Psalm 26 26 Psalms Book 1 Gujarati Unlocked Literal Bible 1 ULB હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી. BSB BSB: Of David. Vindicate me, O LORD! For I have walked with integrity; I have trusted in the LORD without wavering.
2 ULB હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો! BSB BSB: Test me, O LORD, and try me; examine my heart and mind.
3 ULB કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું. BSB BSB: For Your loving devotion is before my eyes, and I have walked in Your truth.
4 ULB મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી. BSB BSB: I do not sit with deceitful men, nor keep company with hypocrites.
5 ULB હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ. BSB BSB: I hate the mob of evildoers, and refuse to sit with the wicked.
6 ULB હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ. BSB BSB: I wash my hands in innocence that I may go about Your altar, O LORD,
7 ULB જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું. BSB BSB: to raise my voice in thanksgiving and declare all Your wonderful works.
8 ULB હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે. BSB BSB: O LORD, I love the house where You dwell, the place where Your glory resides.
9 ULB પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ. BSB BSB: Do not take my soul away with sinners, or my life with men of bloodshed,
10 ULB તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે. BSB BSB: in whose hands are wicked schemes, whose right hands are full of bribes.
11 ULB પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો. BSB BSB: But I will walk with integrity; redeem me and be merciful to me.
12 ULB મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ. BSB BSB: My feet stand on level ground; in the congregations I will bless the LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 26
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 26, and keep Opened free for readers who can’t pay.