Psalm 70 70 Psalms Book 2 Gujarati Unlocked Literal Bible 1 ULB હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો. BSB BSB: For the choirmaster. Of David. To bring remembrance. Make haste, O God, to deliver me! Hurry, O LORD, to help me!
2 ULB જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ. BSB BSB: May those who seek my life be ashamed and confounded; may those who wish me harm be repelled and humiliated.
3 ULB જેઓ કહે છે કે, "આહા, આહા," તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો. BSB BSB: May those who say, “Aha, aha!” retreat because of their shame.
4 ULB તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, "ઈશ્વર મોટા મનાઓ." BSB BSB: May all who seek You rejoice and be glad in You; may those who love Your salvation always say, “Let God be magnified!”
5 ULB પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો. BSB BSB: But I am poor and needy; hurry to me, O God. You are my help and my deliverer; O LORD, do not delay.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 70
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 70, and keep Opened free for readers who can’t pay.