1 ULB પછી અલિફાઝ તેમાનીએ ઉત્તર આપીને કહ્યું કે, BSB BSB: Then Eliphaz the Temanite replied:
2 ULB ''શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે? BSB BSB: “Does a wise man answer with empty counsel or fill his belly with the hot east wind?
3 ULB શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે? BSB BSB: Should he argue with useless words or speeches that serve no purpose?
4 ULB હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે. તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે, BSB BSB: But you even undermine the fear of God and hinder meditation before Him.
5 ULB કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે. અને તું કપટીઓની જીભને પસંદ કરે છે. BSB BSB: For your iniquity instructs your mouth, and you choose the language of the crafty.
6 ULB મારા નહિ, પણ તારા પોતાના જ શબ્દો તને દોષિત ઠરાવે છે; હા, તારી વાણી જ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. BSB BSB: Your own mouth, not mine, condemns you; your own lips testify against you.
7 ULB શું તું આદિ પુરુષ છે? શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો? BSB BSB: Were you the first man ever born? Were you brought forth before the hills?
8 ULB શું તેં ઈશ્વરના ગૂઢ ડહાપણ વિષે સાંભળ્યું છે ખરું? શું તેં બધી બુદ્ધિ તારા પોતાનામાં સમાવી રાખી છે? BSB BSB: Do you listen in on the council of God or limit wisdom to yourself?
9 ULB અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે? અમારા કરતાં તારામાં કઈ વિશેષ સમજદારી છે? BSB BSB: What do you know that we do not? What do you understand that is not clear to us?
10 ULB અમારામાં પળીયાંવાળા તથા વૃદ્ધ માણસો છે, જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉંમરના પુરુષો છે. BSB BSB: Both the gray-haired and the aged are on our side—men much older than your father.
11 ULB શું ઈશ્વરના દિલાસા, તથા તારી પ્રત્યેના અમારા નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતમાં નથી.? BSB BSB: Are the consolations of God not enough for you, even words spoken gently to you?
12 ULB તારું હૃદય તને કેમ દૂર લઈ જાય છે? તારી આંખો કેમ મિચાય છે? BSB BSB: Why has your heart carried you away, and why do your eyes flash,
13 ULB તેથી તું તારું હૃદય ઈશ્વરની વિરુદ્ધ કરે છે. અને શા માટે એવા શબ્દો તારા મુખમાંથી નીકળવા દે છે? BSB BSB: so that you turn your spirit against God and pour such words from your mouth?
14 ULB શું માણસ પવિત્ર હોઈ શકે? સ્ત્રીજન્ય માનવી ન્યાયી હોઈ શકે? BSB BSB: What is man, that he should be pure, or one born of woman, that he should be righteous?
15 ULB જો, તે પોતાના સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી. હા, તેમની દ્રષ્ટિમાં તો આકાશો પણ શુદ્ધ નથી; BSB BSB: If God puts no trust in His holy ones, if even the heavens are not pure in His eyes,
16 ULB તો જે ધિક્કારપાત્ર, અધમ, તથા પાણીની જેમ અન્યાયને પી જાય છે તો તે કેટલા વિશેષ ગણાય! BSB BSB: how much less man, who is vile and corrupt, who drinks injustice like water?
17 ULB હું તમને બતાવીશ; મારું સાંભળો; મેં જે જોયું છે તે હું તમને કહી સંભળાવીશ. BSB BSB: Listen to me and I will inform you. I will describe what I have seen,
18 ULB તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓ પાસેથી સાંભળીને પ્રગટ કર્યું છે, તેઓએ કંઈ પણ છુપાવ્યું નથી. BSB BSB: what was declared by wise men and was not concealed from their fathers,
19 ULB કેવળ આ તેઓના પિતૃઓને જ ભૂમિ આપવામાં આવી હતી. અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નથી. BSB BSB: to whom alone the land was given when no foreigner passed among them.
20 ULB દુર્જન તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે, તે પોતાનાં નિયત કરેલાં વર્ષો દરમ્યાન કષ્ટથી પીડાય છે. BSB BSB: A wicked man writhes in pain all his days; only a few years are reserved for the ruthless.
