1 ULB ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, BSB BSB: Then Job answered:
2 ULB ''મેં એવી ઘણી વાતો સાંભળી છે; તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો. BSB BSB: “I have heard many things like these; miserable comforters are you all.
3 ULB શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કરો છો. BSB BSB: Is there no end to your long-winded speeches? What provokes you to continue testifying?
4 ULB તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત, તો હું તમારી સામે ડાહી વાતો કરત, અને મેં તમારી સામે માથું હલાવ્યું હોત. BSB BSB: I could also speak like you if you were in my place; I could heap up words against you and shake my head at you.
5 ULB અરે, મારા મુખથી હું તમને હિંમત આપી શક્યો હોત! મારા હોઠનો દિલાસો તમને આશ્વાસન આપત! BSB BSB: But I would encourage you with my mouth, and the consolation of my lips would bring relief.
6 ULB જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે? BSB BSB: Even if I speak, my pain is not relieved, and if I hold back, how will it go away?
7 ULB પણ હવે, હે ઈશ્વર, તમે મારી શક્તિ લઈ લીધી છે; તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે. BSB BSB: Surely He has now exhausted me; You have devastated all my family.
8 ULB તમે મને કરમાવી નાખ્યો છે, તે જ મારી વિરુદ્ધ સાક્ષી છે; અને મારા શરીરની દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને સાક્ષી પૂરે છે. BSB BSB: You have bound me, and it has become a witness; my frailty rises up and testifies against me.
9 ULB ઈશ્વરે તેમના કોપથી મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે તેમના દાંત પીસ્યા છે. મારા દુશ્મનોએ પોતાની આંખો મારી સામે કરડી કરી છે. BSB BSB: His anger has torn me and opposed me; He gnashes His teeth at me. My adversary pierces me with His eyes.
10 ULB લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મુખ પહોળું કર્યું છે. તેઓ મારા મોં પર તમાચો મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે. BSB BSB: They open their mouths against me and strike my cheeks with contempt; they join together against me.
11 ULB ઈશ્વર મને અધર્મીઓને સોંપી દે છે; અને મને દુર્જનોના હાથમાં ફેંકી દે છે. BSB BSB: God has delivered me to unjust men; He has thrown me to the clutches of the wicked.
12 ULB હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનથી પકડ્યો અને મારા ટુકડેટટુકડા કરી નાખ્યા. તેમણે મારા પર નિશાન તાકી રાખ્યું છે. BSB BSB: I was at ease, but He shattered me; He seized me by the neck and crushed me. He has set me up as His target;
13 ULB તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે; તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે. BSB BSB: His archers surround me. He pierces my kidneys without mercy and spills my gall on the ground.
14 ULB તે વારંવાર મને કચડી નાખે છે; તે યોદ્ધાની જેમ મારા પર તૂટી પડે છે. BSB BSB: He breaks me with wound upon wound; He rushes me like a mighty warrior.
15 ULB મેં શોકના વસ્ત્રો પહેર્યા છે, અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે. BSB BSB: I have sewn sackcloth over my skin; I have buried my horn in the dust.
16 ULB રુદન કરીને મારું મોં લાલ થઈ ગયું છે. મારાં પોપચાં પર મોતની છાયા છવાયેલી છે. BSB BSB: My face is red with weeping, and deep shadows ring my eyes;
17 ULB જો કે મારા હાથથી કંઈ અન્યાય થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે. BSB BSB: yet my hands are free of violence and my prayer is pure.
18 ULB હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ. મારા અવાજને તું દાટી દઈશ નહિ. BSB BSB: O earth, do not cover my blood; may my cry for help never be laid to rest.
19 ULB જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે મારો શાહેદ ઉચ્ચસ્થાને છે. BSB BSB: Even now my witness is in heaven, and my advocate is on high.
20 ULB મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુ રેડે છે. BSB BSB: My friends are my scoffers as my eyes pour out tears to God.
21 ULB એ સારુ કે ઈશ્વર માણસનાં વાજબી હકને, તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે! BSB BSB: Oh, that a man might plead with God as he pleads with his neighbor!
22 ULB કેમ કે થોડાં વર્ષો પૂરાં થશે, ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ. BSB BSB: For when only a few years are past I will go the way of no return.
Select verses for actions: Enter goes to them and Escape comes back.