1 UDB મેં જોયું કે રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં એક ઓળિયું હતું. તે ઓળિયાની અંદરની તેમ જ બહારની બાજુએ લખેલું હતું અને તે સાત મુદ્રાઓથી મુદ્રિત કરેલું હતું. BSB BSB: Then I saw a scroll in the right hand of the One seated on the throne. It had writing on both sides and was sealed with seven seals.
2 UDB મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો જે મોટે સાદે પોકારતો હતો, "જે વ્યક્તિ આ ઓળિયાની મુદ્રાઓ તોડવાને અને તેને ખોલવાને સમર્થ છે તેણે આવીને તેમ કરવું જોઈએ!" BSB BSB: And I saw a mighty angel proclaiming in a loud voice, “Who is worthy to break the seals and open the scroll?”
3 UDB પરંતુ, સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા તેની નીચે, કોઈ સૃષ્ટ જીવ ઓળિયું ખોલવા કે તેના પર શું લખેલું છે તે વાંચવા સમર્થ નહોતો. BSB BSB: But no one in heaven or on earth or under the earth was able to open the scroll or look inside it.
4 UDB હું (યોહાન) મોટેથી રડ્યો કેમ કે તે કામ કરવા યોગ્ય કોઈ નહોતો. BSB BSB: And I began to weep bitterly, because no one was found worthy to open the scroll or look inside it.
7 UDB હલવાન આવ્યું અને રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાંથી ઓળિયું લીધું. BSB BSB: And He came and took the scroll from the right hand of the One seated on the throne.
8 UDB જ્યારે તેણે ઓળિયું લીધું, ત્યારે ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો તેમને પગે પડ્યા. તેઓ દરેકની પાસે વીણા હતી અને તેઓની પાસે ધૂપથી ભરેલાં સુવર્ણપાત્ર હતાં જે ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓને દર્શાવતાં હતાં. BSB BSB: When He had taken the scroll, the four living creatures and the twenty-four elders fell down before the Lamb. Each one had a harp, and they were holding golden bowls full of incense, which are the prayers of the saints.
9 UDB જીવંત પ્રાણીઓ અને વડીલોએ નવું ગીત ગાયું. તેઓએ ગાયું: "તમે ઓળિયું લેવાને અને તેની મુદ્રાઓ તોડવાને યોગ્ય છો કેમકે તમને મારી નાખવામાં આવ્યા હતા, અને તેથી તમે મરણ પામ્યા ત્યારે તમારા રક્તથી દરેક કુળમાંથી, ભાષામાંથી, લોકોને, અને લોકોના સર્વ સમૂહોને ખરીદેલા છે. BSB BSB: And they sang a new song: “Worthy are You to take the scroll and open its seals, because You were slain, and by Your blood You purchased for God those from every tribe and tongue and people and nation.
10 UDB તમે તેઓને આપણા ઈશ્વર તેમના પર રાજ કરે તેવા લોક અને તેમની સેવા કરનારા યાજકો બનાવ્યા છે; તેઓ પૃથ્વી પર રાજ કરશે." BSB BSB: You have made them to be a kingdom and priests to serve our God, and they will reign upon the earth.”
11 UDB જ્યારે હું જોઈ રહ્યો હતો ત્યારે, મેં રાજ્યાસન તેમજ જીવંત પ્રાણીઓ અને વડીલોની આસપાસ ઘણા સ્વર્ગદૂતોનો અવાજ સાંભળ્યો. તેઓ હજારોહજાર હતા, તે સમુદાય એટલો મોટો હતો કે કોઈ તેઓની ગણતરી કરી શકે નહીં. BSB BSB: Then I looked, and I heard the voices of many angels encircling the throne, and the living creatures and the elders. And their number was myriads of myriads and thousands of thousands.
12 UDB તેઓ મોટા અવાજે ગાતા હતા: "જે હલવાનને તેઓએ મારી નાંખ્યું હતું- તેના પરાક્રમ, સંપત્તિ, ડહાપણ અને સામર્થ્યની આપણે સ્તુતિ કરવી જોઈએ તે યોગ્ય છે. બધી સૃષ્ટ બાબતો તેમને માન અને સ્તુતિ આપે તે યોગ્ય છે!" BSB BSB: In a loud voice they were saying: “Worthy is the Lamb who was slain, to receive power and riches and wisdom and strength and honor and glory and blessing!”
13 UDB અને દરેક સજીવો જે સ્વર્ગમાં છે અને પૃથ્વી પર છે અને પૃથ્વીની નીચે છે અને સમુદ્રમાં છે તેઓને મેં કહેતાં સાંભળ્યાં, "રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને અને હલવાનને આપણે સદાકાળ સ્તુતિ, માન અને મહિમા આપીએ. તેઓ સંપૂર્ણ પરાક્રમથી સદાકાળ રાજ કરે!" BSB BSB: And I heard every creature in heaven and on earth and under the earth and in the sea, and all that is in them, saying: “To Him who sits on the throne and to the Lamb be praise and honor and glory and power forever and ever!”
14 UDB ચાર જીવંત પ્રાણીઓએ કહ્યું, "તે પ્રમાણે થાઓ!" પછી વડીલોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વર અને હલવાનની આરાધના કરી. BSB BSB: And the four living creatures said, “Amen,” and the elders fell down and worshiped.
Select verses for actions: Enter goes to them and Escape comes back.