1 ULB અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે, BSB BSB: And Job continued his discourse:
2 ULB ''અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું! BSB BSB: “How I long for the months gone by, for the days when God watched over me,
3 ULB ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો. BSB BSB: when His lamp shone above my head, and by His light I walked through the darkness,
4 ULB જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી, BSB BSB: when I was in my prime, when the friendship of God rested on my tent,
5 ULB તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા અને મારાં સંતાનો મારી આસપાસ હતાં. BSB BSB: when the Almighty was still with me and my children were around me,
6 ULB તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા! BSB BSB: when my steps were bathed in cream and the rock poured out for me streams of oil!
7 ULB ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો. BSB BSB: When I went out to the city gate and took my seat in the public square,
8 ULB યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા. BSB BSB: the young men saw me and withdrew, and the old men rose to their feet.
9 ULB સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતા. BSB BSB: The princes refrained from speaking and covered their mouths with their hands.
10 ULB અધિકારીઓ બોલતા બંધ થઈ જતા, તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી. BSB BSB: The voices of the nobles were hushed, and their tongues stuck to the roofs of their mouths.
11 ULB કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા BSB BSB: For those who heard me called me blessed, and those who saw me commended me,
12 ULB કેમ કે રડતાં ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો, BSB BSB: because I rescued the poor who cried out and the fatherless who had no helper.
13 ULB જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો. BSB BSB: The dying man blessed me, and I made the widow’s heart sing for joy.
14 ULB મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો. BSB BSB: I put on righteousness, and it clothed me; justice was my robe and my turban.
15 ULB હું અંધજનોની આંખ સમાન હતો; હું અપંગ માટે પગ સમાન હતો. BSB BSB: I served as eyes to the blind and as feet to the lame.
16 ULB ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો. BSB BSB: I was a father to the needy, and I took up the case of the stranger.
17 ULB હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો. BSB BSB: I shattered the fangs of the unjust and snatched the prey from his teeth.
18 ULB ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે. BSB BSB: So I thought: ‘I will die in my nest and multiply my days as the sand.
19 ULB મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે. BSB BSB: My roots will spread out to the waters, and the dew will rest nightly on my branches.
20 ULB મારું ગૌરવ મારામાં તાજું છે. અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે. BSB BSB: My glory is ever new within me, and my bow is renewed in my hand.’
21 ULB લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા. BSB BSB: Men listened to me with expectation, waiting silently for my counsel.
22 ULB મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી. BSB BSB: After my words, they spoke no more; my speech settled on them like dew.
23 ULB તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા. BSB BSB: They waited for me as for rain and drank in my words like spring showers.
24 ULB જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ. BSB BSB: If I smiled at them, they did not believe it; the light of my countenance was precious.
25 ULB હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો. BSB BSB: I chose their course and presided as chief. So I dwelt as a king among his troops, as a comforter of the mourners.
Select verses for actions: Enter goes to them and Escape comes back.