1 ULB ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું, BSB BSB: Then Job answered:
2 ULB ''તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો? અને શબ્દોથી મને કચડ્યા કરશો? BSB BSB: “How long will you torment me and crush me with your words?
3 ULB આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે; મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી. BSB BSB: Ten times now you have reproached me; you shamelessly mistreat me.
4 ULB જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી ભૂલ મારી પાસે રહી. BSB BSB: Even if I have truly gone astray, my error concerns me alone.
5 ULB જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય; BSB BSB: If indeed you would exalt yourselves above me and use my disgrace against me,
6 ULB તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છે તેમણે મને ફાંસલામાં પકડી લીધો છે. BSB BSB: then understand that it is God who has wronged me and drawn His net around me.
7 ULB જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી. BSB BSB: Though I cry out, ‘Violence!’ I get no response; though I call for help, there is no justice.
8 ULB ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી, તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે. BSB BSB: He has blocked my way so I cannot pass; He has veiled my paths with darkness.
9 ULB તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે. BSB BSB: He has stripped me of my honor and removed the crown from my head.
10 ULB તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે; મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે. BSB BSB: He tears me down on every side until I am gone; He uproots my hope like a tree.
11 ULB વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે; તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે. BSB BSB: His anger burns against me, and He counts me among His enemies.
12 ULB તેનું આખું સૈન્ય મારી સામે આવે છે; તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે. અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે. BSB BSB: His troops advance together; they construct a ramp against me and encamp around my tent.
13 ULB તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું. BSB BSB: He has removed my brothers from me; my acquaintances have abandoned me.
14 ULB સગાં વહાલાંઓએ મને તજી દીધો છે. મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે. BSB BSB: My kinsmen have failed me, and my friends have forgotten me.
15 ULB મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે. તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું. BSB BSB: My guests and maidservants count me as a stranger; I am a foreigner in their sight.
16 ULB હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી. BSB BSB: I call for my servant, but he does not answer, though I implore him with my own mouth.
17 ULB મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે; મારા સગા ભાઈઓ અને બહેનો મારે આજીજી કરવી પડે છે. BSB BSB: My breath is repulsive to my wife, and I am loathsome to my own family.
18 ULB નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે. BSB BSB: Even little boys scorn me; when I appear, they deride me.
19 ULB મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે; મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે. BSB BSB: All my best friends despise me, and those I love have turned against me.
20 ULB મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયા છે. માંડમાંડ મારો જીવ બચ્યો છે. BSB BSB: My skin and flesh cling to my bones; I have escaped by the skin of my teeth.
21 ULB હે મારા મિત્રો, મારા પર દયા કરો, કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે. BSB BSB: Have pity on me, my friends, have pity, for the hand of God has struck me.
22 ULB શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો; મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું? BSB BSB: Why do you persecute me as God does? Will you never get enough of my flesh?
23 ULB અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે! અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું! BSB BSB: I wish that my words were recorded and inscribed in a book,
24 ULB અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી, સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું! BSB BSB: by an iron stylus on lead, or chiseled in stone forever.
25 ULB હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે; BSB BSB: But I know that my Redeemer lives, and in the end He will stand upon the earth.
26 ULB મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ, હું મારા ઈશ્વરને જોઈશ. BSB BSB: Even after my skin has been destroyed, yet in my flesh I will see God.
27 ULB તેમને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેમને જોશે, અજાણ્યાની નહિ મારું હૃદય નિર્બળ થાય છે. BSB BSB: I will see Him for myself; my eyes will behold Him, and not as a stranger. How my heart yearns within me!
28 ULB જો તમે કહો, 'અમે તેને કેવો સતાવીશું,' કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,' BSB BSB: If you say, ‘Let us persecute him, since the root of the matter lies with him,’
29 ULB તો તલવારથી તમે બીહો, કેમ કે કોપ તલવારની શિક્ષા લાવે છે, તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.'' BSB BSB: then you should fear the sword yourselves, because wrath brings punishment by the sword, so that you may know there is a judgment.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.