes out of it.”
12 UDB પછી શિષ્યો ઈસુ પાસે ગયા અને કહ્યું, "શું તમે જાણો છો કે તમે જે કહ્યું તે ફરોશીઓએ સાંભળ્યું અને તેઓ તમારા પર ક્રોધિત થયા છે?" BSB BSB: Then the disciples came to Him and said, “Are You aware that the Pharisees were offended when they heard this?”
13 UDB પછી ઈસુએ તેઓને આ ઉદાહરણ કહ્યું. "જેમ ખેડૂતે જે છોડ તેણે વાવ્યો નથી તેને તે મૂળમાંથી ઉખાડી નાખીને દૂર કરે છે, તેમ સ્વર્ગમાંના મારા પિતા પણ જે તેઓએ કહ્યું છે તેનાથી વિરુદ્ધનું શિક્ષણ આપનારા દરેકને દૂર કરશે. BSB BSB: But Jesus replied, “Every plant that My heavenly Father has not planted will be pulled up by its roots.
14 UDB ફરોશીઓ પર ધ્યાન આપશો નહીં. જેમ અંધ લોકોને ક્યાં ચાલવું જોઈએ તે અંધ માર્ગદર્શકો દર્શાવી શકતા નથી તેમ તેઓ લોકોને ઈશ્વરની આજ્ઞાઓ સમજવા મદદ કરતા નથી. તેના બદલે, તેઓ બધા જ એક ખાડામાં પડે છે." BSB BSB: Disregard them! They are blind guides. If a blind man leads a blind man, both will fall into a pit.”
15 UDB પિતરે ઈસુને કહ્યું, "માણસ શું ખાય છે તેના વિષેનું ઉદાહરણ અમને સમજાવો." BSB BSB: Peter said to Him, “Explain this parable to us.”
16 UDB ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું શું શીખવું છું તે તમારે અવશ્ય સમજવું જોઈતું હતું, પરંતુ તમે સમજતા નથી તેથી હું નિરાશ છું. BSB BSB: “Do you still not understand?” Jesus asked.
17 UDB તમારે સમજવું જોઈએ કે જે કઈ ખોરાક લોકો ખાય છે તે તેમના પેટમાં જાય છે, અને પછી બાકીનું તેમના શરીરની બહાર નીકળી જાય છે. BSB BSB: “Do you not yet realize that whatever enters the mouth goes into the stomach and then is eliminated?
18 UDB તેના બદલે, જે દુષ્ટ બાબતો મુખમાંથી નીકળે છે તેના લીધે ઈશ્વર વ્યક્તિને નકારે છે, કારણ કે જે દુષ્ટ બાબતો વ્યક્તિ પોતાના મનમાં વિચારે છે ત્યાંથી જ તે આવે છે. BSB BSB: But the things that come out of the mouth come from the heart, and these things defile a man.
19 UDB તે તો વ્યક્તિનું મન છે કે જે દુષ્ટ બાબતો જેવી કે ખૂન કરવું, વ્યભિચાર કરવો, અન્ય જાતીય પાપો કરવાં, ચોરી કરવી, જૂઠી સાક્ષી પૂરવી, અને બીજાઓ વિષે દુષ્ટ બાબતો બોલવી; તેના વિષે વિચારે છે. BSB BSB: For out of the heart come evil thoughts, murder, adultery, sexual immorality, theft, false testimony, and slander.
20 UDB તે તો આ કાર્યો છે કે જેના લીધે ઈશ્વર લોકોને અસ્વીકાર્ય ગણે છે. પરંતુ ધોયા વગરના હાથથી ખાવું તેના લીધે ઈશ્વર લોકોને નકારતા નથી." BSB BSB: These are what defile a man, but eating with unwashed hands does not defile him.”
22 UDB કનાનીઓ તરીકે ઓળખાતા જૂથની એક સ્ત્રી, જે તે પ્રદેશમાં રહેતી હતી, તે ઈસુ પાસે આવી. તે તેમને બૂમ પાડતી હતી, "પ્રભુ, તમે દાઉદ રાજાના વંશજ છો, તમે મસીહ છો! મારા પર અને મારી દીકરી પર દયા કરો! દુષ્ટાત્મા તેને નિયંત્રિત કરે છે તેથી તે ઘણું જ સહન કરે છે." BSB BSB: And a Canaanite woman from that region came to Him, crying out, “Lord, Son of David, have mercy on me! My daughter is miserably possessed by a demon.”
25 UDB પરંતુ તે સ્ત્રી ઈસુ પાસે આવી અને તેમની સામે ઘૂંટણે પડી. તેણે વિનંતી કરી, "પ્રભુ, મને મદદ કરો!" BSB BSB: The woman came and knelt before Him. “Lord, help me!” she said.
26 UDB પછી તેમણે તેને કહ્યું, "કોઈ પોતાનાં બાળકો માટે બનાવેલું ભોજન લઈને ઘરમાંના નાના કૂતરા આગળ નાખે તે સારું નથી." BSB BSB: But Jesus replied, “It is not right to take the children’s bread and toss it to the dogs.”
