1 ULB સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમ નજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે. BSB BSB: A good name is more desirable than great riches; favor is better than silver and gold.
2 ULB દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે. BSB BSB: The rich and the poor have this in common: The LORD is Maker of them all.
3 ULB ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે. BSB BSB: The prudent see danger and take cover, but the simple keep going and suffer the consequences.
4 ULB વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે. BSB BSB: The rewards of humility and the fear of the LORD are wealth and honor and life.
5 ULB આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે. BSB BSB: Thorns and snares lie on the path of the perverse; he who guards his soul stays far from them.
6 ULB બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ. BSB BSB: Train up a child in the way he should go, and when he is old he will not depart from it.
7 ULB ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે. BSB BSB: The rich rule over the poor, and the borrower is slave to the lender.
8 ULB જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે. BSB BSB: He who sows injustice will reap disaster, and the rod of his fury will be destroyed.
9 ULB ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે. BSB BSB: A generous man will be blessed, for he shares his bread with the poor.
10 ULB ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે. BSB BSB: Drive out the mocker, and conflict will depart; even quarreling and insults will cease.
11 ULB જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે. BSB BSB: He who loves a pure heart and gracious lips will have the king for a friend.
12 ULB યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે. BSB BSB: The LORD’s eyes keep watch over knowledge, but He frustrates the words of the faithless.
13 ULB આળસુ કહે છે, "બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ." BSB BSB: The slacker says, “There is a lion outside! I will be slain in the streets!”
14 ULB પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે. BSB BSB: The mouth of an adulteress is a deep pit; he who is under the wrath of the LORD will fall into it.
15 ULB મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે. BSB BSB: Foolishness is bound up in the heart of a child, but the rod of discipline drives it far from him.
16 ULB પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે. BSB BSB: Oppressing the poor to enrich oneself or giving gifts to the rich will surely lead to poverty.
17 ULB જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ. BSB BSB: Incline your ear and hear the words of the wise—apply your mind to my knowledge—
18 ULB કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે. BSB BSB: for it is pleasing when you keep them within you and they are constantly on your lips.
19 ULB તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે. BSB BSB: So that your trust may be in the LORD, I instruct you today—yes, you.
20 ULB મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે, BSB BSB: Have I not written for you thirty sayings about counsel and knowledge,
21 ULB સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે? BSB BSB: to show you true and reliable words, that you may soundly answer those who sent you?
22 ULB ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર, BSB BSB: Do not rob a poor man because he is poor, and do not crush the afflicted at the gate,
23 ULB કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે. BSB BSB: for the LORD will take up their case and will plunder those who rob them.
24 ULB ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને તામસી માણસની સોબત ન કર. BSB BSB: Do not make friends with an angry man, and do not associate with a hot-tempered man,
25 ULB જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે. BSB BSB: or you may learn his ways and entangle yourself in a snare.
26 ULB વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ. BSB BSB: Do not be one who gives pledges, who puts up security for debts.
27 ULB જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય? BSB BSB: If you have nothing with which to pay, why should your bed be taken from under you?
28 ULB તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છે તેને ન ખસેડ. BSB BSB: Do not move an ancient boundary stone which your fathers have placed.
29 ULB પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી. BSB BSB: Do you see a man skilled in his work? He will be stationed in the presence of kings; he will not stand before obscure men.
Select verses for actions: Enter goes to them and Escape comes back.