2 UDB ત્યારે મોટો ધરતીકંપ થયો કારણ કે ઈશ્વરનો દૂત સ્વર્ગમાંથી નીચે આવ્યો. તે કબર પાસે ગયો અને પથ્થરને પ્રવેશદ્વારથી દૂર ગબડાવી દીધો. પછી તે પથ્થર પર બેઠો. BSB BSB: Suddenly there was a great earthquake, for an angel of the Lord descended from heaven, rolled away the stone, and sat on it.
3 UDB તેનું શરીર વીજળી જેવું તેજસ્વી હતું અને તેના વસ્ત્રો બરફ જેવા સફેદ હતા. BSB BSB: His appearance was like lightning, and his clothes were white as snow.
4 UDB ચોકીદારો ધ્રુજી ગયા કારણ કે તેઓ ખૂબ ગભરાયા હતા, અને તેઓ મૃત માણસોની જેમ નીચે પડી ગયા. BSB BSB: The guards trembled in fear of him and became like dead men.
5 UDB દૂતે તે બે સ્ત્રીઓને કહ્યું, "તમારે ગભરાવું જોઈએ નહિ! હું જાણું છું કે જેમને વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે ઈસુને તમે શોધો છો. BSB BSB: But the angel said to the women, “Do not be afraid, for I know that you are looking for Jesus, who was crucified.
6 UDB તેઓ અહીં નથી! જેમ ઈસુએ તમને કહ્યું હતું કે ઈશ્વર કરશે તેમ જ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે! અહીં આવો અને જ્યાં તેમનું શરીર મુકેલું હતું તે જગા જુઓ! BSB BSB: He is not here; He has risen, just as He said! Come, see the place where He lay.
7 UDB તેથી જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો, 'તેઓ મરણમાંથી ઉઠ્યા છે! તેઓ તમારી અગાઉ ગાલીલના જીલ્લામાં જશે. તમે તેમને ત્યાં જોશો.' મેં તમને જે કીધું છે તે ધ્યાનમાં રાખજો!" BSB BSB: Then go quickly and tell His disciples, ‘He has risen from the dead and is going ahead of you into Galilee. There you will see Him.’ See, I have told you.”
8 UDB તેથી સ્ત્રીઓ ઝડપથી કબરેથી ગઈ. તેઓ ગભરાયેલી હતી, પરંતુ તેઓ ઘણી આનંદીત પણ હતી. જે બન્યું હતું તે શિષ્યોને કહેવા તેઓ દોડી ગઈ. BSB BSB: So they hurried away from the tomb in fear and great joy, and ran to tell His disciples.
9 UDB અચાનક, જ્યારે તેઓ દોડતા હતા, ત્યારે ઈસુ તેમને દેખાયા. તેઓએ કહ્યું, "તમને સલામ!" સ્ત્રીઓ તેમની નજીક આવી. તેઓ ઘૂંટણે પડી અને તેમના પગ પકડીને તેમની આરાધના કરી. BSB BSB: Suddenly Jesus met them and said, “Greetings!” They came to Him, grasped His feet, and worshiped Him.
10 UDB પછી ઈસુએ તેઓને કહ્યું, "ગભરાશો નહિ! જાઓ અને મારા સર્વ શિષ્યોને કહો કે તેઓ ગાલીલમાં જાય. તેઓ મને ત્યાં જોશે." BSB BSB: “Do not be afraid,” said Jesus. “Go and tell My brothers to go to Galilee. There they will see Me.”
11 UDB જ્યારે સ્ત્રીઓ જઈ રહી હતી, ત્યારે કેટલાક સૈનિકો કે જેઓ કબરની ચોકી કરતા હતા તેઓ શહેરમાં ગયા. તેઓએ જે બધુ બન્યું હતું તેનો અહેવાલ મુખ્ય યાજકોને આપ્યો. BSB BSB: While the women were on their way, some of the guards went into the city and reported to the chief priests all that had happened.
12 UDB તેથી મુખ્ય યાજકો અને યહૂદી વડીલો ભેગા મળ્યા. તેઓએ કબર કેમ ખાલી હતી તે સમજાવવાના રસ્તા વિષે વિચાર્યું. તેઓએ સૈનિકોને લાંચ તરીકે ઘણાં નાણાં આપ્યાં. BSB BSB: And after the chief priests had met with the elders and formed a plan, they gave the soldiers a large sum of money
14 UDB જો રાજ્યપાલ આ વિષે સાંભળશે, તો અમે પોતે ખાતરી રાખીશું કે તે ગુસ્સે ન થાય અને તમને શિક્ષા ન કરે. તેથી તમારે ચિંતા કરવી નહિ." BSB BSB: If this report reaches the governor, we will satisfy him and keep you out of trouble.”
15 UDB તેથી સૈનિકોએ નાણાં લીધાં અને તેમને જેમ કહેવામાં આવ્યું હતુ તેમ કર્યું. અને આજ દિવસ સુધી આ વાત યહૂદીઓ મધ્યે કહેવામાં આવે છે. BSB BSB: So the guards took the money and did as they were instructed. And this account has been circulated among the Jews to this very day.
17 UDB તેઓએ તેમને ત્યાં જોયા અને તેમની આરાધના કરી. પરંતુ કેટલાકે શંકા કરી કે તેઓ ખરેખર ઈસુ હતા અને સજીવન થયા હતા. BSB BSB: When they saw Him, they worshiped Him, but some doubted.
20 UDB મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે સર્વ પાળવા માટે તેઓને શીખવો. અને યાદ રાખો કે આ યુગના અંત સુધી, હું હંમેશા તમારી સાથે છું." BSB BSB: and teaching them to obey all that I have commanded you. And surely I am with you always, even to the end of the age.”