27 UDB પરંતુ તે સ્ત્રીએ જવાબ આપ્યો, "પ્રભુ, તમે જે કહ્યું તે ખરું છે, પણ નાના કૂતરા તો જ્યારે માલિક પોતાની મેજ પર બેસીને ખાય છે ત્યારે ત્યાંથી જમીન પર પડેલા ટુકડા ખાય છે!" BSB BSB: “Yes, Lord,” she said, “even the dogs eat the crumbs that fall from their master’s table.”
29 UDB ત્યાર બાદ ઈસુ અને તેમના શિષ્યો તે પ્રદેશમાંથી નીકળીને, ફરી ગાલીલના સમુદ્ર પાસે ગયા. ઈસુ નજીકની ટેકરી પર ચઢ્યા અને લોકોને શીખવવા માટે બેઠા. BSB BSB: Moving on from there, Jesus went along the Sea of Galilee. Then He went up on a mountain and sat down.
30 UDB બીજા બે દિવસ સુધી લોકોનું મોટું ટોળું તેમની પાસે આવતું રહ્યું અને તેઓ તેમની પાસે લંગડા, અપંગ, અને અંધ લોકો, જેઓ બોલવા માટે અસમર્થ હતા તેવા લોકો, અને બીજા ઘણા જેઓને વિવિધ પ્રકારની બીમારી હતી તેઓને લાવ્યા. તેઓ તેમને ઈસુની આગળ લાવ્યા કે જેથી તેઓ તેમને સાજા કરે. અને ઈસુએ તેમને સાજાં કર્યાં. BSB BSB: Large crowds came to Him, bringing the lame, the blind, the crippled, the mute, and many others, and laid them at His feet, and He healed them.
31 UDB ટોળાએ જોયું કે તેઓ જે લોકો વાત કરી શકતા ન હતા તેમને, અપંગને, લંગડા લોકોને, અને અંધ લોકોને સાજા કરે છે ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, "ઇઝરાયલમાં જે ઈશ્વર આપણા પર રાજ કરે છે તે ઈશ્વરની સ્તુતિ થાઓ!" BSB BSB: The crowd was amazed when they saw the mute speaking, the crippled restored, the lame walking, and the blind seeing. And they glorified the God of Israel.
32 UDB પછી ઈસુએ તેમના શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, "આ લોકોનું ટોળું મારી સાથે ત્રણ દિવસથી છે અને તેમની પાસે કશું ખાવાનું રહ્યું નથી. તેઓ માટે મને દુઃખ થાય છે. મારે તેમને ભૂખ્યાને ભૂખ્યા જવા દેવા નથી, કારણ કે જો હું તેમ કરું, તો તેઓ ઘરે જતા રસ્તામાં જ મૂર્છિત થઇ શકે છે." BSB BSB: Then Jesus called His disciples to Him and said, “I have compassion for this crowd, because they have already been with Me three days and have nothing to eat. I do not want to send them away hungry, or they may faint along the way.”
33 UDB શિષ્યોએ તેમને કહ્યું, "આ જગ્યા એવી છે કે જ્યાં કોઈ નથી રહેતું, ત્યાં આટલા મોટા ટોળાને જમાડવા પૂરતો ખોરાક મળશે નહિ!" BSB BSB: The disciples replied, “Where in this desolate place could we find enough bread to feed such a large crowd?”
34 UDB ઈસુએ તેઓને પૂછ્યું, "તમારી પાસે કેટલી રોટલી છે?" તેઓએ તેમને જવાબ આપ્યો, "નાની સાત રોટલી અને શેકેલી થોડી નાની માછલી." BSB BSB: “How many loaves do you have?” Jesus asked. “Seven,” they replied, “and a few small fish.”
35 UDB પછી ઈસુએ લોકોને જમીન પર બેસવા માટે કહ્યું. BSB BSB: And He instructed the crowd to sit down on the ground.
36 UDB તેમણે સાત રોટલી અને શેકેલી માછલી લીધી. તેના માટે ઈશ્વરનો આભાર માન્યા પછી, તેમણે તેના ટુકડા કર્યા અને શિષ્યોને આપતા જ ગયા. પછી શિષ્યો તેને ટોળામાં વહેંચતા જ ગયા. BSB BSB: Taking the seven loaves and the fish, He gave thanks and broke them. Then He gave them to the disciples, and the disciples gave them to the people.
37 UDB ઈસુએ ચમત્કારિક રીતે તે ખોરાકમાં વધારો કર્યો તેના કારણે, સર્વ લોકોએ ખાધું અને તેમને સંતોષવા તે પૂરતું હતું. પછી શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કર્યા, અને તેનાથી તેઓએ સાત મોટી ટોપલીઓ ભરી. BSB BSB: They all ate and were satisfied, and the disciples picked up seven basketfuls of broken pieces that were left over.
38 UDB ત્યાં જેઓ જમ્યા તેમા ચાર હજાર પુરુષો હતા, પરંતુ સ્ત્રીઓ અને બાળકો પણ જમ્યા જેમની ગણતરી કોઈએ કરી ન હતી. BSB BSB: A total of four thousand men were fed, besides women and children.
39 UDB ઈસુએ ટોળાને મોકલી દીધા પછી, તેઓ અને તેમના શિષ્યો હોડીમાં ચઢ્યા અને સરોવરના કિનારે મગદાનના પ્રદેશની પાસે ફર્યા. BSB BSB: After Jesus had dismissed the crowds, He got into the boat and went to the region of Magadan.