21 ULB તેનાં કાનમાં ભયનો અવાજ ગૂંજે છે; આબાદીને સમયે લૂંટનાર તેના પર હુમલો કરશે. BSB BSB: Sounds of terror fill his ears; in his prosperity the destroyer attacks him.
22 ULB તે માનતો નથી કે હું અંધકારમાંથી પાછો આવીશ; તે માને છે કે તલવાર તેની રાહ જોઈ રહી છે. BSB BSB: He despairs of his return from darkness; he is marked for the sword.
23 ULB તે ખોરાક માટે એમ કહીને ભટકે છે કે, તે ક્યાં છે? તે જાણે છે કે અંધકારનાં દિવસો નજીક છે. BSB BSB: He wanders about as food for vultures; he knows the day of darkness is at hand.
24 ULB સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે; યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે. BSB BSB: Distress and anguish terrify him, overwhelming him like a king poised to attack.
25 ULB કેમ કે તેણે ઈશ્વરની સામે પોતાનો હાથ ઉઠાવ્યો છે અને સર્વશક્તિમાન ઈશ્વરની સામે તે અહંકારથી વર્તે છે. BSB BSB: For he has stretched out his hand against God and has vaunted himself against the Almighty,
26 ULB દુષ્ટ માણસ ગરદન અક્કડ રાખીને, મજબૂત ઢાલથી સજ્જ થઈને ઈશ્વર તરફ દોડે છે BSB BSB: rushing headlong at Him with a thick, studded shield.
27 ULB આ સાચું છે, જો કે તેણે પોતાનું મુખ તેના શરીરની ચરબીથી ઢાંક્યું છે અને તેની કૂખો પર ચરબીનાં પડ બાઝ્યાં છે. BSB BSB: Though his face is covered with fat and his waistline bulges with flesh,
28 ULB તે ઉજ્જડ નગરોમાં જે ઘરમાં કોઈ રહે નહિ એવાં, તથા જીર્ણ થઈ ગયેલાં ઘરોમાં રહે છે. BSB BSB: he will dwell in ruined cities, in abandoned houses destined to become rubble.
29 ULB તે ધનવાન થશે નહિ તેની સમૃદ્ધિ ટકશે નહિ. તેનાં વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહિ. BSB BSB: He will no longer be rich; his wealth will not endure. His possessions will not overspread the land.
30 ULB તે અંધકારમાંથી બચશે નહિ; જ્વાળાઓ તેની ડાળીઓને સૂકવી નાખશે; અને ઈશ્વરના શ્વાસથી નાશ પામશે. BSB BSB: He will not escape from the darkness; the flame will wither his shoots, and the breath of God’s mouth will carry him away.
31 ULB તેણે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઈએ નહિ; કેમ કે તેને કંઈ મળશે નહિ. BSB BSB: Let him not deceive himself with trust in emptiness, for emptiness will be his reward.
32 ULB તેના જીવનનો અંત આવે તે પહેલાં ભરપૂરી પામશે, અને તેની ડાળીઓ લીલી નહિ રહેશે. BSB BSB: It will be paid in full before his time, and his branch will not flourish.
33 ULB દ્રાક્ષના વેલાની જેમ તે પોતાની કાચી દ્રાક્ષો પાડી નાખશે; અને જૈતૂનના વૃક્ષની જેમ તેનાં ફૂલ ખરી પડશે. BSB BSB: He will be like a vine stripped of its unripe grapes, like an olive tree that sheds its blossoms.
34 ULB કેમ કે ઢોંગી લોકોનો સંગ નિષ્ફળ થશે; રુશવતખોરોનાં ઘરો અગ્નિથી નાશ પામશે. BSB BSB: For the company of the godless will be barren, and fire will consume the tents of bribery.
35 ULB દુષ્ટ લોકો નુકસાનનો ગર્ભ ધારણ કરે છે. અને અન્યાયને જન્મ આપે છે; તેઓનું પેટ ઠગાઈને સિદ્ધ કરે છે.'' BSB BSB: They conceive trouble and give birth to evil; their womb is pregnant with deceit.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.